<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ગુજરાત કોંગ્રેસના મંત્રી ભાવેશભાઇ ભાસાનો જન્‍મદિન

 

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૧૩: હસમુખા અને મિલનસાર સ્‍વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને હંમેશા લોકોના કામ માટે દોડતા ન સ્‍વાર્થ ન કંઇ આશા વિના ભાવેશભાઇ ભાસાનો આજે તા. ૧૩ના જન્‍મ દિવસ છે. મુળ વોરા કોટડા ગામના વતની અને ગોંડલ તાલુકા પંચાયત સામાજીક ન્‍યાય સમિતિના પૂર્વ ચેરમેન, અને ગુજરાત કોંગ્રેસના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેમના મો. ૯૯૦૯૦ ૧૦૩૧૦, ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ છે.

(12:06 PM IST)