News of Tuesday, 29th April 2025
મહિલા કોંગ્રેસના મહામંત્રી સરલાબેન પાટડીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મૂળ કસ્તુરબા ધામ ત્રંબા અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર સરલાબેન નવીનભાઈ પાટડીયા નો આજે જન્મદિવસ છે. (જન્મ ૨૯/૦૪/૧૯૭૫) જિલ્લા નારી સુરક્ષા સમિતિ રાજકોટ અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવા આપતા સરલાબેન અગાઉ મહિલા કોંગ્રેસમાં વોર્ડ નંબર ૧૩ માં પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂકયા છે વર્ષોથી સિનિયર સામાજિક રાજકીય મહિલા અગ્રણીઓમાં તેઓનું નામ છે.
રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ, લોક સંસદ વિચાર મંચ, ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિમાં તેઓની સામેલગીરી નોંધપાત્ર પરિણામો લાવી છે. મો. ૯૮૨૪૭ ૩૫૪૮૧.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
