<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

જસદણના વેલકમ ચેરી. ટ્રસ્‍ટના મેને.ટ્રસ્‍ટી રફિકભાઈ રાવાણીનો આજે જન્‍મ દિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨: જસદણના અગ્રણી રફિકભાઈ રાવાણીનો આજે જન્‍મદિવસ છે.

રફીકભાઈ સતારભાઈ રાવાણી જસદણ મુસ્‍લિમ સમાજનાં આગેવાન  અને હાલ વેલકમ ચેરીટેબલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી છે. તેઓ દારૂલ ઉલુમ ફૈઝાને ઉસ્‍માનીયા અને યતીમ ખાના ગામ કાલાસરનાં ચેરમેન પણ છે. હર હંમેશા સેવાકીય પ્રવળતિઓ કરતા હોય છે. દરેક સમાજનાં લોકો માટે મેડીકલ સાધનો એમ્‍બ્‍યુલન્‍સની સેવા ફ્રી માં આપતા રહે છે.

તેમના જન્‍મદિવસ નિમિત્તે સિવિલ હોસ્‍પિટલ જસદણમાં  નાસ્‍તાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૧૭૧૮૩૬ ઉપર જન્‍મદિવસ શુભેચ્‍છાઓનો વરસાદ વર્ષી રહ્યો છે.(૨૩.૮)

(10:12 AM IST)