તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 15th May 2025
ગીર-સોમનાથના તાલાળાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવીનો જન્મદિવસ

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા.૧૫: ગીર-સોમનાથ જીલ્લા તાલાળાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી નો તારીખ ૧૫ મે ના રોજ જન્મદિવસ છે.
તારીખ ૧૫ ૫ ૧૯૮૫ ના રોજ ગાંધીનગર ખાતે જન્મેલા તેઓ વર્ષ ૨૦૧૦ થી ગુજરાત પોલીસ દળમાં જોડાયા.
બાહોશ અને અનેકવિધ ગુનાહો ઉકેલવામાં સદાય સફળતા મેળવતા રહેલા તેઓ પંચમહાલ આણંદ અને એ.સી.બી અને એસ.ઓ.જી માં સફળતમ કામગીરી બજાવી હાલ તાલાળા ખાતે કાર્યરત એવા તેઓના જન્મદિવસને ઠેર ઠેર થી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ ૯૬૮૭૫૦૪૭૩૩ ઉપર થઈ રહ્યો છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
