<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

મોઢ વણિક સમાજના યુવા રકતદાતા વંશ શેઠનો કાલે જન્‍મદિવસ

 

રાજકોટઃ મોઢવણિક સમાજના યુવા સમાજ સેવક યુવા રકતદાતા વંશ જીગ્નેશભાઇ શેઠનો તા. ર૩ ના રોજ રપ મો જન્‍મદિન છે. શ્રીનાથજી બાવામાં અપાર શ્રધ્‍ધા ધરાવે છે. ૧પ વખત રકતદાન કરી ચૂકયા છે. સારા પ્રસંગે શહેરની ગૌશાળાઓમાં ગૌમાતાઓને ગોળનું પાણી, લાડવા ખવડાવવા તેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ અને અન્‍નપુર્ણા  ગ્રુપના ડેનીશભાઇ આડેસરા દ્વારા પણ સન્‍માન કરવામાં આવેલ. વંશભાઇ ૧૬ મી વખત રકતદાન કરી તેમના પિતાશ્રી સ્‍વ. જીગ્ને શભાઇ, માતુશ્રી ફાલ્‍ગુનીબેન જીગ્નેશભાઇ શેઠનાં આશીર્વાદ મો.૯૨૬૫૧ ૩૩૧૨૧ આપ્‍યા છે.

(2:19 PM IST)