News of Friday, 16th May 2025
યાર્ડના નિવૃત કર્મચારી અશોક ધામીનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૬: રાજકોટ માર્કેટ યાર્ડના નિવૃત કર્મચારી અશોકભાઇ ધામીનો આજે ૧૬મીએ જન્મદિવસ છે. તેઓ યુનિવર્સિટી રોડ જનકપુરી નજીક સેટેલાઇટ પાર્ક સોસાયટીના પ્રમુખ તરીકે પણ સેવા આપે છે. અશોકભાઇ (૯૮૨૫૮ ૮૫૦૮૧)ને ૬૦મા જન્મદિવસે શુભેચ્છાઓ મળી રહી છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
