<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

બાવળીના ચારણી સાહિત્‍યકાર અનુભા ગઢવીનો કાલે જન્‍મ દિવસ

(મનીષ દવે) ભાવનગરઃ (ધાંગધ્રા)ના પ્રખર ચારણી સાહિત્‍યકાર અનુભા ગઢવીનો આવતી કાલે તા. ૧૧ ના જન્‍મ દિવસ છે. તેઓ યોગ અભ્‍યાસું છે. દિવસોમાં આશ્રમ તેમજ ડીંગળ-પીંગળ પાઠશાળાનું નિર્માણ કરી રહયા છે. મો. ૯૮૨૫૭ ૧૦૯૪૯

(10:48 AM IST)