પરમાણુ ક્ષમતામાં ભારતની મોટી છલાંગઃ પાકિસ્તાન પાછળ છૂટયું : વૈશ્વિક થિંકટેન્ક ‘સિપ્રી'ના અહેવાલમાં ડરામણો ખુલાસોઃ ભારતે પરમાણુ શષાોની સંખ્યા વધારીને ૧૯૦ કરીઃ પાક. ૧૭૦ પર જ થંભી ગયું : ચીન અને ફ્રાન્સની આક્રમક દોડથી ત્રીજા વિશ્વયુધ્ધનો ખતરો વધ્યોઃ ૨૧૦૦થી વધુ પરમાણુ મિસાઈલો ‘હાઈઓપરેશનલ એલર્ટ' પરઃ વિશ્વ2:31 PM IST
મધ્યપૂર્વમાં ફરી હાહાકારઃ ઈરાન v/s ઈઝરાયલઃ મહાજંગ શરૂ : ઈરાન-હિઝબુલ્લાહએ ઈઝરાયલને ધમરોળ્યું: મિસાઈલ અને ડ્રોનનો વરસાદઃ અનેક શહેરોમાં સાયરન ગુંજ્યાઃ સીઝફાયરના લીરેલીરાઃ વિશ્વ સ્તબ્ધ : ઈઝરાયલનો વળતો પ્રહારઃ ઈરાન પર તૂટી પડયું: ચાર શહેરોમાં અફડાતફડી મચીઃ બંને દેશોના એરસ્પેસ બંધ : ટ્રમ્પે નેતન્યાહુને ખખડાવ્યા છતાં ઇઝરાયલે ઇરાની સેનાને હંફાવી : ટ્રમ્પની ઈરાનને કડક ચેવતણીઃ હુમલા રોકવામા નહિ આવે તો સીઝફાયર ડિલ રદ કરવામાં આવશે10:47 AM IST
ભારત સહિત ૪ દેશોમાં ભૂકંપ : ફિલિપાઈન્સમાં ૫ના મોત : નેપાળ, ચીન અને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાં અફડાતફડીઃ કેન્દ્રબિંદુ ભૂટાનમાં નોંધાતા ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે અસર જોવા મળી : શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ ભિંડાનાઓ ટાપુ પાસે નોંધાયું: ઈન્ડોનેશિયા અને જાપાનમાં ધરા ધ્રુજીઃ અનેક ઈમારતો ધરાશાયી2:31 PM IST
બેગુસરાય ફરી એકવાર ગેંગ વોરથી હચમચી ઉઠ્યું:ચમથા લક્ષ્મણ ટોલ પર અંધાધૂંધ ફાયરિંગ: એક વ્યક્તિનું મોત: અન્ય એક ઘાયલ : મૃતકની ઓળખ અજિત રાય તરીકે થઈ જ્યારે ઘાયલ તેનો ભાઈ દીપક કુમાર રાય છે : અજિત રાય વિવાદને મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરવા પહોંચ્યા હોવાના અહેવાલ:ગુસ્સે ભરાયેલા લોકોએ ગોળીબાર કર્યો હોવાનો આરોપ12:05 AM IST
બરેલીમાં પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે કારમાં રંગેહાથ પકડી પાડતા હંગામો: ભાગવા પ્રયાસ કરતા પત્ની બોનેટ પર ચડી ગઈ : પતિને ભાગતો રોકવા માટે પત્ની કારના બોનેટ પર લટકી ગઈ છતાં પતિએ કાર દોડાવી:રાહદારીઓએ પીછો કરીને કાર રોકી પતિને મેથીપાક ચખાડ્યો :પોલીસે સીસીટીવી વીડિયોના આધારે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી10:57 PM IST
મેરઠની યુવતી અને દિલ્હીના સિંગાપોર રિટર્ન યુવક વચ્ચે હનીમૂન ટ્રીપ પર આખા પરિવારને સાથે લઈ જવા અનેગનો વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો : રોમેન્ટિક હનીમૂન બન્યું ફેમિલી પિકનિક: સાસુ-સસરા અને દિયર-નણંદ પણ સાથે ગયા :પત્નીનો આક્ષેપ: હનીમૂન પર્સનલ ટાઈમ માટે હોય છે, આખા ઘરના પ્રવાસ માટે નહીં: ત્રણ વખત કાઉન્સિલિંગ કરવા છતાં બંને વચ્ચે સમાધાન ન થયું10:34 PM IST
પવિત્ર અમરનાથ યાત્રા પર આતંકી ખતરો? સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટર સેવાઓ રદ કરાતા ઉઠ્યા ગંભીર સવાલો : ૩ જુલાઈ થી શરૂ થઈ રહેલ યાત્રા રૂટને "નો ફ્લાઇંગ ઝોન" જાહેર કરાયો: કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાના દાવાઓ સામે મુકાયું પ્રશ્નાર્થચિહ્ન: આતંકવાદીઓ હેલિકોપ્ટરને નિશાન બનાવી શકે તેવી ગુપ્ત માહિતી ? તેમની પાસે ખભા પરથી દાગી શકાય તેવી 'સ્ટિંગર મિસાઈલો'ની ખેપ પહોંચી હોવાના પણ ચોંકાવનારા અહેવાલો10:16 PM IST
ઈરાન સાથેના યુદ્ધવિરામ પર ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝનું નિવેદન: હિઝબુલ્લાહ સામે આક્રમક કાર્યવાહી ચાલુ રહેશે: જો આતંકી સંગઠન હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર કોઈ પણ પ્રકારનો નવો હુમલો કરશે, તો ઈઝરાયેલ સીધો જ લેબેનોનની રાજધાની બેરૂત પર તૂટી પડશે : કાત્ઝે ચીમકી આપી છે કે જો ઈઝરાયેલના ઉત્તરી ભાગોમાં રોકેટ પડ્યા, તો જ્યાંથી હિઝબુલ્લાહ આતંકી ઓપરેશનોનું સંચાલન કરે છે તે બેરૂતના દહીયેહ વિસ્તારને પણ નિશાન બનાવી ત્યાં ભારે તબાહી મચાવવામાં આવશે9:42 PM IST
મધ્ય-પૂર્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ ટળ્યું?: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લશ્કરી કાર્યવાહી થંભી, યુદ્ધવિરામ માટે વાટાઘાટો અંતિમ તબક્કે : ઈઝરાયલ-ઈરાન વચ્ચેના ઘાતક મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ સ્થિતિમાં મોટો વળાંક; પાકિસ્તાનના પીએમ શેહબાઝ શરીફે શાંતિ વાટાઘાટો અંગે વ્યક્ત કર્યો આશાવાદ, જ્યારે બંને દેશોએ એકબીજા પર હુમલા રોક્યા8:27 PM IST
કર્ણાટક: ગરીબ દર્દીઓ પાસેથી નાણાં પડાવતી હોસ્પિટલો અને લાપરવાહ 'આરોગ્ય મિત્રો' સામે મંત્રી યુ.ટી. ખાદેર લાલઘૂમ: મફત સારવારની ખાતરી ન આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી : બીપીએલ દર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાવવાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા કર્મચારીઓને હવે બક્ષવામાં નહીં આવે; એપીએલ અને બીપીએલ પરિવારો માટે સારવારને વધુ સસ્તી બનાવવા સરકાર તૈયાર કરશે નવું માળખું8:24 PM IST
"નર્સિંગ એ સૌથી વધુ અવગણાયેલો વ્યવસાય": કંગના રનૌતનો પ્રહાર, કહ્યું - 'બ્રિટિશ યુગના ડ્રેસ કોડમાં બદલાવ અને નર્સને મળવું જોઈએ વધુ ગૌરવ' : આગામી ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' ના પ્રચાર દરમિયાન કંગનાએ નર્સિંગ સ્ટાફની કામગીરી અને તેમના ડ્રેસ કોડ પર કરી મહત્વપૂર્ણ વાતચીત; ઓછો પગાર અને વધુ કામના ભારણ સામે વ્યક્ત કરી ચિંતા8:16 PM IST
ભારતની વસ્તીમાં ઐતિહાસિક બદલાવ: પ્રજનન દર ઘટીને ૧.૯ થયો, 'વસ્તી વિસ્ફોટ' ના યુગનો અંત અને નવા પડકારોની શરૂઆત : રિપ્લેસમેન્ટ સ્તર ૨.૧ થી નીચે સરક્યો દેશનો પ્રજનન દર; દિલ્હી જેવા શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર, જ્યારે બિહાર હજુ પણ મોખરે; શિક્ષણ અને શહેરીકરણના પ્રભાવે બદલી નાખી ભારતની વસ્તી વિષયક તસવીર8:14 PM IST
સ્વાસ્થ્ય સેવાઓમાં ક્રાંતિ: પશ્ચિમ બંગાળ બન્યું આયુષ્માન ભારત યોજનાનું ૩૬મું રાજ્ય, હવે લાખો પરિવારોને મળશે ૫ લાખનું સુરક્ષા કવચ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર; વિનાશક આરોગ્ય ખર્ચ સામે પશ્ચિમ બંગાળના ગરીબ અને મધ્યમ વર્ગને મળશે મોટી રાહત8:07 PM IST
સ્થાનિક શાસનને વધુ સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા સરકારનો મોટો નિર્ણય: પંચાયતોને મળશે હજારો કરોડનું પ્રોત્સાહન, જાણો સચિવ વિવેક ભારદ્વાજ અને મુખ્ય આર્થિક સલાહકારના મહત્વના મુદ્દાઓ : ગ્રામીણ ભારતના વિકાસ માટે ડેટા-આધારિત શાસન પર ભાર; પંચાયતોની મહેસૂલ વસૂલાત ક્ષમતા સાથે જોડાયેલી રહેશે નવી ગ્રાન્ટ, પાણી-રસ્તા અને આંગણવાડી જેવી પાયાની સેવાઓ થશે વધુ સુદ્રઢ7:55 PM IST
મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે રાહતના સમાચાર: ઈરાને લશ્કરી ઓપરેશન રોકતા ઈરાકે ફરી ખોલ્યું પોતાનું એરસ્પેસ, ફ્લાઇટ સેવાઓ થઈ પૂર્વવત : ઈઝરાયલ પરના હુમલા બાદ સુરક્ષાના કારણોસર 72 કલાક માટે બંધ રાખવામાં આવ્યું હતું હવાઈ ક્ષેત્ર; ઈરાકી સત્તાવાળાઓએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લીધો મોટો નિર્ણય7:49 PM IST
જર્મનીમાં રહીને જર્મન ભાષા શીખવાનું સપનું હવે થશે સાકાર: ભાષા અભ્યાસક્રમ વિઝા (Language Course Visa) માટેની પાત્રતા અને સંપૂર્ણ પ્રક્રિયા જાણો : ત્રણ મહિનાથી વધુ સમય માટે જર્મની જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક; કોર્સની લંબાઈ મુજબ 12 મહિના સુધી મેળવી શકાય છે વિઝા, જાણો આર્થિક વ્યવસ્થા અને દસ્તાવેજોની જરૂરી માહિતી7:39 PM IST
TMC માં આંતરિક કકળાટ ચરમસીમાએ: મહુઆ મોઇત્રાનો યુસુફ પઠાણ પર પ્રહાર, કહ્યું - "અમિત શાહના ફોનથી ગભરાઈને દિલ્હી ન ભાગો, થોડી હિંમત રાખો!" : બળવાખોર સાંસદોના NDA ને સમર્થનના અહેવાલો વચ્ચે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય ગરમાવો; યુસુફ પઠાણને શરમ અને હિંમત જાળવી રાખવાની સલાહ7:21 PM IST
ફિલ્મોમાં મહિલાઓના 'ઓબ્જેક્ટિફિકેશન' સામે જયા બચ્ચનનો લાલઘૂમ અંદાજ: જાહ્નવી કપૂરના 'પેડ્ડી' વિવાદ વચ્ચે આપ્યું સણસણતું નિવેદન : દિગ્દર્શકોની ગંદી માનસિકતા પર જયા બચ્ચને કર્યો પ્રહાર, પોતાની કારકિર્દીના જૂના કિસ્સાને વાગોળતા કહ્યું - "કોઈએ મારી સાથે હદ ઓળંગવાની હિંમત કરી નથી, મેં તાત્કાલિક સામો વિરોધ કર્યો હતો"7:19 PM IST
સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: 'આ વિદ્યાર્થીના કરિયરનો સવાલ છે, CBSEની આવી બેદરકારી બિલકુલ ન ચલાવી લેવાય!' : સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ધોરણ 12નું પરિણામ અટકાવી દેતા સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડને બરાબરનું ખંખેર્યું : આગામી 12 જૂને યોજાશે મહત્વની સુનાવણી અને બોર્ડને દિવસ-રાત એક કરીને પણ તાત્કાલિક ઉકેલ લાવવા કડક આદેશ7:18 PM IST
શામલીમાં ધર્માંતરણનો ચોંકાવનારો કિસ્સો: જીમ ટ્રેનર અને મૌલવીઓ પર લાગ્યા ગંભીર આરોપ, તપાસમાં પાકિસ્તાની ધર્મશાસ્ત્રી ઇસરાર અહેમદનું નામ આવતા ખળભળાટ : સ્થાનિક ઉદ્યોગપતિના પુત્રનું ગુપ્ત નિકાહ બાદ ધર્માંતરણ કરાવ્યાનો પરિવારનો આક્ષેપ; પાકિસ્તાની વિદ્વાન ડૉ. ઇસરાર અહેમદના પ્રવચનો સાથે કનેક્શન તપાસતી પોલીસ7:13 PM IST
લગ્ન પહેલાંના શારીરિક સંબંધો 'ચારિત્ર્ય પર ડાઘ' નથી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પ્રેમ સંબંધોમાં નિષ્ફળતાને નૈતિક પતન ગણવાનો ઈનકાર : બે અપરિણીત પુખ્ત વયના લોકો વચ્ચેની સંમતિથી બાંધેલા સંબંધોને નૈતિકતાના માપદંડ સાથે જોડવા પર સર્વોચ્ચ અદાલતની લાલ આંખ; નોકરીની ભરતીમાં માનવીય અભિગમ અપનાવવાની તાકીદ7:15 PM IST
ગર્ભમાં જ શ્વાસ રૂંધાયો! AIIMSનો ચોંકાવનારો ખુલાસો: વાયુ પ્રદૂષણ પ્લેસેન્ટા સુધી પહોંચીને નવજાત બાળકને બનાવી રહ્યું છે શિકાર : હવામાં રહેલા ઝેરી પ્રદૂષણના કણો ગર્ભનાળ દ્વારા માતાના ગર્ભાશયમાં પ્રવેશીને અકાળે પ્રસૂતિ, ઓછું વજન અને બાળકના માનસિક-શારીરિક વિકાસને કાયમી નુકસાન પહોંચાડી રહ્યા છે7:04 PM IST
કપિલની કોમેડી પડી ફીકી? યુટ્યુબ પર શેખર સુમનના તીખા વ્યંગ્યનો વાયરલ બ્લાસ્ટ: 'શેખર ટુનાઇટ' સામે ઓટીટીના અવરોધો નડ્યા : નેટફ્લિક્સના પેઇડ સબ્સ્ક્રિપ્શન અને શેરિંગની મર્યાદાઓમાં ફસાયેલા 'ધ કપિલ શર્મા શો' કરતાં યુટ્યુબ જેવા ઓપન પ્લેટફોર્મ પર મુક્તપણે ફરતી શેખર સુમનની રાજકીય અને સામાજિક કટાક્ષની ક્લિપ્સે દર્શકોને ઘેલા કર્યા છે7:03 PM IST
વિપક્ષનો ફિયાસ્કો: ભાજપને હરાવવા નીકળેલા ૨૫ યોદ્ધાઓનો ભાથો ખાલી : જૂના જ તીર અને ખાલી વાયદાઓ સાથે દિલ્હીની બેઠક પુરી! : પીએમ મોદી અને ભાજપના વિજય રથને રોકવા માટે ભારે ગાજવીજ સાથે યોજાયેલી 'ઇન્ડિયા બ્લોક'ની મહાબેઠક માત્ર એક ફોટો સેશન બનીને રહી ગઈ : કલાકોના મંથન બાદ બહાર આવેલા ૨૫ પક્ષોના નેતાઓ પાસે જનતાને આકર્ષવા માટે એક પણ નવો મુદ્દો કે મજબૂત રણનીતિ નહોતી6:59 PM IST
કેરળમાં જીવલેણ 'શિગેલા' બેક્ટેરિયાનો આતંક: ૪ વર્ષના માસૂમનું મોત : ૧૨૬ લોકો ઝપેટમાં આવતા આરોગ્યતંત્ર હાઈએલર્ટ પર! : દૂષિત પાણી અને ખોરાક દ્વારા આંતરડાને નિશાન બનાવતા શિગેલોસિસ ચેપના કેસો વધતા દક્ષિણ ભારતમાં ફફડાટ ફેલાયો: પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ રોગચાળો અત્યંત જોખમી સાબિત7:02 PM IST
RTOની લાંબી લાઈનોમાંથી મળશે મુક્તિ: ડ્રાઇવિંગ લાઇસન્સ હવે 50 વર્ષની ઉંમર સુધી રહેશે માન્ય, વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા થશે સંપૂર્ણ ઓનલાઈન! : કેન્દ્ર સરકારના 'ઈઝ ઓફ લિવિંગ' મિશન હેઠળ ઐતિહાસિક ફેરફારની તૈયારી; ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર હવે મળશે 'નેગેટિવ પોઈન્ટ્સ', વધુ ભૂલો કરનારનું લાયસન્સ થશે રદ6:53 PM IST
શેરબજારમાં કાળો સોમવાર: સેન્સેક્સ-નિફ્ટીમાં ભૂકંપ, રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા; બજારના કડાકા પાછળના 5 મોટા કારણો : મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા અને ક્રૂડ ઓઇલના આસમાનને આંબતા ભાવે બજારને બેહાલ કર્યું; નિફ્ટી 23,100 ની સપાટી તોડી નીચે સરકતા રોકાણકારોમાં ફફડાટ: સેન્સેક્સ 719 પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે 73,524 ના સ્તરે બંધ5:29 PM IST
મિલકત વિવાદમાં દિલ્હી યુનિ.ના પ્રોફેસરની ક્રૂર હત્યા: પશ્ચિમ બંગાળના દંપતીએ 1,400 કિમીનો પ્રવાસ ખેડી વેશપલટો કરી રચ્યું હતું હત્યાનું ભયાનક કાવતરું : સીસીટીવી ફૂટેજે ખોલી ગુનાની પોલ: 13 વર્ષના સગીર પુત્રને સાથે રાખી પ્રોફેસરના ફ્લેટમાં ઘૂસ્યા હતા હત્યારા; હત્યા બાદ કપડાં બદલીને પૂર્વા એક્સપ્રેસમાં ભાગ્યા હતા બંગાળ5:29 PM IST
દેશની ઉર્જા સુરક્ષાને કોઈ ખતરો નહીં: સંકટના સમયમાં પણ ભારત પાસે 80 દિવસ ચાલે તેટલો તેલનો જંગી ભંડાર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો વિશ્વાસ : પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતની મજબૂત તૈયારીઓ: હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ પડે તો પણ 30 દિવસ સુધી કોઈ તંગી નહીં, મોઝામ્બિક અને યુએઈ સાથે વધારાના પુરવઠા માટે રણનીતિ તૈયાર5:28 PM IST
દહેરાદૂનની કોલેજમાં પોલીસનો 'દાદાગીરી' ખેલ: પરીક્ષામાં પકડાયેલા પુત્રનો બદલો લેવા પિતાએ શિક્ષકો પર કર્યો જીવલેણ હુમલો, સીસીટીવી વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ : સત્તાના નશામાં ચકનાચૂર સબ-ઇન્સ્પેક્ટરની કરતૂતોથી શિક્ષણ જગત સ્તબ્ધ; ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી અને ફેકલ્ટી સભ્યોને પીટ્યા, વળતી ફરિયાદ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ4:10 PM IST
ટીએમસીમાં ભંગાણ વચ્ચે સૌગત રોયનો સનસનીખેજ દાવો: ભાજપે મને પક્ષ પલટાની ઓફર આપી હતી, પણ મેં મમતા દીદીની સાથ છોડવાનો ઇનકાર કર્યો : પાર્ટીમાં આંતરિક બળવા અને નેતાઓના રાજીનામા છતાં સૌગત રોય મમતા બેનર્જી સાથે મક્કમ; સુખેન્દુ શેખર રેની ટીકા કરતા કહ્યું, 'જે ક્યારેય ચૂંટણી નથી જીત્યા, તેમની વાતનું શું વજૂદ?'4:10 PM IST
ડ્રગ લોર્ડ સલીમ ડોલાનું મૌન ભંગ: દાઉદ ઇબ્રાહિમ અને ડી-ગેંગ સાથેના સંબંધોનો કર્યો નનૈયો, ક્રાઇમ બ્રાન્ચના અઘરા સવાલો સામે આરોપીનો ‘સ્વતંત્ર’ હોવાનો દાવો : સાંગલી ડ્રગ ફેક્ટરી કેસથી લઈને આંતરરાષ્ટ્રીય કૌભાંડો સુધી: ગુનાખોરીની દુનિયાના 'મોટા ખેલાડી' ડોલાની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા, તપાસ એજન્સીઓ ડોલાના દાવાઓની સત્યતા તપાસવામાં વ્યસ્ત4:10 PM IST
છત્રપતિ સંભાજીનગરમાં ભેદભાવનો કિસ્સો: કાશ્મીરનું સરનામું જોઈને હોટલના સંચાલકોએ ભાજપના નેતાને રૂમ આપવાનો કર્યો ઇનકાર, સોશિયલ મીડિયા પર ઉઠ્યો વિરોધનો સૂર : વહીવટી તંત્રના ગંભીર દાવાઓ વચ્ચે કાશ્મીરી નાગરિકો સાથેના વ્યવહાર પર ઉઠ્યા પ્રશ્નો; ભાજપના નેતા સાજિદ યુસુફ શાહે સરકાર પાસે કરી કડક કાર્યવાહીની માંગ4:09 PM IST
બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયા: વારાણસીના આધ્યાત્મિક વારસા અને સારનાથના બૌદ્ધ ઈતિહાસથી મંત્રમુગ્ધ થયા વિશ્વના મહેમાનો : કાશી વિશ્વનાથના દર્શનથી લઈને સારનાથના શાંતિપૂર્ણ અનુભવ સુધી: બ્રિક્સ સાંસ્કૃતિક બેઠક બાદ પ્રતિનિધિઓએ ભારતની પ્રાચીન સભ્યતા અને વારસાને નજીકથી નિહાળી4:08 PM IST
ફરી મોટા યુદ્ધના ભણકારા: ઈરાનનો ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો: સમગ્ર ઈરાનમાં ઉર્જા મથકો ફૂંકી મારવા ઇઝરાયેલે અમેરિકાની મંજૂરી માગી : અમેરિકા અને ઇઝરાયેલના લક્ષ્યો પર ભયાનક વળતા પ્રહારની ચીમકી: ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારો પર ઈરાનનો સતત ત્રીજા તબક્કાનો મિસાઇલ હુમલો : ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે આ હુમલાને માત્ર એક ચેતવણી ગણાવી: આઠ એપ્રિલના યુદ્ધવિરામના ભંગ તેમજ લેબનોન અને ઈરાની જહાજો પર થયેલા હુમલાઓને આ મિસાઇલ એટેકનું મુખ્ય કારણ ગણાવ્યું : ઇઝરાયેલના સંરક્ષણ દળો ઈરાની મિસાઇલોને અને જોખમોને શોધી હવામાં જ સફળતાપૂર્વક નષ્ટ કરી રહી છે9:34 AM IST
ચેક રીટર્નની ખોટી ફરિયાદ કરનાર વિરૂદ્ધ રાજકોટ કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો : આરોપી શ્યામ જાવીયા નિર્દોષ જાહેર : પ્રખ્યાત ધારાશાસ્ત્રી એડવોકેટ શ્યામલ સોનપાલની દલીલો માન્ય રખાતા ફરિયાદીને રૂ. ૫૦ હજારનું વળતર ચૂકવવાનો હુકમ : ખોટો કેસ કરનાર ફરિયાદી ઘનશ્યામ મહેતા જો ૩૦ દિવસમાં વળતર નહીં ચૂકવે તો એક માસની કેદની સજા : એડવોકેટ શ્યામલ સોનપાલની ધારદાર ઉલટતપાસ અને કાયદાકીય દલીલોના આધારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે. આર. ગાગનાણીએ સંભળાવ્યો ૪૩ પાનાનો ઐતિહાસિક ચુકાદો 9:29 AM IST
ભૂટાનમાં આવેલા 5.6 ની તીવ્રતા ના જોરદાર ભૂકંપના આંચકાથી પશ્ચિમ બંગાળ ધ્રૂજ્યું : કોલકાતા અને ઉત્તર બંગાળના લોકો મધ્યરાત્રિએ ઘરોની બહાર દોડી આવ્યા : પડોશી દેશમાં કેન્દ્રબિંદુ હોવા છતાં સરહદી જિલ્લાઓમાં અનુભવાયું તીવ્ર કંપન : લોકોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એલર્ટ મોડ પર12:23 AM IST
રેવંત રેડ્ડીએ દાવો કર્યો કે તેઓ હિટલરની ટીમથી ' પ્રભાવિત' થયા હતા : ભાજપ તેમના નિવેદન પર આકરા પ્રહાર કર્યા : તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે તેમણે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પાસેથી અતિક્રમણ વિરોધી ટાસ્ક ફોર્સ "HYDRAA" નું નામ અને ખ્યાલ લીધો હતો:તેમના નિવેદનની ભાજપ તરફથી આકરી ટીકા થઈ9:20 PM IST
પાકિસ્તાનના સંદેશવાહક ! ગૃહમંત્રી મોહસીન નકવી શાહબાઝનો સંદેશ લઈને ઈરાન પહોંચ્યા: લેખિત સંદેશ સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને સોંપ્યો : પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ તેહરાનમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી: બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને મધ્ય પૂર્વ સંકટ પર ચર્ચા કરી.9:40 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૦ જૂને રચશે નવો ઈતિહાસ : જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનારા પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બનશે : સતત ૪,૩૯૯ દિવસ સત્તા પર રહીને નરેન્દ્રભાઈ મોદી નવો કીર્તિમાન સ્થાપિત કરશે : ૧૯૫૨ની પ્રથમ લોકસભા પછીના ગાળામાં જવાહરલાલ નહેરુના ૪,૩૯૮ દિવસના કાર્યકાળને પાછળ છોડી દેશના રાજકીય ફલક પર સર્વોચ્ચ સ્થાન હાંસલ કરશે10:02 PM IST
શું ૧૯૮૬ જેવી આપત્તિ ફરી આવશે? ચેર્નોબિલ પર રશિયાના હુમલાથી મંડરાયો ઘાતક ખતરો : ગભરાયેલા યુક્રેન મદદ માટે અપીલ કરી : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, વિશ્વના સૌથી સંવેદનશીલ સ્થળોમાંનું એક ફરી એકવાર જોખમમાં છે. યુક્રેનનો આરોપ છે કે રશિયાએ ચેર્નોબિલ પ્રતિબંધિત ક્ષેત્રમાં પરમાણુ ઇંધણ સંગ્રહ સ્થળ પર હુમલો કર્યો હતો.9:40 PM IST
પશ્ચિમ બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા : ધરપકડથી બચવા સાડીઓના ઢગલા પાછળ છુપાયેલા ટીએમસી નેતાને બંગાળ પોલીસે શોધી કાઢી દબોચી લીધા : નાટ્યાત્મક રેડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકારણ ગરમાયું : પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ મધ્યરાત્રિએ ઓપરેશન પાર પાડી તૃણમૂલ કોંગ્રેસના નેતાની ધરપકડ કરાઈ10:39 PM IST
કોંગ્રેસ પક્ષમાં જૂની રાજકીય ખટપટ ફરી સપાટી પર : અશોક ગેહલોતનો મોટો દાવો - એક સમજી-વિચારીને કરાયેલા કાવતરાએ મને કોંગ્રેસ અધ્યક્ષ બનતા રોક્યો : સચિન પાયલટ સાથેના ગજગ્રાહ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીનું સનસનાટીપૂર્ણ નિવેદન : જો સોનિયા ગાંધીએ મને સીધી ઓફર કરી હોત, તો હું પક્ષના સર્વોચ્ચ પદનો અસ્વીકાર કઈ રીતે કરી શકત?10:40 PM IST
૩૫ દિવસમાં ૧૧.૮૪ લાખ ચલણ જારી કરાયા :દરરોજ ૯,૦૦૦ થી વધુ દંડ: નોઈડામાં વારંવાર ઉલ્લંઘન કરવા બદલ હવે લાઇસન્સ રદ કરાશે : ૧ જાન્યુઆરીથી ૧૫ મે દરમિયાન નોઈડા અને ગ્રેટર નોઈડામાં ૧૧.૮૪ લાખ ચલણ જારી કરાયા: ડીસીપી ટ્રાફિક અભય કુમાર મિશ્રાએ ચેતવણી આપી છે કે વારંવાર ઉલ્લંઘન કરનારાઓના લાઇસન્સ રદ કરવામાં આવશે.10:53 PM IST
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકકેએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને નવું અલ્ટીમેટમ આપ્યું:યુવાનોને પણ અપીલ કરી : કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકકેએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તેઓ દેશભરના યુવાનોને એકત્ર કરશે અને દિલ્હીમાં સરકાર સામે મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે.11:19 PM IST
જયપુરના 34 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ રહેશે: અતિક્રમણ તોડી પડાશે :સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો : જયપુરમાં સોમવારથી શરૂ થનારા મોટા પાયે અતિક્રમણ હટાવવાના અભિયાન પહેલા વહીવટીતંત્રે કડક પગલાં લીધા:કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, શહેરના 34 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.11:21 PM IST
રામ મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ: અખિલેશ યાદવના દાવાથી ખળભળાટ :કહ્યું- ટ્રસ્ટ માટે ખુબ જ શરમજનક છે : અખિલેશ યાદવે એક પોસ્ટમાં કહ્યું કે રામ ભક્તો માટે આ સંવેદનશીલ સમાચાર છે કે રામ મંદિર માટે કરોડો રૂપિયાના પ્રસાદ ગુમ થયા છે. મંદિર ટ્રસ્ટ માટે આ ખૂબ જ શરમજનક સ્થિતિ છે. કોર્ટે આ મામલામાં સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ.11:34 PM IST
જોક્સ અને મનોરંજન સિનેમા હોલ ચલાવવા માટે પૂરતા હોઈ શકે છે, પરંતુ સરકાર ચલાવવા માટે દૃઢ નેતૃત્વ અને કાર્યક્ષમતા જરૂરી : હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પંજાબના ધુરીમાં જાહેર સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા:તેમણે કહ્યું કે રાજ્યના લોકો હવે માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક વિકાસ અને સારું શાસન ઇચ્છે છે11:53 PM IST
રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન અને એકતા કપૂરે જ્વેલરી બ્રાંડ એકાત્રા જ્વેલ્સ લોન્ચ કર્યું : આ લૉંચિગ ઈવેન્ટમાં બોલિવૂડની અનેક એવી જાણીતી હસ્તી ઉપસ્થિત રહી :એકતા કપૂર બ્લેડ સાડી સ્ટાઈલ ડ્રેપ્ડ ગાઉન સાથે ટ્રેડિશનલ લૂકમાં મોર્ડન ફેશન સાથે જોવા મળી જ્યારે સુઝૈન ખાનનો એક અલગ ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો11:57 PM IST
પેપર લીક મામલે સંસદીય સમિતિ આકરા પાણીએ : એનટીએ અધિકારીઓની આકરી પૂછપરછ : ઓએસએમ પદ્ધતિ મુદ્દે સીબીએસઈ પાસે પણ ખુલાસો મંગાયો : પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ઉઠેલા ગંભીર સવાલો અંગે સંસદ ભવનમાં હાઈવોલ્ટેજ બેઠક : ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા અને ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા કડક સૂચના12:22 AM IST

વિરોધ પ્રદર્શન.....

ખતરો કે ખિલાડી.....

ખેડૂત આંદોલન ....

મહિલા મોરચો............

હાશ....કારો......
અકિલા સોશ્યિલ મીડિયાદેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એસીબીનો મોટો દરોડો : હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને તેના ભાઈ જીવાભાઈ પરમાર ખાણ માલિક પાસેથી રૂા.૫,૦૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : પીઆઈ એ.આર.ગોહિલ અને મદદનીશ નિયામક જે.ડી.મેવાડા તેમજ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી સ્ટાફે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ગોઠવ્યું લાંચનું સફળ છટકું : કાળા પથ્થરની ખાણના ધંધામાં હેરાનગતિ ન કરવા સરપંચ વતી પંચાયતના હોદ્દેદારે કુલ રૂા.૩૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો8:52 PM IST
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગનો મોટો વહીવટી નિર્ણય : ૧૦ બાળ વિકાસ યોજના અધિકારીઓની બદલી અને ૧૨૧ મુખ્યસેવિકાઓને ક્લાસ-૨ માં હંગામી બઢતી સાથે નવી નિયુક્તિ : જુઓ સંપૂર્ણ સૂચિ : રાજ્યપાલના હુકમથી નાયબ સચિવ જે. પી. વસાવા દ્વારા બહાર પાડવામાં આવી સત્તાવાર અધિસૂચના : બદલી પામેલા અને પ્રમોશન મેળવનારા તમામ મહિલા અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ7:49 PM IST
ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર:રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 16 લાખથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યા મ્યુઝિયમ : જુઓ વિડિયો : રાજ્યમાં છેલ્લા દાયકામાં 5 નવા મ્યુઝિયમ બન્યા: ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાનની સાથે જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા: પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્મા7:08 PM IST
ગુજરાતમાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં ૧૯ નાગરિકોના મોત પર પૂ. મોરારીબાપુ દ્વારા ઘેરા શોકની અભિવ્યક્તિ : પીડિત પરિવારો માટે લાખોની સંવેદના સહાય જાહેર : તલગાજરડા ચિત્રકૂટધામ તરફથી પ્રત્યેક મૃતકના વારસદારોને ₹૧૫,૦૦૦ લેખે કુલ ₹૨,૮૫,૦૦૦ અર્પણ કરાશે : ગોંડલ, સુરત, મોરબી, મહુવા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોના અકસ્માતોમાં જીવ ગુમાવનારા આશ્રિતોને મળશે આર્થિક આશ્વાસન10:52 AM IST
ગુજરાત એસ.ટી.દ્વારા ડ્રાઇવર-કંડકટરની કુલ ૮૯૧૭ જગ્યાઓ ઉપર ભરતી : કરો અરજી : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા સરકારી નોકરીમાં જોડાવવા યુવાધનને આહ્વાન * ડ્રાઇવર કક્ષાની ૪પ૯૯ અને કંડકટર કક્ષાની ૪૩૧૮ જગ્યાઓ માટે પ જુલાઇ સુધીમાં https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરો * પ્રજાલક્ષી સેવાઓ અને પરિવહન વ્યવસ્થાને સુદૃઢ બનાવવાના મકકમ સંકલ્પ સાથે સરકારનો મહત્વનો નિર્ણય : હર્ષભાઇ સંઘવી * દૈનિક ર૭ લાખથી વધારીને ૩૦ લાખ મુસાફરોના લક્ષ્યાંકને સાકાર કરી રાજયના વિકાસને નવી ગતિ આપવા સરકારનું મક્કમ કદમ 3:18 PM IST
રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ કરવા સાગર સુરક્ષા પછી સરહદ સુરક્ષા મિશન ટુ માટે પોલીસ સજ્જ : કચ્છ બોર્ડર વિસ્તારના ગામોમાં તા. ૧૫, ૧૬ જૂને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ ૮ સિનિયર અધિકારીઓ રાત્રિ રોકાણ કરી લોકોના મનમાં પડેલી વાતો જાણી રિપોર્ટ તૈયાર કરશે દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનો સાથે પણ સંવાદ કરશેઃ આ મહત્વના રિપોર્ટ આધારે કેન્દ્ર ફૂલ પ્રૂફ યોજના બનાવશે3:01 PM IST
રાજ્યસભાની દ્રિવાર્ષિક ચુંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપાના ચારેય ઉમેદવારોએ આજે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું2:46 PM IST
સુરતના પાલ વિસ્તારમાં ચોથા માળે સાફ- સફાઈ કરવા ગયેલો યુવક ફસાયો: ફાયર વિભાગે દિલધડક ઓપરેશન કરી યુવકનો બચાવ કર્યો : બિલ્ડિંગના ચોથા માળે બહારની બાજુએ દિવાલની સાઈડ સાફ કરવા માટે તે અતિ જોખમી રીતે બહાર તો નીકળી ગયો, પરંતુ સફાઈ કર્યા બાદ ત્યાંથી પરત ફરી શકાય તેમ ન હોવાથી તે ચોથા માળે જ હવામાં ફસાઈ ગયો9:50 PM IST
ધોળકામાં બનેલી હત્યાનો ભેદ ઉકેલાયો :માત્ર 300 રૂપિયાની તકરારમાં મિત્રએ જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો : બિહારથી બંને ટ્રેનમાં જનરલ ટિકિટ લઈને રિઝર્વેશન કોચમાં બેઠા ત્યારે ટીટી દ્વારા બન્ને પાસેથી દંડના 300 રુપિયા વસુલતા આ બાબતે વિવાદ શરૂ થયો હતો:સામાન્ય ઝઘડો ઉગ્ર બનતા આરોપી રોશન શાહે છરીના ઘા મારી રાજલાલ હાસદાની હત્યા કરી8:03 PM IST
ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે ગૌરવની ક્ષણ : BCCI લેવલ-૧ ક્યુરેટર્સ કોર્સમાં જયેશભાઈ પટેલે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી રચ્યો ઇતિહાસ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવતા ગુજરાતના ક્યુરેટર : માનદ સચિવ અનિલભાઈ પટેલે જીસીએ પરિવાર વતી પાઠવ્યા અભિનંદન 2:55 PM IST
અમદાવાદને દેશના સહુથી સુરક્ષિત શહેરનું બિરુદ અપાવનાર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના શીરે હવે આખા રાજ્યનું સુકાન : રાજ્યના મહત્વના તમામ જીલ્લા, મહત્વની રેન્જો સંભાળનાર આ અનુભવી IPS ને ગુજરાતના મુખ્ય ડીજીપી બનાવવાનો નિર્ણય કેન્દ્રએ ત્રણ વર્ષ અગાઉ લીધેલ, અમદાવાદ સીપી પદે આ માટે જ ખાસ સેન્ટ્રલમાંથી ગુજરાત પરત લાવવામાં આવેલ, ભીતરી કથા... BSF ના ગુજરાત ફ્રન્ટીયરના વડા તરીકે વિશેષ ઓપરેશન કચ્છમાં હાથ ધરી ૧૧ પાકિસ્તાની બોટ સાથે અડધો ડઝન ઘૂસણખોરોને ઝડપી લીધેલ.. પોલીસ સેવાના વિશિષ્ટ સેવા માટે અપાતા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા આ સ્વચ્છ છબી ધરાવતા IPS સારા નરસા લોકોનો ભેદ સમજી કોણ વિશ્વાસ લાયક? કોણ નહિ તે ખૂબ સારી રીતે જાણે છે પોસ્ટિંગ માટે મહદ અંશે લાયકાત, કુંડળી મેળવ્યા બાદ આપવાના આગ્રહી છે.... ગુજરાતના સહુથી મોટા અમદાવાદ ચંડોળા તળાવનું ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યુ ત્યારથી જ કેન્દ્રએ તેમને મુખ્ય પોલીસ વડા બનાવવાનો ઢીલમાં પડેલ નિર્ણય ત્વરિત અમલમાં મૂકેલ3:08 PM IST
રાજકોટના ૧૯ વર્ષીય યુવા ઉદ્યોગસાહસિક સાથે રૂ. ૨૯ લાખની ઓનલાઈન છેતરપિંડી : પ્રખ્યાત ક્લોથિંગ બ્રાન્ડ 'SNITCH' ની ફ્રેન્ચાઈઝી આપવાના નામે સાયબર ગઠિયાઓએ આચર્યું મોટું કૌભાંડ : મેટોડા GIDC માં મેટલ પાર્ટ્સનો વ્યવસાય કરતા હિતાર્થ અમીપરાએ ઓનલાઇન અરજી કરતા સાયબર ઠગોએ જાળ બિછાવી : બેંગલુરુ હેડ ઓફિસે ખોટું આમંત્રણ આપતો એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો : વધુ ૨૧ લાખની માંગણી થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો 2:53 PM IST
પૂ.બાબા બાગેશ્વરજીના મુખે પૂ. રમેશભાઈ ઓઝાના વખાણ : કહ્યું: ગુજરાતના યુવાનોએ નશા એડિક્ટ નહીં, કથા એડિક્ટ બનવું જોઈએ : બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે વરિષ્ઠ કથાકાર ‘પૂ.ભાઈશ્રી'ને ‘સંસ્કારના સરદાર' ગણાવ્યા : યુવાનોમાં વધતા વ્યસન સામે કથા-સંસ્કારને વિકલ્પ ગણાવ્યો, રાજકોટની ધર્મસભામાં હજારો શ્રોતાઓ વચ્ચે આપ્યો સંદેશ10:50 AM IST
પુર્વ શિક્ષીકા પર દૂષ્કર્મ આચરનાર મવડીનો ધ્રુવલ દેસાઇને ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધો : ધોરણ-૧૦માં જેની પાસે ભણ્યો હતો તેનો બાર વર્ષ બાદ ફેસબૂકથી સંપર્ક કરી લગ્નની લાલચ આપી ફસાવ્યાનો આરોપ હતોઃ ફરાર હતો ત્યારે વારાણસીમાં ફિનાઇલ પીધાનો વિડીયો વાયરલ થયો હતો દૂષ્કર્મ ઉપરાંત આઇટી એક્ટ હેઠળ પણ અલગથી ગુનો હતોઃ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ રાવલીયા, ચાવડાની ટીમની કામગીરીઃ રિમાન્ડની તજવીજ2:59 PM IST
ધો-૧૦ની છાત્રાને ભગાડી ભુવાએ દેહ પણ પીંખ્યોઃ બનાસકાંઠાના ખેતરમાંથી રાજકોટ પોલીસે દબોચ્યો : ᅠᅠલોકેશન ન મળે એ માટે ફોન પણ રાખતો નહિઃ પોલીસે રાતે દરોડો પાડતાં બાળાનો હાથ પકડી ભાગ્યોઃ એએસઆઇ અજયભાઇ શુક્લા, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણીએ ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધોઃ તાલુકા પોલીસને સોંપાયો બાળા બોર્ડની પરિક્ષા આપવા ગઇ ત્યારે આત્મીય સ્કૂલ પાસેથી ગૂમ થઇ હતીઃ ભુવો ફસાવીને ભગાડી ગયાની શંકા દર્શાવાઇ હતીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં એએચટીયુના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમની કામગીરી તાલુકા પોલીસે ભુવા પ્રભાજી ઠાકોરની આકરી પુછતાછ કરીઃ જેલહવાલે થયો3:04 PM IST
મેઘરાજાએ ભૂતકાળમાં કરેલ તારાજીનું પુનરાવર્તન પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર કરવા માગતા નથી : વરસાદ વેરી ન બને તે માટે પોલીસ એકશનમાં: વર્કશોપ યોજ્યોઃ ઈમરજન્સી સાધનોની ખુદ સીપી દ્વારા ચકાસણી મોન્સુન વર્કશોપમાં જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, એડી પોલીસ કમિશનર ડો.સુધીર દેસાઈ સહિત અધિકારી જોડાયા3:27 PM IST
જૈન દેરાસરમાંથી રાજસ્થાની ઓફિસબોય તન્નુએ ચાંદી-રોકડ મળી ૪૩.૨૭ લાખની મત્તા ચોરી લીધી : પેલેસ રોડ વર્ધમાનનગરમાં બનાવઃ દોઢ વર્ષથી નોકરી કરતો હતોઃ માલદાર થવાની લાલચે ચોરી કરી : એ-ડિવીઝન પોલીસમાં ટ્રસ્ટી હેમંતભાઇ શાહની ફરિયાદઃ પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ ઝાલા અને ટીમે આરોપીને સકંજામાં લીધોઃ રોકડ-ચાંદી કબ્જે કરવા તજવીજ2:33 PM IST
ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છેઃ બાગેશ્વર બાબા : રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારની ભવ્ય પૂર્ણાહુતિ : સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘સનાતન સેતુ હનુમંત કથા'નું ગઈકાલે રાજકોટમાં સમાપન *પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાષીએ ભક્તોને વ્યક્તિગત પૂજાના બદલે સંસ્થા અને આશ્રમ સાથે જોડાવા કર્યો ખાસ અનુરોધ *કથા પૂર્વે લોક ડાયરામાં બિરજુ બારોટ અને દેવ ભટ્ટે જમાવટ કરીઃ હજારોની જનમેદની ભક્તિભાવમાં લીન *‘સ્વચ્છ રાજકોટ' ટીમે વિના મૂલ્યે સફાઈ ઝુંબેશ ચલાવી લોકોને 'સસ્ટેનેબલ લિવિંગ' નો સચોટ સંદેશ આપ્યો11:28 AM IST
શું તમને ક્યારેય કોઈ અજાણી જગ્યાએ જઈને એવું લાગ્યું છે કે તમે અહી પહેલા પણ આવી ચૂક્યા છો? જાણો ‘ડેજા વુ' અને સિમ્યુલેશનનું અદભુત રહસ્ય : કોઈ અજાણી વ્યક્તિને પહેલીવાર મળતા જ જન્મોજન્મનો નાતો હોવાનો અહેસાસ થાય, તે કોઈ જાદુ નથી પણ આ માયાવી કમ્પ્યુટર પ્રોગ્રામની કમાલ છે : વિજ્ઞાન જેને ‘મેટ્રિક્સની ખામી' કહે છે, તે હકીકતમાં આપણા પ્રાચીન ઋણાનુબંધ અને કર્મના સિદ્ધાંતની આધુનિક સાબિતી છે2:23 PM IST
બાબા બાગેશ્વરના દરબારમાં ધુણતાં મહિલાની પત્રકાર સાથે બટાઝટીઃ પત્રકારે જયશ્રી રામ બોલી પ્રહાર કરતાં જ મહિલા ‘શાંત' થઇ ગયા!? : પત્રકારે કહ્યું-ધુણતા મહિલા પહેલા યજમાનના પંડાલ તરફ ગયા ત્યાં કંઇ ન કર્યુ, પછી બોડીગાર્ડ સાથે ધક્કામુક્કી કરી પછી મારી સાથે બે વખત ઝપાઝપી કરી, મોબાઇલ ઝુંટવવા પ્રયાસ કર્યોઃ ત્રીજી વાર પ્રહાર કરતાં વળતો સામનો કર્યો3:04 PM IST
સરકારી નિયમોના ચક્કરમાં કંડક્ટર બનવા ઈચ્છુક હજારો યુવાનોનું ભવિષ્ય અદ્ધરતાલઃ ફર્સ્ટ એડ સર્ટિફિકેટના વેઇટિંગે ચિંતા વધારી : ૭ જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ રેડક્રોસ કહે છે, ‘દોઢ મહિના પછી સર્ટિફિકેટ મળશે!': ‘પહેલા ફોર્મ ભરવા દો, પરીક્ષા વખતે સટિફિકેટ જોઈ લેજો'ની ઉમેવારોની કલેક્ટરને આર્તનાદ ભરી રજૂઆત3:42 PM IST
કચ્છ કોંગ્રેસની કડક કાર્યવાહી :પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ૩ દિગ્ગજ આગેવાનોને 6 વર્ષ માટે સસ્પેન્ડ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મોટો નિર્ણય લીધો:પ્રમુખ વી.કે. હુમ્બલના આદેશથી વિક્રમસિંહ જાડેજા, જશુભા જાડેજા અને જુમાભાઈ સમાને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા 11:09 PM IST
અમરેલી એસીબીની મોટી કાર્યવાહી : બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક અને જન્મ-મરણના ઇન્ચાર્જ સબ રજીસ્ટ્રાર નનુભાઈ ગમારા રૂા.૪,૦૦૦ ની લાંચ લેતા હોટલ પરથી રંગેહાથ ઝડપાયા : ઇન્ચાર્જ પીઆઈ ટી.એસ.રીઝવી અને મદદનીશ નિયામક એસ.એન.બારોટ તેમજ ઇન્ચાર્જ નાયબ નિયામક જે.ડી.મેવાડાના માર્ગદર્શન હેઠળ અમરેલી એસીબી સ્ટાફે બાબરા બાયપાસ પાસે ઠાકરધણી હોટલ પર ગોઠવ્યું સફળ છટકું : જન્મનો દાખલો કાઢી આપવા માટે સરકારી કર્મચારીએ લાંચ માંગી હોવાનો ખુલાસો8:55 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ મંદિરના પૂ.હરિપ્રકાશદાસજી સ્વામીનું યુએસએના મિઝોરી સ્ટેટ કેપિટલમાં ભવ્ય સન્માન : સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેક દ્વારા વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત તરીકે બિરદાવાયા : સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા વિકાસ, અન્નક્ષેત્ર, વ્યસનમુક્તિ અને વૈશ્વિક શાંતિ માટેના કાર્યોને મિઝોરી રાજ્યના નાણાપ્રધાન દ્વારા સરકારી દસ્તાવેજમાં મળી માન્યતાઃ દરરોજ ૨૫,૦૦૦ થી વધુ લોકોને ભોજન અને ૧,૦૦,૦૦૦ થી વધુ યુવાનોને નૈતિક માર્ગે વાળવાની સેવાની પ્રશંસાઃ સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ9:54 AM IST
ભારતીય ચલણી નોટો ઉડાડી અશોકચિન્હનું અપમાન કરવા અંગે આયોજકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા કલેકટર-પોલીસ અધિકારીને ફરિયાદ : જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના ખંભાળીયા ગામે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં : રાજકોટના વકીલ સંજયભાઇ પંડયા દ્વારા જાતે ફરિયાદી બની જૂનાગઢ એસ.પી.ને ફરિયાદ કરતા ચકચાર : માંગરોળ ડી.વાય.એસ.પી. દ્વારા ચોરવાડ પી.આઇ.ને. તપાસ સોંપાતા તપાસનો ધમધમાટ 11:27 AM IST
દ્વારકા-પોરબંદર-સોમનાથ ત્રિવેણી કોરીડોરની સત્તાવાર જાહેરાત કરવા માંગણી : પોરબંદરના કેતનભાઇ ભરાણિયા દ્વારા અર્જુનભાઇ મોઢવાડિયાને રજૂઆતઃ ત્રિવેણી કોરીડોર સાથે પોરબંદરને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા સૂચન પોરબંદરની સુદામાપુરી તરીકે આધ્યાત્મીક ઓળખ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમી, સાંદીપની આશ્રમ રમણીય અરબી સમુદ્ર, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસોઃ બરડા અભ્યારણ સહિત સ્થળોના પર્યટન વિકાસની સંભાવના છતાં પોરબંદરની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષામાં સ્થાન નથી12:08 PM IST
શ્રી બાગેશ્વરધામના પીઠાધીશ્વર પૂ. બાગેશ્વરબાબા જુનાગઢ પધારશેઃ મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુ : રાજકોટમાં જુનાગઢ જવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ મેંદરડાના ખાખી મઢી રામજી મંદિરના મહંતે કહ્યું કે, ‘સોરઠમાં કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે': શ્રી હનુમંત કથામાં ધીરેન્દ્ર શાષાીએ કહ્યું ‘જૂનાગઢ જવા માગું છું, ગુજરાતે ભારતને પ્રધાનમંત્રી આપ્યા', ખાખીમઢીના મહામંડલેશ્વર સુખરામદાસબાપુએ કહ્યું ‘બાબા સાથે વાત થઈ છે, ગતિવિધિ તેજ'11:07 AM IST
રાજ્યના પાંચ સિનિયર પોલીસ અધિકારીઓના બે દિ’ કચ્છના સરહદી ગામોમાં ધામા: ૧૦ ગામોમાં રાતવાસો કરી ગામલોકો સાથે કરશે સંવાદ : ડીજીપી તરીકે કાર્યભાર સાંભળ્યા બાદ જી.એસ. મલિકનો મહત્વપૂર્ણ નિર્ણય, કચ્છમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને બીએસએફના ડીઆઈજી રહેલા જી.એસ. મલિકને ગુજરાતના સંવેદનશીલ સરહદી વિસ્તારનો બહોળો અનુભવ 9:52 AM IST
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભયાનક એંધાણ: ભારત સરકારની કટોકટીભરી એડવાઈઝરી:તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: યુદ્ધના ભણકારા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં: પરિસ્થિતિ અત્યંત ગંભીર : વિદેશ મંત્રાલયે જાહેર કરી હાઈ-એલર્ટ માર્ગદર્શિકા: ઈરાન જવાનું સદંતર ટાળવા અને ત્યાં વસતા નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા આદેશ:વૈશ્વિક સ્તરે ભારે ફફડાટ4:59 PM IST
ઇરાનની પ્રચંડ ગર્જનાથી વિશ્વ આખું ધ્રુજ્યું: 'હોર્મુઝ બાદ બાબ અલ મંદેબ પણ બંધ કરી દઈશું...', વૈશ્વિક દરિયાઈ વેપાર ઠપ કરવાની સણસણતી ધમકી: વૈશ્વિક મોરચે પ્રચંડ યુદ્ધના એંધાણ:મહાસત્તાઓ સ્તબ્ધ : જો જળમાર્ગો બંધ થયા તો દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારીનો ભયાનક વિસ્ફોટ નક્કી: ઈરાની આદેશથી વૈશ્વિક અર્થતંત્રમાં હડકંપ:અમેરિકા-ઇઝરાયેલ હાઈ-એલર્ટ પર, ભારે ચકચાર5:01 PM IST
ડોમિનિકન રિપબ્લિકમાં કાળમુખી વિમાન દુર્ઘટના: ટેક-ઓફ વખતે સંતુલન ગુમાવતા પ્લેન આકાશમાં ફંગોળાયું: પલકવારમાં બન્યું ભયંકર અગનગોળો: કંપારી છૂટી જાય તેવો લાઈવ વીડિયો વાયરલ:દુનિયા આખી સ્તબ્ધ : રનવે પર પટકાતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ:આકાશમાં ઉઠ્યા ધુમાડાના કાળાડિબાંગ ગોટા: બચાવ કામગીરી માટે કાફલો ઘટનાસ્થળે દોડ્યો:એવિએશન વિભાગ દ્વારા ભયાનક હોનારતની તપાસના આદેશ5:04 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક મોરચે મોટો ભડાકો: 'ઈરાન અંગે નેતન્યાહૂ નહીં, અમે નિર્ણય કરીશું...', ટ્રમ્પ ઈઝરાયલ સામે ભડક્યા: મહાસત્તા અમેરિકાની ગર્જનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું: ભારે ખળભળાટ : વ્હાઇટ હાઉસની રેસ વચ્ચે ટ્રમ્પના તેવર આકરા: ઈઝરાયેલની મનમાની સામે ઉઠાવ્યા સવાલ: મિડલ ઈસ્ટના યુદ્ધમાં નવો વળાંક આવવાના એંધાણ:વૈશ્વિક નેતાઓ સ્તબ્ધ5:00 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મંગોલિયાના મેદાનમાં ભારતનો દબદબો: ઉલાનબાતર ઓપનમાં ભારતીય કુસ્તીબાજોનો વિજયી શંખનાદ, 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ સાથે દેશનું નામ રોશન કર્યું : પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ભારતીય કુસ્તીબાજોનો આક્રમક દેખાવ; દીપક અને દિનેશે મેળવ્યો સુવર્ણચંદ્રક, મોહિત અને વિકીના કાંસાના પદકોથી ભારતની શાનમાં વધારો8:48 PM IST
જાહ્નવી કપૂરનો બચાવ કરતા સહ-અભિનેતા જગપતિ બાબુ મેદાનમાં: કહ્યું, 'તેણે તો માત્ર દિગ્દર્શકની સૂચનાનું પાલન કર્યું છે, કલાકારને ટ્રોલ કરીને માનસિક હેરાનગતિ બંધ કરો!' : ફિલ્મ 'પેડ્ડી'ના વિવાદ વચ્ચે જગપતિ બાબુએ દર્શકોને કરી અપીલ; નિર્માતા બુચી બાબુ સનાએ પણ વિવાદિત દ્રશ્યો હટાવવાની ખાતરી આપતા માફી માંગી7:09 PM IST











































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































































