<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

હેપ્‍પી બર્થ ડે નિલેશભાઇ (મહાદેવ) શિશાંગીયા

શિવ કા દાસ, કભી ના ઉદાસ

રાજકોટઃ  આપ મળે જીવનમાં તમામ ક્ષેત્રે પ્રગતી કરનાર જાણીતા એસ્‍ટેટ બ્રોકર અને યુવા એડવોકેટ હિમાંશુ શિશાંગીયાના મોટાભાઇ નિલેશભાઇ પી.શિશાંગીયાના જન્‍મદિને તેમના વિશાળ ચાહક વર્ગ, મિત્ર વર્તુળ અને પરિવારજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

નિલેશભાઇ શિશાંગીયા એટલે એક એવુ વ્‍યકિતત્‍વ કે જેને પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી સફળતાના શિખરો સર કર્યા છે. નાના-મોટા કામ માટે સદાય તત્‍પર રહેવું તે તેમની વિશેષતા છે. દેવાધિદેવ મહાદેવના પરમ ભકત નિલેશભાઇ ઉપર રામનાથ મહાદેવની અસિમ કૃપા વરસી રહી છે

(12:03 PM IST)