તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Friday, 2nd May 2025
જુનાગઢના યુવા પત્રકાર વનરાજ ચૌહાણનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રઃ જુનાગઢ ડીજીટલ દિવ્ય ભાસ્કરના યુવા પત્રકાર વનરાજ ચૌહાણનો આજે જન્મ દિવસ છે.
સમાચારોની દુનિયામાં અગ્રેસર રહી અનેરી લોકચાહના મેળવનાર વનરાજભાઇને જન્મદિન નિમિતે મો. નં. ૬૩પપપ ર૧૭ર૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
