<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

અખબારના ટેક્ષી કોન્‍ટ્રાકટર શામજીભાઇ ચુડાસમાનો જન્‍મ દિવસ

 

રાજકોટઃ અકિલા અખબારના ટેક્ષી કોન્‍ટ્રાકટર શામજીભાઇ ચુડાસમાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૮ર વર્ષ પૂર્ણ કરી ૮૩ માં વર્ષમાં પ્રવેશ પ્રવેશ કરી રહયા છે. તેઓ ટેક્ષી એસોસીએશનના ઓનર અને ધોબી સમાજના અધ્‍યક્ષ તરીકે કાર્યરત છે. તેઓ ધોબી સમાજમાં સેવાકિય પ્રવૃતિઓ પણ કરી રહયા છે. શામજીભાઇને જન્‍મદિને તેમના મો.૯૪૨૯૦ ૪૯૭૩૯ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(10:54 AM IST)