<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

નાણા વિભાગના ડે.સેક્રેટરી ડો.નિસર્ગ જોષીનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના નાણા વિભાગમાં નાયબ સચિવ (કરકસર) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી ડો.નિસર્ગ જોષીનો જન્‍મ તા.૧૬ મે ૧૯૮૧ના દિવસે થયેલ આજે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ તત્‍કાલીન મહેસુલ મંત્રીશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અંગત સચિવ સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. પી.એચડી.ની પદવી ધરાવે છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૦૬૯૨

મો.૯૧૦૪૫ ૧૨૬૧૮ ગાંધીનગર

(12:12 PM IST)