News of Wednesday, 21st May 2025
કોંગ્રેસ અગ્રણી-એડવોકેટ રજત સંઘવીનો આજે જન્મદિવસઃ શુભેચ્છાવર્ષા

રાજકોટઃ સૌને સાથે લઇને ચાલનારા તથા જેનામાં યથાયોગ્ય શકિત હોય તેનો સદુપયોગ કરી આગળ વધો અને વધારો જેવી મુલ્યવાન સલાહ આપીને પાલન કરનાર રજતભાઈ સંઘવી (જૈન શ્રેષ્ઠી, કોંગ્રેસ અગ્રણી, એડવોકેટ)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓના જન્મદિને હર્ષદ છગનભાઇ ઉનાગર પરિવાર (મહેશ્વરી પ્રિન્ટર્સ) શુભેચ્છા પાઠવી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
