<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટના સેવાભાવી દેવાંગભાઇ વ્‍યાસનો જન્‍મદિન

સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટના પ્રમુખ સેવક, એવા નિસ્‍વાર્થ, કોઈપણ અપેક્ષા વગર,કોઈ પણ જાત ની મહત્‍વાકાંક્ષા વિના સમાજ સેવામાં અગ્રેસર દેવાંગ ભાઈ વ્‍યાસ નો જન્‍મદિન છે. ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ જૂનાગઢ સહિતના  (મો.૯૮૯૮૯ ૩૯૪૬૫)  ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

(11:06 AM IST)