News of Thursday, 15th May 2025
અધિક પ્યારા, અધિક સચિવ જી.ટી.પંડયાનો જન્મદિન
રાજકોટ, મોરબી, દ્વારકામાં યાદગાર ફરજ

રાજકોટઃ ગુજરાતના શિક્ષણ વિભાગમાં અધિક સચિવ (આઇ.કે.ઍસ.ર૦૧૧) તરીકે ફરજ બજાવતા શ્રી જી.ટી. પંડયાઍ આજે યશસ્વી જીવનના વધુ ઍક નુતન વર્ષનું સ્વાગત કર્યુ છે. તેમનો જન્મ તા.૧પ મે ૧૯૭રના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષના દ્વારે પહોîચ્યા છે.
મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાલીયા ગામના વતની શ્રી જી.ટી.પંડયા ભુતકાળમાં જી.ઍમ.ડી.સી.માં સિનીયર મેનેજર, ગુજરાતના નાયબ ઉદ્યોગ કમિશનર, ગુજરાત મેડીકલ સર્વિસીઝ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યકારી સચિવ, રાજયના ટેકનીકલ શિક્ષણ નિયામક, મોરબી અને દેવભૂમિમાં દ્વારકા જિલ્લામાં કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. વહીવટી તંત્રમાં નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી તરીકે જાણીતા છે.
મો. ૯૯૭૮૪ ૭પર૩૦ ગાંધીનગર. (૪.૪)
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
