તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 15th May 2025
સુરત જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશભાઈ મહેતાનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૧પઃ સુરત જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પોરબંદર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ પત્રકાર ઘેડ વિસ્તારના કમલેશ મુકુંદરાય મહેતા ભડવાળા હાલ કામરેજ સુરત નો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ તા. ૧૫-૫-૭૫ના રોજ થયો છે.
લોકોના સતત કામ કરતા પ્રજા સેવક એવા શ્રી કમલેશ મહેતા ૫૦ વરસ પુરા કરી વન પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વિકાસના કામોમા સતત આગળ વધી રહ્યા છે.
તેમને ખુબ શુભેચ્છા મળી રહી છે. મો નં. ૯૪૨૬૨ ૪૦૯૩૫
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
