<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રેવન્‍યુ ક્ષેત્રે ટાઇટલ કલીયર કારકીર્દી : એડવોકેટ હિતેષ ડાંગરનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ૧ર : હસમુખા અને મિલનસાર સ્‍વાભાવના કારણે બહોળુ મિત્ર વર્તળ ધરાવતા યુવા એડવોકેટ હિતેષભાઇ વરજાંગભાઇ ડાંગરનો આજે તા. ૧૨ ના જન્‍મ દિવસ છે. મુળ ખંઢેરી ગામના વતની અને રાજકોટમાં રેવન્‍યુ ક્ષેત્રે વકીલાત શરૂ કરી સારી શાખ જમાવનાર હિતેષભાઇ રાજકોટ ડીસ્‍ટ્રીક કો.ઓપ. બેંક અને રાજકોટ નાગરીક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેમના મો.૯૯૭૯૦ ૬૭૦૫૭  ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ છે.

(10:30 AM IST)