News of Friday, 9th May 2025
એડવોકેટ એન્જલ એસ. સરધારાનો જન્મદિવસ

રાજકોટ તા. ૯ : રેવન્યુ, સીવીલ, ક્રિમીનલ પ્રેકટીસ ક્ષેત્રે સંકળાયેલ યુવા ધારાશાષાી એન્જલ એસ. સરધારાનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦ વર્ષમાં પ્રવેશ કરી રહેલ એન્જલભાઇ રેવન્યુના વ્યવસાયને કારણે બિલ્ડર્સ સાથે સંકળાયેલા છે. અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. સરળ સ્વભાવના બહુમુખી પ્રતિભા ધરાવતા એન્જલ એસ. સરધારા (મો. નં. ૯૪ર૮૭ ૦૦રર૮) નો આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
