તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Saturday, 10th May 2025
ગોંડલ ગાયત્રી પરિવારના સભ્ય તુષાર દાફડાનો કાલે જન્મદિન

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા.૧૦: ગોંડલ ગાયત્રી પરીવારના તુષાર દાફડાનો રવિવાર ૧૧-૫-૨૫ જન્મદિવસ છે. પપ્પુ (તુષાર) દાફડા જન્મદિવસ નીમીતે ગાયત્રી પરિવારના પ્રમુખ ચંદુભાઇ પટેલે અભિનંદન સહ આર્શિવાદ પાઠવેલ છે.
તુષાર ગીરધરભાઇ દાફડા ગીરધર ઓટો ગેરેજનું સંચાલન કરે છે. તદઉંપરાત દરેક સેવાભાવી પ્રવૃતિમાં અગ્રેસર હોય છે. મો.નં.૭૮૦૨૯ ૮૪૫૭૨.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
