News of Monday, 12th May 2025
પૂર્વ મંત્રી અને પૂર્વ ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : રાજયના ભૂતપૂર્વ ગૃહરાજયમંત્રી અને ભાજપના જાણીતા આગેવાનશ્રી મહેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા. ૧ર મે ૧૯પ૪ ના દિવસે થયેલ. આજે ૭ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભાવનગરથી ૪ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકે પણ કામગીરી કરી ચૂકયા છે. તેઓ હાલ ધરતી, પાણી હવા, ઉર્જા અને આકાશને કેન્દ્રમાં રાખી લોકોના પ્રકૃતિ પ્રેમ વધારવા જનજાગરણની પ્રવૃત્તિ કરી રહ્યાં છે.
મો. ૯૮રપ૦ ૩પ૮૩૩ ગાંધીનગર.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
