News of Thursday, 22nd May 2025
ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાનો જન્મદિન

રાજકોટ: ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ભૂતપૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ (રાજુભાઇ) રાણાનો જન્મ તા. રર મે ૧૯પ૬ ના દિવસે થયેલ. આજે ૭૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. સતત પાંચ વખત લોકસભામાં ચૂંટાયા હતા. નેશનલ શીપીંગ બોર્ડ અને નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશનમાં ડીરેકટર તરીકે રહી ચૂક્યા છે. અભ્યાસુ નેતા તરીકે જાણીતા છે. મો. ૯૪ર૬ર ૧૧૯૯૯, ભાવનગર. (૯.૧૪)
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
