તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
સંજય સિંહે SIR પ્રક્રિયા અને BLO મૃત્યુ અંગે પ્રશ્નો ઉઠાવ્યા: રાજ્યસભામાં ચર્ચા માટે નોટિસ રજૂ કરી : AAP સાંસદ સંજય સિંહે નિયમ 267 હેઠળ નોટિસ દાખલ કરી:મતદારોના મતો મનસ્વી રીતે રદ કરવા, BLO ના મૃત્યુ, મતાધિકારથી વંચિત રહેવાનો ભય અને કલમ 14, 21 અને 326 ના ગંભીર ખતરા અંગે ગૃહમાં ચર્ચાની માંગ 10:06 PM IST
પ્રધાનમંત્રી મોદી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર લખનૌ પહોંચશે :રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે : પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે, જેમાં અટલ બિહારી વાજપેયી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓ છે, અને તેમાં એક આધુનિક ડિજિટલ મ્યુઝિયમ પણ છે 9:53 PM IST
પાકિસ્તાનમાં રાજકીય સંકટ: ઈમરાન ખાનના સમર્થનમાં ધરણા કરવા બદલ ખૈબર પખ્તુનખ્વામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો ખતરો! : શાહબાઝ શરીફ અને આસીમ મુનીરની જોડી 'અસંમત અવાજોને દબાવવા' તૈયાર: કેપીના CM દ્વારા જેલ બહાર વિરોધ બાદ કેન્દ્ર સરકાર 'સુરક્ષા અને શાસનના મુદ્દાઓ' ટાંકીને બંધારણની કલમ ૨૩૪ હેઠળ કાર્યવાહી કરવાની વિચારણા8:33 PM IST
લગ્નના એક દિવસ પહેલાં શનિવારે આ દંપતીએ સાદી રીતે એન્ગેજમેન્ટ કર્યા હતા : મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવના દીકરાએ ઉજ્જૈનમાં સમૂહ વિવાહમાં લગ્ન કર્યાં : સમૂહ વિવાહિત જોડા સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ અને તેમનાં પુત્ર અને પુત્રવધૂ, વરકન્યાએ લક્ઝરી વાહનને બદલે બળદગાડામાં બેસીને સંગીતસંધ્યામાં પ્રવેશ કર્યો હતો9:49 AM IST
નવા શ્રમ સંહિતામાં પરિવારની વ્યાખ્યા બદલાઈ ગઇઃ સાસુ-સસરાને પણ ESI લાભો મળશે : નવા શ્રમ કાયદામાં પરિવારની વ્યાખ્યા વધુ વિસ્તૃત કરવામાં આવી છે. નવી વ્યાખ્યામાં હવે બધા કર્મચારીઓના દાદા-દાદીનો સમાવેશ થાય છે. મહિલા કર્મચારીઓ હવે તેમના સાસુ-સસરાનો પણ આશ્રિત તરીકે સમાવેશ કરી શકે છે. અગાઉ આ શક્ય નહોતું : સરકારે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નવા શ્રમ સંહિતામાં મોટો ફેરફાર કર્યો છે. હવે, PF અને કર્મચારી વીમા યોજના જેવી સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો કર્મચારી પર આશ્રિત અન્ય પરિવારના સભ્યો, જેમ કે દાદા-દાદી, સસરા અને અપરિણીત ભાઈ-બહેનોને પણ ઉપલબ્ધ થશે9:50 AM IST
સંસદનું સત્ર ચૂંટણી માટેનું 'વૉર્મ-અપ' ન હોવું જોઈએ: વિપક્ષ પર વરસી પડ્યા પીએમ મોદી: વિપક્ષને હારની હતાશામાંથી બહાર આવીને સકારાત્મકતા લાવવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા અપીલ કરી: સંસદ ભવન બહાર પત્રકારો સાથે વાત કરી : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશનો પ્રહાર: "વડાપ્રધાન સંસદમાં આવતા નથી અને તેના મહત્વને ઓછું આંકી રહ્યા છે: વિપક્ષ સાથે સંવાદ ન કરવા બદલ પણ ટીકા કરી1:37 PM IST
અમેરિકામાં ભારતીયો માટે નોકરીઓ ખૂબ જ મુશ્કેલઃ નહિવત H-1B વિઝા મંજૂર : ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે, ભારતીય કંપનીઓ માટે H-1B વિઝામાં માત્ર એક વર્ષમાં ૩૭%નો ઘટાડો થયો છેઃ ભારતીય IT કંપનીઓને મોટો ઝટકો લાગ્યો : આ વર્ષે ફક્ત ૪,૫૦૦ કર્મચારીઓને H-1B વિઝા માટે મંજૂરી આપવામાં આવી હતી, જે એક દાયકામાં સૌથી ઓછો છે. ભારતીય IT કંપનીઓને મોટો ઝટકો લાગ્યોઃ H-1B વિઝા ૭૦% ઓછા મળ્યાઃ ટાટા કંપની ટોચની ૫ કંપનીઓમાં સામેલ11:34 AM IST
વૃદ્ધો વધશે, જ્યારે બાળકો ઘટશે.. દેશની ઝડપી વસ્તી વૃદ્ધિ ધીમી પડી રહી : ભારતીય માતાપિતા હવે પહેલા કરતા પરિવારોને નાના રાખવા અંગે વધુ સભાનઃ ભારતનો કુલ પ્રજનન દર (TFR) હાલમાં ૧.૯ ની આસપાસ છે, તે સતત ઘટી રહ્યો છે : ભારત ઝડપથી એક મોટા વસ્તી વિષયક પરિવર્તનની નજીક આવી રહ્યું છે, દેશની ઝડપી વસ્તી વળદ્ધિ ધીમી પડી રહી છે, ૨૦૮૦ સુધીમાં, દેશની કુલ વસ્તી લગભગ ૧.૮ થી ૧.૯ અબજ સ્થિર થઈ શકે છે11:05 AM IST
૨૦૦૧માં નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાર થી પુતિન સાથે છે મિત્રતા : રશિયાના રાષ્ટ્રપતિ વાલાદિમીર પુતિન ભારતની મુલાકાતેઃ ૨૩મી ભારત.. રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં આપશે હાજરી આવકારવા તડામાર તૈયારીઓ : યુક્રેન યુદ્ધ બાદ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત, રચાશે ભારત અને રશિયાનો નવો અઘ્યાય, બંને દેશો વચ્ચે ડોલરમાં નહી પરંતુ રૂપિયા અને રૂબલમાં કરાશે વેપારઃ રક્ષણ સહયોગ, પરમાણુ અને ઉર્જા, વાણિજય અને ટેક્રોલોજી, જીયો પોલિટિકલ સહકાર જેવી અનેક બાબતોમાં બંને દેશોને થશે ફાયદો, વિવિધ ક્ષેત્રે થશે અનેક કરારો : વૈશ્વીક રાજનીતિમાં ભારતનો વધશે પ્રભાવઃ યુએન, બ્રિક્સ, અને એસસીઓ જેવા મંચો ઉપર ભારત બનશે મજબૂતઃ અમેરિકા, ચાઇના અને પાકિસ્તાન જેવા દેશોના વધશે બ્લડ પ્રેશર,આંખમાં આંખ નાખીને વાત કરવાનો છે મોદી મંત્ર : પુતિનની આ છે ભારતની નવમી મુલાકાતઃ વડાપ્રધાન વાજપેયીજીની સરકારમાં ૨ વખત, વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં ૩ વખત અને હવે નરેન્દ્ર મોદીની સરકારમાં આ ચોથી મુલાકાત 10:39 AM IST
દિલ્હી પછી હવે મુંબઈમાં પણ પ્રદૂષણે કાળો કેર મચાવ્યો: બાંધકામ કાર્ય બંધ કરવાના હુકમો: જીઆરએપી- ૪ લાગુ: શહેરભરમાં ફ્લાઈંગ સ્કોડ તૈનાત કરીને ૫૩ બાંધકામ સાઈટ્સનું કામ બંધ કરાવી દેવાયું: નિયમ ભંગ કરનારા સામે કડક દંડનીય કાર્યવાહી : મુંબઈના સંખ્યાબંધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સતત ૩૦૦ની પાર જઈને 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો: મઝગાંવ, મલાડ, દેવનાર અને અંધેરી જેવા વિસ્તારોમાં શ્વાસ લેવો પણ દુષ્કર10:16 AM IST
મુંબઈમાં મિલકતના વેચાણે તમામ રેકોર્ડ તોડયાઃ રાજયની તિજોરી ભરી દીધી : વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં મુંબઈમાં કુલ ૧૩૫,૮૦૭ મિલકતના સોદા પૂર્ણ થયા, જેનાથી સરકારને રૂા.૧૨,૨૨૪ કરોડની આવક થઈઃ આ વર્ષ મિલકતના વેચાણ માટે રેકોર્ડબ્રેકિંગ વર્ષ સાબિત થઈ રહ્યું છે : નવેમ્બરમાં, શહેરમાં ૧૨,૨૧૯ મિલકતો નોંધાઈ હતી, જે ગયા વર્ષ કરતાં ૨૦% વધુ છે. આનાથી સરકારના તિજોરીને પણ ફાયદો થયો છે. રાજ્યને નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીમાંથી રૂા.૧,૦૩૮ કરોડ મળ્યા, જે ગયા વર્ષ કરતાં ૧૨% વધુ છે10:14 AM IST
જો અંબાણી રોજ ૫ કરોડ ખર્ચે તો પણ ખજાનો ખાલી થવામાં ૫૫૫ વર્ષ લાગે : ધારો કે મુકેશ અંબાણી આજે પોતાના બધા વ્યવસાયો બંધ કરી દે છેઃ રિલાયન્સ તરફથી કોઈ રોકાણ, વ્યાજ અને ડિવિડન્ડ નથી. આવક શૂન્ય થઈ જાય છેઃ આ પછી, તેઓ દરરોજ રૂા.૫ કરોડ ખર્ચવાનું શરૂ કરે તો પણ સંપત્તિ ખતમ થવામાં ૨૦૨,૮૦૦ દિવસ લાગશે10:14 AM IST
નવો સિસ્મિક મેપઃ ગ્રેવિટી આંક વધતા ગુજરાત પર ભય વધ્યો : GDCR-નિયમોમાં ફેરફાર અનિવાર્ય....નવા સિસ્મિક ઝોન મેપ મુજબ, કચ્છ જિલ્લો અગાઉની જેમ જ ઝોન-૫માં અને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢનો કેટલાક વિસ્તારો ઝોન-૪માં રહેશે : ૨૦૨૫ના ૭મા સુધારા સાથે દેશનો નવો સિસ્મિક ઝોન મેપ જાહેર, હવે ઝોન-૬નો ઉમેરો કરાયો9:58 AM IST
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની કાર્યવાહી : ઉત્તરાખંડના હલ્દવાનીથી મૌલાના આસીમ કાસમીની અટકાયત : પૂછપરછ બાદ મુક્ત કરાયા : NIA દ્વારા આરોપીને દિલ્હી લાવીને બ્લાસ્ટ અને જૈશ-એ-મોહમ્મદ સાથેના તેના કનેક્શન અંગે સઘન પૂછપરછ: નૈનીતાલ અને હલ્દવાનીથી અટકાયત કરાયેલા ત્રણ વ્યક્તિઓને પૂછપરછ બાદ મુક્ત કર્યા 9:05 PM IST
ભારતની સૌથી મોટી પૂર્વ સરહદ તૈનાતી: ચિકન નેક 'અભેદ્ય કિલ્લો' બનવા તૈયાર! : પૂર્વ સરહદ પર અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી વ્યૂહાત્મક લશ્કરી તૈનાતી શરૂ : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને ચીન તરફના ઝુકાવને પગલે કાર્યવાહી: સિલિગુડી કોરિડોરની સુરક્ષા માટે ત્રણ નવા લશ્કરી સ્ટેશનો, હાઇ-ટેક સર્વેલન્સ અને રેપિડ ડિપ્લોયમેન્ટ ફોર્સની તૈનાતી10:02 PM IST
અખિલેશ યાદવે પાર્ટી સાથે જોડાયેલા કલાકારોને આપી સખ્ત સૂચના: બિહાર જેવા માફિયા-શૈલીના ગીતો ન બનાવે, જેમાં 'રંગબાજી', 'દબંગાઈ', 'જાતિવાદ', 'લાઠી-ગોળી' જેવા શબ્દોનો ઉપયોગ થતો હોય : તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં ગીતો તુરંત વાયરલ થવાની વાત કરી અને મીડિયાને કહ્યું કે આવા ગીતોને પાર્ટી સાથે ન જોડે. .10:14 PM IST
વાવાઝોડું ‘દિત્વાહ’ અત્યારે રાત્રે ઢીલું પડ્યું: ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું: તમિલનાડુ અને પુડુચેરી પરથી મોટું સંકટ ટળ્યું, છતાં તિરુવલ્લુરમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી : સોમવાર સવાર સુધીમાં તોફાની પવનોનું જોર ધીમે ધીમે ઘટશે. પવનની ગતિ ૪૫ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને મહત્તમ ૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે10:50 PM IST
અમેરિકામાં શીત લહેરનો ખતરો : આગામી સપ્તાહે સંભવિત 'નોર’ઈસ્ટર' વાવાઝોડાને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ૫ ઇંચ સુધી હિમવર્ષાની આગાહી : મંગળવારે લોઅર હડસન વેલીમાં ૩ થી ૫ ઇંચ, જ્યારે નોર્થવેસ્ટ ન્યૂ જર્સીમાં ૧ થી ૩ ઇંચ બરફ પડવાની સંભાવના : ન્યૂયોર્ક શહેરમાં હળવા બરફવર્ષા બાદ વરસાદમાં પરિવર્તનની શક્યતા : આગામી સપ્તાહે ૨૩૫ મિલિયન અમેરિકનો પર પોલર વોર્ટેક્સનો કહેર વર્તાશે11:05 PM IST
બ્રિટનમાં ભારતના ૩૦ વર્ષીય વિદ્યાર્થીની જાહેરમાં કરપીણ હત્યા: ૫ આરોપીઓની અટકાયત બાદ જામીન પર મુક્ત, મૃતદેહ ભારત લાવવા વિદેશ મંત્રીને અપીલ : મૃતક વિજય કુમાર અગાઉ ભારતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સમાં ઇન્સ્પેક્ટર તરીકે સરકારી નોકરી કરતા હતા: ઉચ્ચ અભ્યાસનું સપનું પૂરું કરવા માટે તેમણે આ વર્ષે જ પોતાની નોકરી છોડી બ્રિસ્ટલની યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડમાં અભ્યાસ માટે યુકે ગયા હતા11:07 PM IST
ઇઝરાયેલના વડાપ્રધાને ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રપતિ પાસે 'માફી'ની માંગણી કરી: બેન્જામિન નેતન્યાહુએ પોતાના પર લાગેલા લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપોમાંથી મુક્તિ મેળવવા માટે અંતિમ પાસા ફેંક્યા : તેમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી કે દેશના હિતમાં અને રાજકીય સ્થિરતા જાળવવા માટે તેમને માફી આપવામાં આવે:આ સમાચાર સામે આવતા જ ઇઝરાયેલમાં વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો છે11:37 PM IST

માનવતાવાદ

ફરજીયાત કામ.....

ચૂંટણી પ્રચાર.....

જોખમી.....
અકિલા સોશ્યિલ મીડિયારાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન છે :સખાવતનું બીજું નામ પારસી :પારસીઓએ ભગવદ્ ગીતાનો 'સ્વધર્મ'નો સંદેશ આત્મસાત્ કર્યો: ભુપેન્દ્રભાઈ પટેલ : મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરે પારસીઓનું મોટું યોગદાન :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો10:38 PM IST
રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધઃ ખેડૂતોને અફવાઓથી ન પ્રેરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ : ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજનઃ હાલમાં રાજ્યભરમાં ૨.૦૮ લાખ મે.ટન યુરીયા અને ૪૯ હજાર મે.ટન ડી.એ.પી.નો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છેલ્લા ત્રણ દિવસમાં જ કુલ ૧૨,૫૦૦ મે.ટન યુરીયા વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરાયું: આગામી અઠવાડિયામાં પણ ૨૨,૦૦૦ મે.ટન યુરિયા વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરાશે2:29 PM IST
કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે : બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજર, અધિકારીઓ સહભાગી થશે7:52 PM IST
પથ્થરની દીવાલ તોડી મુગટ,દાનપેટી ઉપાડનાર રાજસ્થાનની કુવિખ્યાત ગેંગ છે, એ સમજતા એસપી સાગર બાગમારને વાર ન લાગી : ભચાઉ પંથકના દેરાસરની ચકચારી ચોરીના સ્થળની વિઝિટ, ચોરીની પદ્ધતિએ વિવિધ ગેંગોનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા કચ્છ એસપીએ તુરંત દિશા નક્કી કરી, રેન્જ વડા ચિરાગ કોરડિયા પણ ચર્ચામાં સહમત અને ટીમો દોડવા લાગી : રાજસ્થાનના જંગલોમાં જીવ સ્ટોસટનુ પોલીસ મેગા સર્ચ, બે આરોપીઓ DYSP સાગર સાબડા, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન ચુડાસમા, પીઆઇ એ એ જાડેજાના નેતળત્વ હેઠળની ટીમો આ રીતે સફળતાને વરી, અંદરની કહાની11:29 AM IST
સુરત PCBનું મધ્યપ્રદેશમાં દિલધડક ઓપરેશનઃ ૧૦ વર્ષથી વોન્ટેડ બે અપરાધીઓને ઊંચકી લાવ્યા : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનુ ઓપરેશન વોન્ટેડ અભિયાન નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે, ૨૦ વર્ષથી વધુ વોન્ટેડ બે ડઝન આરોપીઓ ઝડપાયા બાદ વધુ એક ઓપરેશન સફળ : ASI જનાર્દન શર્મા, ASI દિપકભાઈ નરસિંહભાઈની બાતમી સચોટ પુરવારઃ ઓપરેશન સુકાની PCB પીઆઇ આર.એસ સુવેરા અકિલા સાથેની વાતચીતમાં અથ થી ઈતિ સુધીની ભીતરી વાતો વર્ણવે છે11:46 AM IST
છ કલાકમાં પાંચના મોતઃ ત્રણના હૃદય બેસી ગયાઃ કારખાનેદાર મંદિરમાં દર્શન કરતી વખતે ઢળી પડયા : વિવેકાનંદનગરના પ્રતાપભાઇ વાઘેલા ઘર પાસે મેલડી માતાના મંદિરે દર્શન કરતી વખતે, વેલનાથપરાના રણછોડભાઇ બાહુકીયા, સોલવન્ટના મહેશભાઇ પરમાર, લાલપરીના જગદીશભાઇ ચાવડા, નંદનવનના ધર્મેન્દ્રભાઇ મોરસોણીયા ઘરે બેભાન થઇ ગયા બાદ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારોમાં ગમગીની3:21 PM IST
વધુ એક રિક્ષાગેંગ ઝળકીઃ હરેશભાઇ પરમારના પેન્ટના ખિસ્સામાંથી રૂા.૮૪ હજાર સેરવી લીધા : મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડીના રસ્તા પર બનાવ : ચાલક અને ત્રણ સાગ્રીતો સામે બી-ડિવીઝનમાં ફરિયાદઃ વાંકાનેરના પ્રોૈઢ દિકરીના લગ્ન પ્રસંગ માટે રાજકોટ રહેતાં દિકરા પાસેથી રકમ લઇને પત્નિ સાથે વાંકાનેર જતાં હતાં ત્યારે બનાવ : દંપતિ પાછળ બેઠુ ત્યારે બે શખ્સો પણ સાથે બેસી ગયાઃ થોડે આગળ ગયા પછી ચાલકે-આ ભાઇને પગમાં સળીયા છે, દવાખાને લઇ જવા છે તમે ઉતરી જાવ કહી દંપતિને ઉતારી મુક્યું: પ્રોૈઢે ખિસ્સુ તપાસમાં રોકડ રકમ ગાયબ હતી3:26 PM IST
પોલીસ હોકી ટુર્નામેન્ટનું રાજકોટમાં ધમાકેદાર આયોજન : દેશભરની ૩૨ ટીમો ભાગ લેશે : ગુજરાતમાં સૌ પ્રથમ ઓલ ઇન્ડીયા હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવાનો શ્રેય પોલીસ કમિશ્રર બ્રજેશ ઝા અને એડીશ્નલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના શિરે : રેસકોર્ષના મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડીયમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ઉપર તા. ૪ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર વચ્ચે જામશે જંગ : આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની રમત નિહાળવાનો રાજકોટના રમતપ્રેમીઓ માટે મોકો3:46 PM IST
‘લાલો' ફિલ્મ પર લક્ષ્મીજી પણ પ્રસન્ન : રૂા. ૧૦૦ કરોડને પાર : નિસ્વાર્થ પ્રેમ અને શ્રધ્ધા હોય તો શ્રી કૃષ્ણ સદાય સહાયતે..... :ગુજરાતી ફિલ્મની સફળતાથી બોલીવુડ પણ દંગ : ફિલ્મ જગતમાં ‘લાલો'એ ચમત્કાર સજર્યો : આડા પાટે ચઢેલા ભક્તને પ્રેરણા આપતી આહ્લાદ સ્ટોરી :‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' : સહ પરિવાર સાથે બેસીને અનુભવવા લાયક એક દિવ્ય અનુભૂતિ3:30 PM IST
જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો અને વિસાવદર, ભેસાણ, કેશોદ, વંથલી, માણાવદર, મેંદરડા-માળીયા હાટીના, માંગરોળ સહિતની તાલુકા પંચાયતોની બેઠકોનુ નવું રોટેશન જાહેર થતાં ધુરંધરોનાં રાજકીય ગણિત અધ્ધરતાલઃ અવનવા તર્ક વિતર્ક : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકો સાથે નવા રોટેશન મુજબ ચૂંટણી થશેઃ સોરઠમાં શિયાળાની કાતિલ ઠંડીમાં રાજકીય ગરમાવો 10:40 AM IST
ધોરાજી પૂર્વ ધારાસભ્ય વસોયા મેવાણીના સમર્થનમાં11:48 AM IST
પોરબંદરના મોડદરના વર્ષો જુના રોડ પ્રશ્નનો મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં કાયમી નિકાલ : ઓનલાઇન સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડુતોની વ્યથા સાંભળીને રસ્તા અને પુલના કામ માટે ૯ કરોડની સૈધ્ધાંતીક મંજુરી આપી : નવા રસ્તા અને પુલ બનાવવાની મંજુરીથી પસવારી-મોડદર વચ્ચે ખેડુતોને ખેતર જવા ટુંકો રસ્તો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓને કુતિયાણા ૮ કીલોમીટર નજીક થશે11:46 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
બાળકો હવે હોમવર્ક માટે પણ કરી રહ્યા છે એઆઈનો ઉપયોગ: AI સાથે ની મિત્રતા વિદ્યાર્થીઓ પર ગંભીર જોખમી પણ બની શકે છે : ફક્ત તેમના હોમવર્કમાં મદદ મેળવી રહ્યા નથી તેઓ તેમની સાથે મિત્રોની જેમ વાત પણ કરી રહ્યા છે:આ લોકોમાં ચોથા પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે:AI વિદ્યાર્થીઓમાં સામાજિક વિકાસને અવરોધે છે:વિદ્યાર્થી લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયા દ્વારા સામાજિક કુશળતા શીખે છે પરંતુ AI થી તે શીખી શકતા નથી5:57 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
યુવા એડવોકેટ હિતેષ વિરડાનો જન્મદિવસ4:13 PM IST
ખેડાના માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો જન્મદિન12:25 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































































