News of Monday, 26th May 2025
આઇ.એ.એસ. કેડરના અધિકારી અરવિંદ વી.નો જન્મદિન

રાજકોટ :.. ગુજરાત ઇન્ફોર્મેટિકસ લિ. ના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા શ્રી અરવિંદ વી.નો જન્મ તા. ર૬ મે ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
અરવિંદ વી. મુળ કેરલના વતની અને ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ તાપીના વ્યારામાં મદદનિશ કલેકટર, ભરૂચ અને મહિસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, પાટણમાં કલેકટર, વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-૧૧)
ફોન નં. ૦૭૯-ર૩રપ૬૦રર
મો. ૬૩પ૭૦ ૭ર૬ર૦ ગાંધીનગર
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
