તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Wednesday, 14th May 2025
જીતુભાઈ ચા વાળાનો જન્મ દિવસઃ ૭૪માં વર્ષમાં પ્રવેશ
શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ

રાજકોટ, તા.૧૪: રાજકોટના ૧૯૯ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર, શ્રી મણીયાર દેરાસર, શ્રી જાગનાથ દેરાસર, શ્રી પટણી દેરાસરના પ્રમુખ જીતુભાઇ દેસાઈ (ચા વાળા)નો આજે જન્મદિન છે. તેઓ ૭૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ/સેક્રેટરી તથા શ્રી જૈન ક્રેડીટ કો. ઓ. સોસાયટીના ચેરમેન તરીકે કાર્યરત છે. જૈન-જૈનેતરોમાં બહોળુ મિત્ર વર્ગ ધરાવતા જીતુભાઈ (મો.૯૪૨૭૨ ૧૪૭૧૦)ને સગા-સંબંધી, મિત્રવર્ગની શુભેચ્છા મળી રહી છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
