News of Friday, 9th May 2025
કાંતિભાઈ જાવિયા આવતીકાલે ૮૪માં વર્ષમાં પ્રવેશ કરશે
ગ્રેટર ચેમ્બરના વાઇસ ચેરમેન અને એડિકો ગ્રુપના અગ્રણીને જન્મદિવસની શુભેચ્છાઓ

રાજકોટઃ એડિકો ગ્રુપના કાંતિભાઈ જાવિયા, જેઓ પટેલ પ્રગતિ મંડળ- રાજકોટના પૂર્વ મંત્રી, ગ્રેટર ચેમ્બર રાજકોટના માનદ વાઇસ ચેરમેન અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદિત અને નિષ્ઠાવાન અનુયાયી છે, તેમનો જન્મદિવસ આવતીકાલે, તા. ૧૦ શનિવારના રોજ છે. તેઓ ૮૩ વર્ષ પૂર્ણ કરીને ૮૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે મો. ૯૪૨૬૨ ૦૧૬૩૩ પર સંપર્ક કરી શકાય છે.(૩૮.૧૪)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
