તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 9th May 2025
જુનાગઢ વોર્ડ નં.૧૦ના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્રભાઇ ઉદાણી (ગાંધી)નો આજે ૬૩મો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૯ : જૂનાગઢ કોર્પોરેશનમાં સતત ૩ ટર્મથી ચૂંટાતા પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણી (ગાંધી) પ્રમાણિક અને નિષ્ઠાવાન તેમજ સરળ સ્વભાવ ધરાવતા હોવાના કારણે તેઓને લોકોએ પ્રેમથી ગાંધી તેમજ ઇમરજન્સી ૧૦૮ ના હુલામણા નામથી પ્રખ્યાત કર્યા છે સતત પ્રજા વચ્ચે રહી પ્રજાલક્ષી કાર્યો કરવા તત્પર એવા જૈન સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂના ચુસ્ત ટેકેદાર એવા હિતેન્દ્રભાઈ ઉદાણીને આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૨૧૬૬૬ ઉપર શુભેચ્છકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
