સોનુ-ચાંદી ઉછળ્યાઃ શેરબજાર લકવાગ્રસ્ત : ઇરાન ઉપર અમેરિકી-ઇઝરાયલી સ્ટ્રાઇકથી ચાંદીએ લગાવી છલાંગઃ પ્રતિ કિલો રૂા.૨૦,૨૩૬ વધ્યાઃ સોનામાં રૂા. ૭૩૭૨નો ઉછાળો : શેરબજાર ઉંધામાથે પછડાતા રોકાણકારોનાં રૂા.૧૦લાખ કરોડ ડુબ્યાઃ ૨.૧૫ કલાકે સેન્સેકસમાં ૧૮૬૦ તો નીફટીમાં ૫૬૭ પોઇન્ટનો કડાકોઃ સેન્સેકસે ૮૦,૦૦૦ સપાટી તોડીઃ રોકાણકારો સ્તબ્ધ3:00 PM IST
આભાર મોદીજી": યુદ્ધના ભયાનક વંટોળ વચ્ચે નેતન્યાહૂએ ભારતને ગણાવ્યું 'સંકટનો સાથી' મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલના લોહિયાળ સંઘર્ષ વચ્ચે પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે હોટલાઈન પર લાંબી વાતચીત: : શાંતિની અપીલ સાથે નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા ભારતનો આગ્રહ અને ઈઝરાયેલનો મિત્રતાનો હુંફાળો પ્રતિસાદ10:30 PM IST
ટ્રમ્પનો રણટંકાર: "ઈરાન પર અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલાઓ તો હજુ બાકી છે" : આરબ દેશોના સમર્થનનો મોટો દાવો : ટ્રમ્પની 'વિનાશક' ચેતવણી સામે તેહરાનનો લલકાર : વ્હાઇટ હાઉસનો ઈરાની શહેરો પર બોમ્બમારો અને અગ્રણી નેતાઓના સફાયા બાદ તણાવ ચરમસીમાએ : અલી લારીજાનીએ 6,000 વર્ષ જૂની સભ્યતાના રક્ષણ માટે લોહીના છેલ્લા ટીપા સુધી લડવાની અને લાંબા યુદ્ધની તૈયારી બતાવી10:29 PM IST
મુખ્ય સચિવ, ટીએમસી સાંસદના પુત્ર અને પુત્રીના નામ 'શંકાસ્પદ' યાદીમાં... :પશ્ચિમ બંગાળની અંતિમ મતદાર યાદી પર મોટો વિવાદ : પશ્ચિમ બંગાળમાં અંતિમ મતદાર યાદીથી મોટો વિવાદ: મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તી અને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીના પુત્ર અને પુત્રીના નામ 'શંકાસ્પદ' અથવા 'અંડર એડજ્યુડિકેશન' યાદીમાં મળી આવ્યા 10:33 PM IST
શું ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર ખરેખર હુમલો થયો છે? વૈશ્વિક પરમાણુ વોચડોગ IAEA એ મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે મૌન તોડ્યું; જાણો શું છે આ સંસ્થાનું રહસ્ય : 'એટોમ્સ ફોર પીસ' થી શરૂ થયેલી સફર હવે પરમાણુ યુદ્ધને રોકવા માટેની છેલ્લી આશા: વિયેનામાં ઇમરજન્સી બેઠક અને કિરણોત્સર્ગી લિકેજની આશંકા વચ્ચે રાફેલ ગ્રોસીની મોટી ચેતવણી - કોણ ચલાવે છે આ શક્તિશાળી સંસ્થા?9:14 PM IST
વિશ્વભરમાં હોળી પ્રગટે તે પહેલાં અવંતિકાના નાથ મહાકાલના દરબારમાં થશે હોલિકા દહન: જાણો ઉજ્જૈનના રાજાની અનોખી 'ભસ્મ હોળી' પાછળનું રહસ્ય : ૩ માર્ચે મહાકાલના આંગણે ભભકશે હોળીની જ્વાળા: જ્યાં સુધી બાબાના દરબારમાં અગ્નિ પ્રગટે નહીં ત્યાં સુધી આખા ઉજ્જૈનમાં ક્યાંય નથી થતું હોલિકા દહન - ભક્તોમાં અનોખો ઉત્સાહ9:13 PM IST
ઈઝરાયેલનો લેબનોન અને ઈરાન પર પ્રચંડ પ્રહાર: હિઝબુલ્લાહના ઈન્ટેલિજન્સ ચીફ હુસૈન મૌકલ્લદનો ખાતમો, ખમેનેઈ બાદ તેમના પત્નીનું પણ મોત : બેરૂતમાં ઈઝરાયેલના સચોટ હુમલામાં હિઝબુલ્લાહનું જાસૂસી તંત્ર વેરવિખેર; અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત એરસ્ટ્રાઈકમાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખમેનેઈના પત્ની મન્સૂરેહ ખોજસ્તેહે પણ દમ તોડ્યો, ખમેનેઈ પરિવારની ત્રણ પેઢીઓનો સફાયો9:05 PM IST
શું ઈરાન વિશ્વના નકશા પરથી ભૂંસી નંખાશે? ખામેનીના અંત પછી ડોનાલ્ડ ટ્રમ્પનો 'માસ્ટર પ્લાન' અને ૪ થી ૫ અઠવાડિયાના ભીષણ યુદ્ધની ચેતવણી : ઈરાની સત્તાના પાયા હચમચી ગયા: અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત પ્રહાર બાદ હવે 'શાસન પરિવર્તન' કે 'સંપૂર્ણ વિનાશ'? વેનેઝુએલા મોડેલથી લઈને લશ્કરી શાસન સુધીની અટકળો વચ્ચે ટ્રમ્પનું રહસ્યમય મૌન8:55 PM IST
ખામેનીના મૃતદેહને લઈને દુનિયાભરમાં સસ્પેન્સ: તેહરાનનો કાટમાળ કે મશહદની પવિત્ર દરગાહ? ક્યાં રખાયો છે ઈરાનના સર્વોચ્ચ નેતાનો પાર્થિવ દેહ? : સોશિયલ મીડિયા પર વાયરલ ફોટાએ મચાવ્યો હંગામો: ઈઝરાયેલી ગુપ્તચર એજન્સીઓના દાવા અને ઈરાની વહીવટીતંત્રનું ભેદી મૌન - શું યુદ્ધની સ્થિતિમાં અંતિમ સંસ્કાર મુલતવી રખાશે?8:38 PM IST
બંગાળના સરકારી કર્મચારીઓ માટે અમિતભાઈ શાહનું મોટું એલાન: "ભાજપ સત્તામાં આવશે તો મળશે 7માં પગાર પંચનો લાભ અને વર્ષના અંત સુધીમાં તમામ ખાલી જગ્યાઓ ભરાશે" : મમતા સરકાર પર કેન્દ્રીય ગૃહમંત્રીનો સીધો પ્રહાર: "દીદીએ સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોક્યું, અમે આપીશું હક"; બેરોજગારી મુદ્દે ટીએમસી (TMC) ની 'પૈસાની રાજનીતિ' પર વરસ્યા શાહ7:23 PM IST
બિહારમાં 'ભ્રષ્ટાચારનો પુલ' ફરી ધરાશાયી: ગોપાલગંજમાં કરોડોના ખર્ચે બનતો પુલ ઉદઘાટન પહેલા જ નદીમાં ખાબક્યો; એન્જિનિયરો પર પડી વજ્રઘાત જેવી ગાજ : નવો પ્રોજેક્ટ પણ એ જ જૂની લાપરવાહી: 2.87 કરોડના ખર્ચે ઘોઘારી નદી પર નિર્માણાધીન પુલ તૂટતા તંત્રમાં દોડધામ, કલેક્ટરે એન્જિનિયરોને ઘરભેગા કરવા અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાનો આપ્યો આદેશ7:22 PM IST
એશિયન ક્રિકેટ પર યુદ્ધના વાદળો: બાંગ્લાદેશ-પાકિસ્તાન વન-ડે શ્રેણી પર જોખમ; શું હિંસા અને તણાવ વચ્ચે રમાશે ક્રિકેટનો જંગ? : ભૂરાજકીય અસ્થિરતાને કારણે પાકિસ્તાની ટીમનો ઢાકા પ્રવાસ લટક્યો: 9 માર્ચે શિડ્યુલ હોવા છતાં સુરક્ષાના કારણોસર પીસીબી (PCB) ચિંતિત, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું- "અમને હજુ કોઈ સત્તાવાર જાણ નથી"7:21 PM IST
દિલ્હીની દીકરીઓ માટે 'સુપર હોળી': રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલાઓ માટે 4 મોટી યોજનાઓ લોન્ચ કરી; હવે મળશે ફ્રી બસ સ્માર્ટ કાર્ડ અને બે મફત ગેસ સિલિન્ડર! : મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકારના એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય સોગાદ: 'લખપતિ બિટિયા' યોજનાથી દીકરીઓના ભવિષ્યને મળશે નવી પાંખો, 15 લાખ પરિવારોને થશે સીધો ફાયદો7:11 PM IST
યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીય મુસાફરોની વહારે કેન્દ્ર સરકાર: મંત્રાલયે 'સ્પેશિયલ હેલ્પ ડેસ્ક' કર્યું કાર્યરત, અત્યાર સુધીમાં 411 ફરિયાદોનો લાઈવ ઉકેલ! : ફ્લાઇટ રદ થવાથી અટવાયેલા પ્રવાસીઓ માટે PACR કંટ્રોલ રૂમ સક્રિય: સોશિયલ મીડિયા અને એરસેવા પોર્ટલ પર મળશે તાત્કાલિક મદદ, હેલ્પલાઇન નંબરો કર્યા જાહેર7:08 PM IST
પાડોશી દેશ પાકિસ્તાનમાં લોહીની હોળી: ઇરાનના નેતાના મોત બાદ ભભૂકી ઉઠ્યો જનાક્રોશ, સુરક્ષા દળોના અંધાધૂંધ ફાયરિંગમાં 35 પ્રદર્શનકારીઓના મોત! : ટ્રમ્પને ખુશ કરવા શાહબાઝ સરકાર પોતાના જ નાગરિકો પર વરસાવી રહી છે ગોળીઓ? કરાચીમાં અમેરિકી કોન્સ્યુલેટ પર હુમલો અને લાહોર-સ્કાર્દુમાં ફાટી નીકળેલી હિંસાથી પાકિસ્તાન પાયમાલ7:14 PM IST
ઈરાન મુદ્દે વિપક્ષના સવાલો: શું અખિલેશ અને ખડગે ઈન્દિરા ગાંધી સાથે થયેલો એ 'વિશ્વાસઘાત' ભૂલી ગયા? : વોટબેંકની રાજનીતિમાં વિદેશ નીતિને જોતા નેતાઓને ઈતિહાસનો અરીસો : ૧૯૭૧ના યુદ્ધમાં જ્યારે ભારત અસ્તિત્વની લડાઈ લડતું હતું ત્યારે ઈરાને પાકિસ્તાની ફાઈટર જેટ્સને શરણ આપી ભારત વિરુદ્ધ દારૂગોળો પૂરો પાડ્યો હતો7:09 PM IST
ઓમાનના દરિયામાં મધરાતે મચી ચીસાચીસ: વિસ્ફોટકો ભરેલી 'ડ્રોન બોટ' ઓઇલ ટેન્કર સાથે અથડાતા એક ભારતીય ક્રૂ મેમ્બરનું કમકમાટીભર્યું મોત! : ઈરાન-અમેરિકા સંઘર્ષની આગ હવે દરિયાઈ માર્ગો પર: મસ્કત નજીક માર્શલ આઇલેન્ડના 'MKD VYOM' ટેન્કર પર આત્મઘાતી હુમલો, ભારતીય દૂતાવાસ એક્શનમાં - અન્ય ગુમ સભ્યો માટે સર્ચ ઓપરેશન તેજ7:24 PM IST
AI સમિટમાં 'શર્ટલેસ' વિરોધ: દિલ્હી કોર્ટે યુથ કોંગ્રેસના 9 કાર્યકરોને જામીન આપ્યા : લોકશાહીમાં વિરોધના અધિકાર પર કરી મોટી ટિપ્પણી : ભારત મંડપમ ખાતે યોજાયેલ હાઈ-પ્રોફાઈલ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરનાર કાર્યકરોને મોટી રાહત: અદાલતે સ્પષ્ટ કર્યું કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યા વગરનો પ્રતિકાત્મક વિરોધ એ ગુનો નથી, પરંતુ રાજકીય ટીકા છે7:07 PM IST
હોળીના પર્વ પહેલા સીતાપુરમાં માતમ: ક્યાંક રેશન ડીલરને કાળ ભેટી ગયો તો ક્યાંક બે મહિલાઓ કાર નીચે કચડાઈ; અલગ-અલગ અકસ્માતોમાં 5 ના કરુણ મોત : યુપીના સીતાપુરમાં સ્પીડનો કહેર: નશામાં ધુત બાઇક સવાર થાંભલા સાથે અથડાતા જીવ ગુમાવ્યો, રજામાં ઘરે પરત ફરતા મજૂરની બાઇક ખાડામાં પલટી; તહેવારની ખુશીઓ ગમગીનીમાં ફેરવાઈ7:13 PM IST
ખાડી દેશોમાં 'મોત'નો સાયો: ઈરાનના વળતા પ્રહારથી 2.4 કરોડ સ્થળાંતરિત કામદારોના જીવ જોખમમાં, તેલ અવીવમાં ફિલિપાઈન્સની મહિલાનું મોત અને અનેક ઘાયલ! : 90 લાખ ભારતીય શ્રમિકોની સુરક્ષા માટે PM મોદી એક્શનમાં: UAE ના રાષ્ટ્રપતિ સાથે કરી ખાસ વાતચીત, મિસાઈલોના પ્રચંડ ધડાકા વચ્ચે કામદારોને આશ્રય લેવા આદેશ7:05 PM IST
ખાડી દેશોનું આકાશ હજુ પણ 'સીલ': દુબઈ અને અબુ ધાબી એરપોર્ટે ફ્લાઇટ સસ્પેન્શન લંબાવ્યું, મુસાફરો માટે રાહતના સમાચાર- રહેવા-જમવાનો ખર્ચ ઉઠાવશે UAE સરકાર! : સલામતીના કારણોસર 3 માર્ચ સુધી અમીરાત અને એતિહાદની ઉડાણો બંધ: 20,000 થી વધુ મુસાફરો અટવાયા, એરપોર્ટ પર જવાને બદલે ઓનલાઇન સ્ટેટસ ચેક કરવા એડવાઈઝરી7:04 PM IST
ઈરાનના જાસૂસી નેટવર્કનો ખુરદો: ઈઝરાયલી વાયુસેનાના પ્રચંડ હુમલામાં તેહરાન સ્થિત ગુપ્તચર મુખ્યાલય તબાહ, નાયબ મંત્રી સહિત અનેક ટોચના અધિકારીઓના મોત! : ઓપરેશન 'રોરિંગ લાયન' હેઠળ ઈઝરાયલનો 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવો ઘા: યહૂદીઓ અને પશ્ચિમી દેશો વિરુદ્ધ આતંકનું નેતૃત્વ કરનાર સૈયદ યાહ્યા હમીદીનો ખાતમો, તેહરાનમાં ભારે અફરાતફરી7:09 PM IST
EPF ખાતાધારકોની દિવાળી જેવી ખુશી: 2025-26 માટે 8.25% વ્યાજ દર ફાઈનલ : 7 કરોડ કર્મચારીઓને લોટરી : વૈશ્વિક આર્થિક અસ્થિરતા વચ્ચે EPFOનો મોટો અને સ્થિર નિર્ણય: સતત બીજા વર્ષે વ્યાજ દરમાં કોઈ ઘટાડો નહીં કરીને સરકારે મધ્યમ વર્ગની બચતને આપી મજબૂત સુરક્ષા : નાણા મંત્રાલયની મંજૂરી બાદ ખાતામાં જમા થશે રકમ7:06 PM IST
શું તમે પણ ડૉક્ટરને પૂછ્યા વગર આંખમાં ટીપાં નાખો છો? સાવધાન! મેડિકલ સ્ટોરની આ 'સેલ્ફ મેડિકેશન' આદત છીનવી શકે છે તમારી દૃષ્ટિ, નિષ્ણાતોએ આપી ગંભીર ચેતવણી : માત્ર ત્વરિત રાહત માટે સ્ટીરોઈડ યુક્ત ટીપાંનો ઉપયોગ એટલે 'ગ્લુકોમા' અને 'મોતિયા' ને ખુલ્લું આમંત્રણ; આંખના સર્જન ડો. પુરેન્દ્ર ભસીને જણાવ્યું કે કેમ પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ છે જોખમી6:58 PM IST
મધ્ય પૂર્વમાં 'મહાયુદ્ધ': ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત બાદ તેહરાન પર અમેરિકા-ઈઝરાયલનો પ્રચંડ હુમલો, અત્યાર સુધીમાં 555 ના મોત; પરમાણુ લીક થવાનો મોટો ખતરો! : ઓપરેશન 'એપિક ફ્યુરી' અને 'રોરિંગ લાયન' થી થથરી ઉઠ્યું ઈરાન: જોર્ડને હવાઈ સરહદ કરી સીલ, સાઉદીની રિફાઇનરી પર ડ્રોન હુમલો અને અમેરિકી ફાઇટર જેટ ક્રેશ થતા વિશ્વભરમાં ખળભળાટ6:56 PM IST
દુબઈ એરપોર્ટ ક્યારે ખુલશે? 'વેઈટિંગ લિસ્ટ' પર મુકાઈ દુનિયાની મુસાફરી; વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર ફ્લાઇટ્સનું ટેક-ઓફ અનિશ્ચિતકાળ માટે સ્થગિત! : મધ્ય પૂર્વના યુદ્ધની આગમાં આકાશ પણ 'કેદ': દુબઈ ઇન્ટરનેશનલ અને અબુ ધાબી એરપોર્ટ પર સન્નાટો, અધિકારીઓએ કહ્યું- "સલામતી જ સર્વોપરી, ઉતાવળમાં એરપોર્ટ પર આવવાની ભૂલ ન કરતા"6:52 PM IST
ઈન્ડિગોનો મુસાફરોને 'મોટો સધિયારો': મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ફ્લાઇટ કેન્સલ થતા એરલાઇન્સે કરી મોટી જાહેરાત, 7 માર્ચ સુધી ફ્રી રિશેડ્યુલિંગ અને ફૂલ રિફંડની ઓફર! : સલામતીના કારણોસર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન લંબાવ્યું: એરસ્પેસના વિવાદમાં ફસાયેલા મુસાફરોને હવે આર્થિક નુકસાન નહીં વેઠવું પડે, ઈન્ડિગોએ જારી કરી નવી ટ્રાવેલ એડવાઈઝરી6:51 PM IST
અમેરિકાના અત્યાધુનિક F-15 ફાઈટર જેટ્સ પોતાના જ મિત્ર દેશના નિશાને: કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે 'ભૂલથી' અમેરિકાના ૩ વિમાનો તોડી પાડ્યા: જુઓ વિડીયો : ઈરાન સામેના 'ઓપરેશન એપિક ફ્યુરી' માં દુશ્મનના બદલે 'ફ્રેન્ડલી ફાયર' નો શિકાર બન્યા યુએસ સ્ટ્રાઈક ઈગલ્સ; આકાશમાં ઈરાની મિસાઈલો અને ડ્રોનના ઘેરાવ વચ્ચે કુવૈતે સ્વબચાવમાં પોતાના જ સાથી પક્ષના વિમાનો પર મિસાઈલ છોડી દીધી5:10 PM IST
ઈરાન સાથે યુદ્ધ ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છેઃ ટ્રમ્પનો મોટો દાવો : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શાસનને ઉથલાવી પાડવા માટે ચાર અઠવાડિયાની યોજનાની રૂપરેખાઃ સમગ્ર નેતૃત્વનો નાશ કરવામાં આવશે અને યુદ્ધ લાંબુ ચાલશે : સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે લડાઇ કામગીરી હાલમાં સંપૂર્ણ તાકાતથી ચાલી રહી છે અને મિશન પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશેઃ અમારા ઉદ્દેશ્યો ખૂબ જ મજબૂત છે9:51 AM IST
કુવૈતમાં અમેરિકાના અનેક લડાકુ વિમાનો ક્રેશ થતા ખળભળાટ: પાઈલટોના ઈજેક્શન અને વિમાન આકાશમાંથી નીચે ખાબકતા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ : જુઓ વિડીયો : છેલ્લા ૩૦ કલાકમાં અનેક યુએસ ફાઈટર જેટ્સ દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાની કુવૈત સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર પુષ્ટિ; તમામ ક્રૂ મેમ્બર્સનો ચમત્કારિક બચાવ, યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ2:37 PM IST
મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભયંકર યુદ્ધના કારણે વિમાન સેવાઓ બંધ થઈ જતા મહેસાણાના ત્રણ વેપારીઓ અલ્પેશ, યોગેશ અને પાર્થ પટેલ દુબઈમાં ફસાયા : વેપારીઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે સ્થાનિક સાંસદ અને ભારત સરકાર ને વિનંતી કરી છે કે તેમને વહેલી તકે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે : સ્થાનિક સાંસદ અને રાજ્ય સરકારને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી4:55 PM IST
શેરબજારમાં કડાકો: મધ્ય પૂર્વના યુદ્ધની અસરે રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા: આજે સેન્સેક્સ ૧,૦૪૮ પોઈન્ટ અને નિફ્ટી ૫૦ ૩૧૩ પોઈન્ટ તૂટ્યો: સેન્સેક્સ ત્રણ દિવસમાં ૨૦૦૦ પોઈન્ટ ગગડ્યો : ૮૬૯ જેટલા સ્ટોક્સ ૫૨ સપ્તાહની નીચલી સપાટીએ; ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને નબળા રૂપિયાએ બજારમાં મચાવી હાહાકાર, ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષથી વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા4:47 PM IST
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકાર એક્શન મોડમાં: ખાડી દેશોમાં વસતા ભારતીયો માટે 'કટોકટી હેલ્પલાઈન' જાહેર, જાણો કયા દેશે કઈ એડવાઈઝરી આપી? : ઈરાન પર હુમલા બાદ પ્રાદેશિક તણાવ ચરમસીમાએ: દૂતાવાસોએ 24x7 હેલ્પલાઈન નંબર અને ઈમેલ કર્યા જારી, જોર્ડનમાં રહેલા પ્રવાસીઓને તાત્કાલિક દેશ છોડવા આદેશ4:42 PM IST
દિલ્હી એરપોર્ટ પર હજારો મુસાફરોની 'ધર્મસંકટ' જેવી સ્થિતિ: ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે IGI પર 100 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સનો સંપર્ક કરવો બન્યો મુશ્કેલ! : રમઝાન માટે મક્કા-મદીના જનારા યાત્રિકો મુશ્કેલીમાં, અકાસા એરે 2 માર્ચ સુધી ખાડી દેશોની ઉડાન રોકી; એરપોર્ટ પર અફરાતફરી વચ્ચે લાચાર બન્યા પ્રવાસીઓ4:41 PM IST
આકાશમાં 'યુદ્ધ'ના વંટોળ: ભારતીય એરલાઇન્સ માટે પશ્ચિમ એશિયાનો રસ્તો થયો બંધ, એક જ દિવસમાં 350 ફ્લાઇટ્સ રદ! એર ઇન્ડિયા અને ઇન્ડિગોના આંતરરાષ્ટ્રીય રૂટ ખોરવાયા : પાકિસ્તાની એરસ્પેસ બાદ હવે મધ્ય પૂર્વના રસ્તાઓ પણ સીલ: વિદેશ જતી ફ્લાઇટ્સના સમયમાં 3 કલાકનો વધારો, એરલાઇન્સ કંપનીઓના શેરમાં મોટું ગાબડું4:40 PM IST
વિદેશ જવા ઈચ્છુક મુસાફરો માટે માઠા સમાચાર: મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે વિઝા પ્રક્રિયામાં પડી શકે છે મોટો અવરોધ! BLS ઇન્ટરનેશનલે જાહેર કરી મહત્વની એડવાઈઝરી : વિઝા સેન્ટર જતાં પહેલાં એપોઇન્ટમેન્ટ ચેક કરી લેજો: કામગીરીના કલાકોમાં ફેરફાર અને પ્રોસેસિંગમાં વિલંબની શક્યતા, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય4:39 PM IST
આકાશમાં 'યુદ્ધ'ના વાદળો: અમીરાત એરલાઇન્સે 3 માર્ચ સુધી દુબઈની તમામ ફ્લાઇટ્સ કરી રદ! એરસ્પેસ બંધ થતા લાખો મુસાફરો અટવાયા, જાણો રિફંડ અને રિબુકિંગના નવા નિયમો : મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ઠપ્પ: અમીરાતે સુરક્ષાના કારણોસર લીધો મોટો નિર્ણય, દુબઈના સિટી ચેક-ઇન પોઈન્ટ્સ પણ અનિશ્ચિતકાળ માટે બંધ4:39 PM IST
ભારત-કેનેડા વચ્ચે જામશે દોસ્તીની નવી 'ઈનિંગ': PM મોદી અને કેનેડિયન સમકક્ષ કાર્ની વચ્ચે ઐતિહાસિક મુલાકાત, આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ' અને $50 બિલિયનના વેપારનો મેગા પ્લાન! : ટ્રુડો યુગના તણાવનો અંત? વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- "આતંકવાદ અને કટ્ટરવાદ સમગ્ર માનવતા માટે જોખમ," કેનેડા સાથે આર્થિક ભાગીદારીના નવા દ્વાર ખુલશે4:14 PM IST
તીર્થધામ સારંગપુરમાં ત્યાગનો અદભુત મહોત્સવ: BAPSના પૂ. વડા મહંત સ્વામી મહારાજના હસ્તે ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દીક્ષા : MBA, એન્જિનિયર અને વકીલ સહિતના ૨૯ તેજસ્વી યુવાનોએ ભૌતિક સુખ-સગવડો છોડી અધ્યાત્મનો માર્ગ અપનાવ્યો; ગુરુહરિએ દીક્ષાર્થીઓને ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા અને માતા-પિતાના સમર્પણને બિરદાવ્યું4:12 PM IST
ન્યાયના મંદિરમાં જ પીડિતાની 'અગ્નિપરીક્ષા': બળાત્કારના કેસમાં અદાલતોના અસંવેદનશીલ ચુકાદાઓ મહિલાઓ માટે કેટલા ઘાતક? સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા : પિતૃસત્તાક માનસિકતા અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે ફસાયેલો સ્ત્રીનો અવાજ; ઈબ્ને બતુતાના કાળથી લઈને આજની હાઈકોર્ટ સુધી, શું સ્ત્રીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ ખરેખર બદલાયો છે?4:07 PM IST
વડાપ્રધાન મોદીની વિશ્વને શાંતિની હાકલ: "યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર," વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે પીએમનો મોટો સંદેશ : ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે પીએમ મોદીએ સંવાદ અને મુત્સદ્દીગીરી પર મૂક્યો ભાર; કહ્યું- ભારત હંમેશા શાંતિના પક્ષમાં છે, વિદેશ મંત્રાલય ભારતીયોના સંપર્કમાં4:05 PM IST
ઈરાન-ઈઝરાયલના રણસંગ્રામ વચ્ચે તેહરાનમાં ફસાયા ઝારખંડના ત્રણ લાલ: "બેટા, ગમે તેમ કરીને પાછા આવી જા..." પરિવારોના આક્રંદથી હવામાં પણ ઉદાસી, ભારત સરકારને કરાઈ કરુણ અપીલ : પલામુના ત્રણ વિદ્યાર્થીઓ મધ્ય-પૂર્વના યુદ્ધના મેદાનમાં ફસાયા, વતન હુસેનાબાદમાં ઈઝરાયલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજાઈ4:03 PM IST
કેનેડા ભારતને આપશે યુરેનિયમનો મહાખજાનો : ભારત-કેનેડા મૈત્રીનો સૂર્યોદયઃ હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી હાઈ-વોલ્ટેજ બેઠકમાં ઉર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રે નવા યુગની શરૂઆતઃ પીએમ મોદી અને કાર્ની વચ્ચે યોજાય દ્વિપક્ષીય બેઠક : પીએમ મોદીએ માર્ક કાર્નેને ગણાવ્યા સાચા ‘મિત્ર': સંરક્ષણ સંવાદ અને AI પર મુકાયો ભારઃ ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી વૈશ્વિક ભાગીદારીની જાહેરાત3:35 PM IST
યુદ્ધના પડઘા પડયા ગુજરાતમાં: પ્રવાસન અને વેપાર પર મોટી અસર : અનેક ભારતીયોએ પોતાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે અને સલામતીને પ્રાથમિકતા આપીઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ગુજરાતીઓએ દુબઈ જવાનું ટાળ્યું : જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશેઃ રો-મટિરિયલના ભાવ વધતા રંગ સહિતની વસ્તુઓ મોંઘી થઈ શકે. એટલું જ નહીં સુરતના હીરા ઉદ્યોગમાંથી થતી નિકાસમાં ઘટાડો થઈ શકે છેઃ મોરબીથી સિરામિકની પ્રોડક્ટની નિકાસ મિડલ-ઈસ્ટમાં વધારે થાય છે10:17 AM IST
અમેરિકાને મદદ કરવા બ્રિટને ખોલ્યા પોતાના સૈન્ય મથકોના દરવાજા ! : બ્રિટિશ વડા પ્રધાને અમેરિકાને ઈરાનના મિસાઈલ ઠેકાણાઓ પર હુમલો કરવા માટે બ્રિટિશ સૈન્ય મથકોના ઉપયોગની મંજૂરી આપી : ઈરાનનું આક્રમક વલણ બ્રિટિશ નાગરિકો માટે જોખમરૂપ બની રહ્યું છેઃ અંધાધૂંધ મિસાઈલ હુમલાઓને રોકવા માટે આ રક્ષણાત્મક નિર્ણય લેવો અનિવાર્ય9:52 AM IST
ફલાઇટ રદ કરવા પર મફત હોટેલ એક્સટેન્શનઃ સરકાર ખર્ચ ઉઠાવશે : અબુધાબીએ ફસાયેલા પ્રવાસીઓ માટે રાહતની જાહેરાત કરીઃ મહત્વપૂર્ણ માનવતાવાદી નિર્ણય : સંસ્કૃતિ અને પર્યટન વિભાગ - અબુધાબીએ હોટલોને નિર્દેશ આપ્યો છે કે જે મુસાફરો તેમના નિયંત્રણની બહારના કારણોસર દેશ છોડી શકતા નથી તેમના રોકાણને મફતમાં લંબાવવામાં આવે10:15 AM IST
ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે9:20 AM IST
બજારમાં બુલ રન: વિદેશી રોકાણકારોનો ભારત પર અડગ વિશ્વાસ : ૧૭ મહિનાનો રેકોર્ડ તોડી ₹૨૨,૬૧૫ કરોડ ઠાલવ્યા! : ભારત-અમેરિકા વચ્ચેના ઐતિહાસિક વેપાર કરાર અને કંપનીઓના શાનદાર નફાએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને આકર્ષ્યા : આઈટી ક્ષેત્રમાં વેચવાલી છતાં ફાઈનાન્શિયલ અને કેપિટલ ગુડ્સમાં રોકાણનો મજબૂત ઉછાળો9:36 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત ભાજપના પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની વરણી: પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સાતેય મોરચાના નવા સુકાનીઓની કરી જાહેરાત : જુઓ સંપૂર્ણ સૂચિ : યુવા મોરચામાં કિરીટભાઈ પટેલ અને મહિલા મોરચામાં શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટને સોંપાઈ જવાબદારી; OBC, SC, ST, કિસાન અને લઘુમતી મોરચાના પ્રભારીઓની પણ તાત્કાલિક અસરથી નિમણૂંક6:08 PM IST
બાળકોના પોષણ માટે ગુજરાત સરકારનું 'સંજીવની' અભિયાન: હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળશે શક્તિવર્ધક ફલેવર્ડ દૂધ; જાણો કોને અને કેવી રીતે મળશે લાભ : કુપોષણ સામે જંગ: ધોરણ 1 થી 8 ના હજારો બાળકોને દરરોજ મળશે 200 ml વિટામિન-પ્રોટીનયુક્ત દૂધ; આદિજાતિ વિસ્તારોમાં સ્વાસ્થ્યનું સ્તર સુધારવા સરકારનો મોટો નિર્ણય7:15 PM IST
અમદાવાદની મેડિકલ કોલેજમાં કાળજું કંપાવતી ઘટના: હોસ્ટેલના રૂમમાં 26 વર્ષીય ભાવિ તબીબે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; જામનગરના પરિવારનો લાડકવાયો છીનવાયો : ચાંદખેડાની ડૉ. એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં ચકચાર: રવિવારની વહેલી સવારે ચિંતન પરમારનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળ્યો, મિત્ર રૂમ પર પહોંચતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ!7:00 PM IST
ઇરાન, ઇઝરાયેલ યુદ્ધઃ ગુજરાત પોલીસ તંત્રને DGPએ હાઈ એલર્ટ પર મૂકી દીધું : પીએમ બંદોબસ્તને કારણે સૌરાષ્ટ્રની ક્રાઇમ કોન્ફરન્સ માટે એક દિવસ ઓછો મળ્યો પણ રાજકોટ સૌરાષ્ટ્રના વિશાળ અનુભવ, કોન્ટેક્ટ આધારે રૂટીન શેડયૂલ સાથે રાજકોટ થી ડો. કે. એલ. એન. રાવે રાજ્યભરના ટોચના અધિકારીઓ સાથે ઇમરજન્સી મિટિંગ પણ યોજીઃ ભીતરી કથા : સંસદ સભ્ય, ધારાસભ્યો, રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથેની બેઠક યોજી પ્રજાલક્ષી પ્રશ્નોથી વાકેફ બન્યા : રાજકોટના ઇતિહાસના સહુથી મોટા ડિમોલેશન જેમના માર્ગદર્શનમાં કુનેહપૂર્વક થયું તેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા સાથે જંગલેશ્વર વિસ્તારનું નિરીક્ષણ કરી, અભિનંદન આપ્યા., રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવના માર્ગદર્શનમાં ચાલતી સાગર સુરક્ષા અંતર્ગત દરિયાકાંઠા નજીકના લોકોને જાસૂસી તાલીમ, ફોન નંબરની આપલે, ડ્રગ્સ, હથિયારોની ઘુસણખોરી રોકવાના પગલાંઓની તલસ્પર્શી વિગતોથી વાકેફ, ઇઝરાયેલ, યુક્રેન યુદ્ધ સમયે ગુજરાતીઓને સહી સલામત પરત લવાયેલ તે આખી પેટર્નનો પોલીસ મહાનિર્દેશક ફરી અભ્યાસ કર્યો4:00 PM IST
ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામા ડાંગના માજી રાજવીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલ : રાજ્ય સરકાર વતી ડાંગના રાજવીશ્રીઓનું સન્માન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનવા બદલ રાજ્યપાલે ડાંગ જિલ્લાને અભિનંદન પાઠવ્યાં : ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પ્રશ્ને સામૂહિક ચિંતન કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલ4:27 PM IST
૨૮ કરોડની છેતરપિંડીના વોન્ટેડ આરોપી ડો.સંતોષ કુમારને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી લીધો : સમગ્ર ગુજરાતમાં વાયરા ઘટનાઃ સીપી નરસિંહમાં કોમારના નો વોન્ટેડ ઇન વડોદરા અભિયાન અંતર્ગત વધુ એક મોટી સફળતા : એડી સીપી ડો.લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્ચાર્જ એસીપી ડી જે ચાવડાના માર્ગદર્શનમાં pi આર જી.જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી.તુવેરના નેતળત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ટી.સાન્નડસુર સ્ટાફની કાબિલે દાદ કામગીરી2:28 PM IST
સરકારી કામગીરીમાં વિલંબથી મંત્રી કુંવરજીભાઈ કાળઝાળ : મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લીધો: આપ્યું અલ્ટીમેટમ : ચાલુ સભામાં તલાટી મંત્રીને ઊભા કરી મંત્રી બાવળિયાએ ચેતવણી આપતા કહ્યું કે,તલાટી મંત્રીને જો બીજા કોઈ કામમાં રસ હોય તો તે બંધ કરી દેજો, આ પદ સેવા કરવા માટે છે. મેં 15 દિવસ પહેલા જ યાદી આપી હતી, છતાં કામ કેમ નથી થયું?11:17 PM IST
ગુજરાત ભાજપનું મોટું સંગઠનાત્મક માળખું જાહેર: પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા રાજ્યના તમામ જીલ્લા અને મહાનગરો માટે નવા પ્રભારીઓની નિમણૂંક : જુઓ સંપૂર્ણ યાદી : ૪૨ જીલ્લા-મહાનગરોમાં તાત્કાલિક અસરથી જવાબદારીઓ સોંપાઈ; પ્રશાંતભાઈ કોરાટ, ઋત્વિજભાઈ પટેલ, ભરતભાઈ ડાંગર અને વર્ષાબેન દોશી સહિતના દિગ્ગજ નેતાઓને મળી મહત્વની જવાબદારી6:10 PM IST
આ ગામમાં 300 વર્ષથી નથી પ્રગટાવવામાં આવી હોળી, જાણો રહસ્ય : શ્રાપ કે પરંપરા? બનાસકાંઠાના રામસણ ગામની અનોખી કહાની : રામસણ ગામ તેની આ અનોખી અને ડરામણી પરંપરા માટે જાણીતું : ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન અહીં આવ્યા'તા : આશરે અઢી સદી પહેલા રામસણના તત્કાલીન રાજા દ્વારા સાધુ-સંતોનું અપમાન કરવામાં આવ્યું હતુ અપમાનિત થયેલા સાધુઓએ ગામને શ્રાપ આપ્યો હતો ત્યારબાદ જ્યારે પણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી, ત્યારે રહસ્યમય રીતે આખા ગામમાં ભયાનક આગ ફાટી નીકળતી'તી4:57 PM IST
સાહસના શોખીનો માટે સુવર્ણ તક: રાજ્ય સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે : તા. ૦૯ મે થી શરૂ થતી આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો તા. ૩૧, માર્ચ સુધી અરજી કરી શકશે : તાલીમ કોર્ષમાં જોડાવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ. પિનકોડ નં. ૩૦૭૫૦૧ના સરનામે સંપૂર્ણ વિગતો સાથે અરજી મોકલવાની રહેશે4:16 PM IST
રમઝાનમાં ઉમરાહ માટે બુકિંગ કરાવનારા બિરાદરો અસમંજસમાં : મક્કાથી જેદ્દાહ પહોંચ્યા બાદ બ્લાસ્ટ થતાં ફરીથી મક્કા જવું પડ્યું, હવે પરિસ્થિતિ શાંત થાય તેની રાહ જોવાનીઃ રમઝાનમાં સેલની ખરીદી કરવા ગયેલા લોકો ફસાયા : યુદ્ધને લઇને મક્કા અને મદીના ખાતે ઉમરાહની યાત્રાએ ગયેલા ગુજરાતના અનેક મુસ્લિમ યાત્રાળુ ફસાયા છે. દુબઇ, અબુધાબી સહિત યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં વડોદરા સહિત સૌરાષ્ટ્રના અનેક પ્રવાસીઓ પણ અટવાઈ ગયા 9:58 AM IST
ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ : અત્યાધુનિક કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર અને ટેક્નોલોજીના ઉપયોગથી શહેરી વિકાસની નોંધ લેવામાં આવી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના દિશાનિદર્શનમાં શહેરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે વિવિધ પહેલ : ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા મોટા શહેરોની સાથે રાજ્યના નગરપાલિકા ક્ષેત્રોમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનથી નાગરિકોની સુખાકારીમાં વધારો2:44 PM IST
પોલીસ રીસ્પોન્સ ઝડપી બન્યો...ક્રાઇમ સ્પોટ ઉપર ૧૪ મીનીટે પહોંચતી પોલીસ હવે ૭ મીનીટે પહોંચે છે : કલેકટર ઓફીસ, કોર્ટ, સ્કુલ, પાસપોર્ટ ઓફીસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઇ-મેઇલ વિદેશના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)ના ઉપયોગથી થાય છેઃ નજીકના સમયમાં મૂળ સુધી પહોંચશુઃ ડીજીપી કે.એલ.એન.રાવ1:28 PM IST
આજે રાત્રે હોળી પ્રગટાવવાના શુભ સમયની યાદી2:39 PM IST
રાજકોટ યાર્ડમાં ધાણાની ૭પ,૦૦૦ મણની જંગી આવક 12:19 PM IST
વકીલ હિતનો ‘અભય' અવાજ એટલે અમૃતા ભારદ્વાજ : પિતાના આદર્શો અને વકીલોની સુરક્ષાના સંકલ્પ સાથે અમૃતા ભારદ્વાજે બાર કાઉન્સીલની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, સૌરાષ્ટ્રના વકીલો તેમને જંગી બહુમતીથી જીતાડી અભયભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા માટે થનગની રહ્યા છે, વકીલોના પ્રશ્નોને વાચા આપવા મક્કમ અમૃતા ભારદ્વાજનો ક્રમ નં.૬: વકિલોને મત આપવા અપિલ અમૃતા ભારદ્વાજને ઐતિહાસિક વિજય અપાવવા સૌરાષ્ટ્રના તમામ બાર એસોસિએશનનો એક મતઃ આ વખતે યુવાનોને નેતૃત્વ આપી પરિવર્તન લઈ આવવા સૌ બાર એસોસિએશનોની માંગ અમૃતાબેનને જંગી બહુમતીથી જીત અપાવી અભયભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરીશું: સૌરાષ્ટ્રના વકીલો3:28 PM IST
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જઃ માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા : સઘન ઉમેદવારોની શોધઃ અમુક વોર્ડમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણઃ ભ્રષ્ટાચાર, ડ્રગ્સ મુક્તિ અને સ્થાનિક પ્રશ્નોને હથિયાર બનાવશે કોંગ્રેસઃ કોંગ્રેસ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છેઃ છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસના આગેવાનોએ તમામ વોર્ડનો પ્રવાસ કર્યોઃ કોંગી અગ્રણીઓ માને છે કે વોર્ડ નંબર ૩, ૧૦, ૧૫, ૧૭ અને ૧૮માં પક્ષનું પ્રભુત્વ રહેશેઃ તો વોર્ડ નંબર ૧, ૨, ૫, ૬, ૭ અને ૧૧ને વધુ પડકારજનક માનવામાં આવી રહ્યા છે2:03 PM IST
વિરાણી ચોકમાં પોલીસનો સ્વાંગ રચી કલર કામના કારીગરને લૂંટી લીધોઃ સંદિપ ઝડપાયો, સાગ્રીત અલ્તાફની શોધખોળ : અગાઉ પોલીસનો સ્વાંગ રચી તોડ કરનારા પોપટપરાના મિહીર કુગશીયા સાથે પણ એક ગુનામાં સંદિપ રામાવત પકડાયો હતો : તે ખોટુ કર્યુ છે ચાલ પોલીસ સ્ટેશને કહી ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લઇ જઇ ૩૦ હજાર પડાવ્યાઃ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને ડી સ્ટાફે ગુનો ઉકેલ્યો : હેડકોન્સ. કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી2:26 PM IST
જંગલેશ્વર ફાઇલઃ ‘બુલડોઝર જસ્ટિસ'ના ઓછાયા નીચેનુ આ ઓપરેશન વધુ જસ્ટીફાઇડ થઇ શકે? રાજકોટમાં હવે સુરાજય આવી જશે? ખાત્રી છે? : ‘યે કયા હુઆ? કૈસે હુઆ? કબ હુઆ? કયું હુઆ? જબ હુઆ (!) તબ હુઆ (!) અરે છોડો યે ના પુછો' : બાબાનું બુલડોઝર કે દાદાનું બુલડોઝર હોય, ન્યાયની સીમાથી બહાર નિકળી જાય ત્યારે કસુરવાનોનું જે થાય તે થાય પણ નિર્દોષ, લાચાર, મજબૂર, બેબસ લોકોની અને વૃધ્ધો, માસુમ બાળકો,સ્ત્રીઓ, વિકલાંગ લોકોની હાય, બદદુવા, નિસાસા, વલોપાત, આંક્રદ લેવાનું તો ટાળવું જ જોઇએ તેમ નથી લાગતું ? (પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર) 2:22 PM IST
પીડીયુ મેડિકલ કોલેજ ફોરેન્સિક વિભાગના પુર્વ એચઓડી ડો. હેતલ કયાડાનું દુઃખદ અવસાન : ૪૧ વર્ષિય તબિબ એક વર્ષ સુધી કેન્સર સામે ઝઝુમ્યા બાદ અંતિમ શ્વાસ લેતાં પરિવારમાં શોકની કાલીમા : પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં તબિબો, સગા સ્નેહીઓ, મિત્રો સામેલ થયા : કોરોનાથી મૃત્યુ થયા હોય તેવા ૩૩ મૃતદેહનું ઓટોપ્સી કરી મેડિકલ કોલેજને ભારતમાં બીજો ક્રમ અપાવ્યો હતો3:34 PM IST
રાજકોટના ઈશ્વરીયામાં ૩૨ વીઘા જમીન પર ભવ્ય શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજનઃ ૨૫ કુંડી મહાયજ્ઞ અને જ્ઞાતિ સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમઃ ઉમિયાધામ સિદસર દ્વારા ત્રિવેણી સમારોહનું ભવ્ય આયોજન : શિહેરના સવા લાખ અને સૌરાષ્ટ્રભરના મળી બે લાખ પાટીદારો પ્રસાદ લેશેઃ ભોજન સમારંભ પાંચ તબક્કામાં બપોરે ૩ થી રાત્રે ૮ વાગ્યા દરમિયાન યોજાશેઃ ૫૧ સમિતિઓની રચનાઃ ૫૦૦૦ સ્વયંસેવકો સેવા આપશેઃ ૬ થી ૧૧ માર્ચ દરમિયાન રાજકોટના વિવિધ વોર્ડમાં મા ઉમિયાની રથયાત્રા યોજાશેઃ ૧૮ માર્ચે શહેરના મુખ્ય માર્ગો પર જાજરમાન શોભાયાત્રાનું આયોજન2:58 PM IST
ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં મોટી ખગોળીય ઘટના: ૧,૩૫૫ દિવસ બાદ સૂર્ય 'કલંક રહિત' દેખાયો :૫ દિવસના વિરામ બાદ નવા સનસ્પોટનું આગમન : વર્તમાન સોલર સાયકલ-૨૫ (Solar Cycle 25) માં આટલા લાંબા સમય બાદ સૂર્યનું ૫ દિવસ સુધી શાંત રહેવું એ સંકેત આપે છે કે સૂર્ય હવે તેની મહત્તમ સક્રિયતાના શિખર પરથી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છે8:58 AM IST
ધુળેટી માટે ગોંડલમાં કેસુડાના ફુલની ખરીદી11:11 AM IST
લીંબડીના અંકેવાળીયા ગામના સરપંચ ઉપર હૂમલો3:53 PM IST
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સર્વાઇકલ કેન્સર સામેની દેશવ્યાપી ચળવળનો આજથી જામનગર શહેરમાં થયો પ્રારંભ : 'મારી દીકરી મારું ગૌરવ' અને 'આજે એક રસી, કાલે જીવનભરનું રક્ષણ' ના સૂત્ર સાથે મહા અભિયાનનો નીલકંઠનગર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC)ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહીને પ્રારંભ કરાવ્યો1:02 PM IST
દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ: આવતીકાલે 'કાળિયા ઠાકોર' ભક્તો સંગ રમશે ધૂળેટી; પદયાત્રિકોના પ્રવાહથી ગોમતી ઘાટ અને જગત મંદિર હાઉસફુલ! : આજે સાંજે પરંપરાગત હોલિકા દહન બાદ આવતીકાલે બપોરે 1:45 કલાકે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી: કેસુડો, અબીલ-ગુલાલની છોળો અને શંખનાદ સાથે દ્વારકાધીશના ધામમાં મચશે ધૂમ6:54 PM IST
ગોંડલના ભરૂડી પાસે કેસુડો સોળે કળાએ ખીલ્યો11:11 AM IST
નીતિ આયોગ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા કચ્છમાં રાષ્ટ્રીયકક્ષાના બે દિવસીય કૃષિ વર્કશોપ યોજાયો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રારંભ કરાવ્યો : દેશના ૯થી વધુ રાજ્યોના ૭૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પાયાનું જ્ઞાન, કૃષિ નવીનતા, માર્કેટિંગ, મૂલ્યવર્ધન વિશે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવાનું આયોજન 9:05 AM IST
પાકિસ્તાનમાં ધીરે ધીરે સતાનું કેન્દ્ર મિલિટરી બની રહી છે:બંદૂકો અને તોપ દ્વારા જ પાડોશીઓ સાથે વ્યવહાર કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે : પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોને ટાર્ગેટ કરવા સાથે ઓપરેશન ગઝબ-લિલ-હક શરૂ કરવામાં આવ્યું હતું:પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધથી દક્ષિણ એશિયાનું વાતાવરણ તંગ બની ગયું છે5:52 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
ઈરાન પર હુમલો કરવા માટે પેન્ટાગોને ટ્રમ્પ દ્વારા પ્રતિબંધિત ક્લોડ એઆઈનો ઉપયોગ કર્યો હોવાની માહિતી : ગણતરીના કલાકોમાં જ અમેરિકી સેનાએ ઈરાન પરના હવાઈ હુમલામાં આ જ કંપનીના એઆઈ ટૂલ્સનો ઉપયોગ કર્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે:પેન્ટાગોનને આ ટેકનોલોજી દૂર કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો5:50 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
દક્ષિણ આફ્રિકાના મેદાન પર પાકિસ્તાની નારી શક્તિનો દબદબો: સદાફ શમાસની તોફાની બેટિંગ અને ફાતિમા સનાના ઓલરાઉન્ડ દેખાવથી આફ્રિકાનો સફાયો! : ડરબનમાં પાકિસ્તાને લીધો શ્રેણી હારનો બદલો: સદાફના 97 અને કેપ્ટન સનાની ફિફ્ટી બાદ બોલરોએ મચાવી તબાહી; દક્ષિણ આફ્રિકાની ટીમ 187 રનમાં ઓલઆઉટ, પાકિસ્તાનનો 119 રનથી ભવ્ય વિજય7:20 PM IST
ટીમ ઈન્ડિયાની જીત છતાં પાકિસ્તાની પૂર્વ બોલર મોહમ્મદ આમિરના પેટમાં તેલ રેડાયું: ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી બાદ પણ ઓક્યું ઝેર; કહ્યું- 'ભારત સારું ક્રિકેટ નથી રમી રહ્યું' : સંજુ સેમસનની ઐતિહાસિક ૯૭ રનની ઈનિંગે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડી, છતાં આમિરે ફિલ્ડિંગ અને બોલિંગમાં કાઢી ખામીઓ; ૫ માર્ચે ઈંગ્લેન્ડ સામે મહામુકાબલો - રિંકુ સિંહ પર પહાડ જેવું દુઃખ તૂટી પડતા ટીમ ઈમોશનલ8:54 PM IST
ઈડન ગાર્ડન્સમાં સંજુ સેમસનની 'સુનામી': વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડ કપમાંથી બહાર; હાર બાદ કેપ્ટન શાઈ હોપનું મોટું નિવેદન - "કાશ સંજુ ભારત માટે ન રમ્યો હોત!" : કેપ્ટન હોપની ધીમી બેટિંગ વેસ્ટ ઈન્ડિઝને પડી મોંઘી: સંજુ સેમસનની અણનમ 97 રનની ઈનિંગે ભારતને અપાવી શાનદાર જીત, કેરેબિયન કેપ્ટને હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી7:18 PM IST
સરહદ પર ભલે તણાવ હોય, પણ બોલીવુડ પર તો ઈરાની સુંદરીઓનું જ રાજ! મુમતાઝથી લઈને મંદાના કરીમી સુધીની આ 5 હસીનાઓએ ભારતીયોના દિલ જીત્યા : 60 ના દાયકાની ગ્લેમર ક્વીન હોય કે આજના યુગની OTT સ્ટાર: ભારતીય સિનેમા સાથે ઈરાનનો છે દાયકાઓ જૂનો નાતો, જાણો તે પાંચ અભિનેત્રીઓ વિશે જેમણે હિન્દી ફિલ્મોમાં મચાવી ધૂમ7:10 PM IST
૧૫ વર્ષમાં પહેલી વાર હોળી પર કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ નથી : બોલિવૂડના પ્રોડ્યુસર્સે આટલાં વર્ષોમાં હંમેશા હોળીના તહેવારોનો લાભ ઉઠાવ્યો છે અને તેમની ફિલ્મ રિલીઝ કરીને સારી કમાણી પણ કરી છે : હાલ ટી૨૦ વર્લ્ડ કપ ચાલી રહ્યો હોવાથી હોળી પર કોઈ રિલીઝ ન હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે9:59 AM IST
સોની સબના કલાકારો હોળીના રંગે રંગાયા: બાળપણની ખાટી-મીઠી યાદો અને પરંપરાગત વાનગીઓ સાથે કરી તહેવારની હૃદયસ્પર્શી ઉજવણી : કરણા પાંડે, ઋષિ સક્સેના, દીક્ષા જોશી અને શ્રેણુ પારીખે હોળીના સંસ્મરણો વાગોળ્યા; વડોદરાથી લઈને શિલોંગ સુધીની મસ્તી, ગુજિયાનો સ્વાદ અને મુંબઈના સેલિબ્રેશનની રોમાંચક વાતો શેર કરી2:49 PM IST
સુનીલ શેટ્ટીની અનોખી કસમ: 'બોર્ડર ૨' બ્લોકબસ્ટર હિટ હોવા છતાં અભિનેતાએ હજુ સુધી નથી જોઈ પોતાની જ ફિલ્મ! જાણો શું છે કારણ? : ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી મલ્ટીસ્ટારર ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝની જમાવટ; ૫૦૦ કરોડના કલેક્શન બાદ જ થીયેટરમાં પગ મૂકશે 'ભૈરવ સિંહ' - સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા8:47 PM IST
મુંબઈમાં જામશે 'નેક્સ્ટ જેન લીડરશીપ એવોર્ડ્સ 2026'નો ભવ્ય મેળાવડો: દેશના અસલી ગેમ ચેન્જર્સને મળશે રાષ્ટ્રીય ઓળખ, જાણો તમે કેવી રીતે બની શકો છો ભાગ! : સ્ટાર્ટઅપથી લઈ આધ્યાત્મિક ગુરુઓ સુધી અને મેટ્રો સિટીથી લઈ ગામડાની પ્રતિભાઓ સુધી: નેક્સ્ટએરા એન્ટરપ્રાઇઝ લાવી રહ્યું છે સન્માનનો સૌથી મોટો મંચ3:41 PM IST

















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































.jpg)





























































































































