પ્રાદેશિક પક્ષોનો દબદબોઃ રાષ્ટ્રીય પક્ષો કરતાં વધુ દાન મળ્યું : એડીઆરનો રિપોર્ટઃ પ્રાદેશિક પક્ષોને ૨૦૨૪-૨૫માં ૧૦૫૧ કરોડનું દાન મળ્યું જે ૧ વર્ષમાં ૧૯૮ ટકા વધુ છે : ડીએમકે-તૃણમુલ સહિત આઠ પક્ષો રાષ્ટ્રીય પક્ષો કરતાં આગળ રહ્યાઃ ૨૦૨૪-૨૫માં ભાજપને રૂ.૬૦૭૪.૦૨ કરોડ તો કોંગ્રેસને રૂ.૫૧૭.૩૯ કરોડનું દાન મળ્યું10:28 AM IST
છીંદવાડાના પૂર્વ સાંસદ નકુલ નાથ અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારીને લઈ જતા વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું: ભારે ગભરાટ ફેલાયો : વિમાનનું એન્જિન અચાનક રનવે પર ઉતરતા પહેલા જ ફેઈલ થયું:બે નેતાઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢ્યા:પ્રભારી હરીશ ચૌધરી રોડ મારફત ભોપાલ જવા જ્યારે નકુલ નાથ નાગપુર જવા રવાના થયા9:35 PM IST
મધ્ય પૂર્વમાં શાંતિ માટે પાકિસ્તાનનો મોટો દાવ: ગૃહમંત્રી મોહસીન નકવી તેહરાન પહોંચ્યા : ઈરાન-અમેરિકા વચ્ચે કરારની સંભાવના : હોર્મુઝ નાકાબંધી અને પ્રાદેશિક તણાવ વચ્ચે ઈરાન-અમેરિકા શાંતિ વાટાઘાટો પુનઃજીવિત કરવાનો દાવો : કતાર સાથે મળીને પાકિસ્તાનની મધ્યસ્થતાથી વૈશ્વિક વેપારી માર્ગો ફરી ખૂલવાની આશા8:37 PM IST
યુપી ઈલેક્શન ૨૦૨૭ પહેલાં મોટી રાજકીય હલચલ: અસદુદ્દીન ઓવૈસીના વધતા પ્રભાવથી સપા અને કોંગ્રેસમાં ફફડાટ, AIMIM ના નેતાઓને તોડવાની રણનીતિ શરૂ! : પશ્ચિમ યુપીની મુસ્લિમ બહુલ બેઠકો પર ઓવૈસીની રેલીઓમાં ઉમટેલી ભીડે વિપક્ષના સમીકરણો બગાડ્યા; ૨૦૨૨ ના ચૂંટણી ડેટાએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની ચિંતા વધારી8:01 PM IST
સીરિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના ભાઈ માહેરને માનવતા વિરુદ્ધના ગુના બદલ ફાંસીની સજા : ગેરહાજરીમાં ચલાવાયેલા ઐતિહાસિક કેસમાં દારા પ્રાંતના પૂર્વ સિક્યોરિટી ચીફ આતેફ નજીબને પણ મૃત્યુદંડ: ૨૦૧૧ના વિરોધ પ્રદર્શનોમાં હજારો નાગરિકોની હત્યા અને ત્રાસ આપવા બદલ સીરિયન કોર્ટનો આકરો ચુકાદો7:37 PM IST
બિહારમાં દારૂબંધીના ૧૦ વર્ષ: ૫.૧૩ કરોડ લિટર દારૂ જપ્ત: ૧૭ લાખથી વધુ લોકોની ધરપકડ: રાજકારણમાં ગરમાવો : દારૂબંધી કાયદા હેઠળ ૧૧.૯ લાખથી વધુ કેસ નોંધાયા: કેન્દ્રીય મંત્રી માંઝીના ‘ગુજરાત મોડેલ’ અપનાવવાના સૂચનને દારૂબંધી મંત્રી મદન સાહનીએ ફગાવ્યું: NCAER નો આર્થિક રિપોર્ટ પણ અસ્વીકાર્ય ગણાવ્યો7:37 PM IST
પીએમ મોદીની ચૂંટણી જીતમાં 'ઉજ્જવલા યોજના' નો મોટો ફાળો: ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના વડાએ ભારતની LPG ક્રાંતિના મુક્તમને વખાણ કર્યા! : ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવનારી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને મળી વૈશ્વિક માન્યતા; પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સબસિડીનું સંતુલન જાળવવું બન્યો નવો પડકાર7:28 PM IST
મથુરા ઇસ્કોન મંદિરમાં ડ્રેસ કોડ લાગુ: પરંપરાગત વસ્ત્રો પહેરવા ભક્તોને અપીલ: ટૂંકા કપડાં પર પ્રતિબંધ : મહિલાઓ માટે સાડી અને પુરુષો માટે ધોતી-કુર્તા કે પેન્ટ-શર્ટ ફરજિયાત: દિલ્હી ઇસ્કોનના ટ્રસ્ટી યુધિષ્ઠિર ગોવિંદ દાસે સ્પષ્ટતા કરી કે મંદિરની પવિત્રતા અને શિષ્ટાચાર જાળવવા માટે આ નિર્ણય લેવાયો7:01 PM IST
રાષ્ટ્રપતિની 'વંદે માતરમ' બિલને મંજૂરી: હવે અનાદર કરનાર કે અટકાવનારને થશે જેલ : ‘જન ગણ મન’ સમાન કાનૂની રક્ષણ આપતો નવો કાયદો અમલી : રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક ૨૦૨૬ બાદ ‘વંદે માતરમ’ માં ખલેલ પહોંચાડવા પર ૩ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ : આ વખતે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ગવાશે રાષ્ટ્રગીતના તમામ શ્લોક7:00 PM IST
યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓની મિલકત જપ્ત થશે: આજીવન કેદ મળશે : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આકરી ચેતવણી : સંત કબીર નગરમાં ₹૬૮૪ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ : વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કરતા યોગીએ કહ્યું , "રાહુલ અને અખિલેશ ભ્રામક પ્રચાર બંધ કરે : ૨૦૧૪ પછી દેશમાં રોજગારી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ક્રાંતિ આવી છે7:00 PM IST
પીએમ ઈ-ડ્રાઈવ યોજના ૨૦૨૮ સુધી લંબાવાઈ: ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર : સબસિડીના નિયમોમાં ફેરફાર : ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા ₹૧૧,૯૦૦ કરોડના બજેટ સાથે પીએમ ઈ-ડ્રાઈવ સ્કીમ માર્ચ ૨૦૨૮ સુધી લંબાવાઈ : ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર પ્રતિ kWh પ્રોત્સાહન અડધું કરાયું, હવે વાહન દીઠ મહત્તમ ₹૫,૦૦૦ સબસિડી મળશે7:00 PM IST
સંસદમાં મડાગાંઠ ઉકેલવા સરકારનો નવો દાવ: વિદ્યાર્થીના આંદોલન પર ગૃહમંત્રી અમિત શાહ બોલશે, પણ સરકારે મૂકી આકરી શરતો! : સંસદના ચોમાસુ સત્રના અંતિમ બે દિવસમાં રામ મંદિર દાન ચોરી અને FCRA બિલ પર ઉગ્ર ઘમાસાણ : વિપક્ષી શાસિત રાજ્યોમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારો પર પણ ચર્ચા કરવાની કેન્દ્રની માંગણીથી રાજકારણ ગરમ7:00 PM IST
૧૪મી ઓગસ્ટે પાકિસ્તાનમાં બ્લેક ડે : PoK માં આસિફ મુનીર અને શહબાઝ સરકાર સામે વ્યાપક રોષ : વૈશ્વિક સ્તરે વિરોધનું આહ્વાન : આવામી એક્શન કમિટીએ ૧૩ અને ૧૪ ઓગસ્ટને 'બ્લેક ડે' જાહેર કર્યો : વિદેશોમાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસો સામે દેખાવો અને સૈન્ય અત્યાચારો સામે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાની રણનીતિ6:57 PM IST
દિલ્હી વિધાનસભામાં ‘ચોખા’ પર ભારે સંગ્રામ: ૨૨,૦૦૦ કરોડના કથિત રાશન કૌભાંડ અંગે હોબાળો : AAPના ૮ ધારાસભ્યો માર્શલ આઉટ : સબસિડીવાળા ચોખાની ખરીદી અને વિતરણમાં ગેરરીતિઓના આરોપ સાથે ચર્ચાની માંગ કરતા વિપક્ષી સભ્યો ગૃહમાંથી બહાર ફેંકાયા: AAP નેતા સૌરભ ભારદ્વાજે હરિયાણાની કંપનીને ફાયદો પહોંચાડવાની યોજના હોવાનો સનસનાટીભર્યો દાવો કર્યો6:58 PM IST
ભારત-ચીન સરહદ વાટાઘાટો: "LAC પર પૂર્ણ શાંતિ વિના દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ અશક્ય": ભારતે ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ : નવી દિલ્હીમાં યોજાયેલી WMCC ની ૩૬મી બેઠકમાં સરહદ સીમાંકન : ટ્રાન્સ-બોર્ડર નદીઓના પાણી અને લશ્કરી સંવાદ પર ગંભીર મંથન : ૨૦૨૦ના વિવાદ બાદ શાંતિ બહાલ કરવા બંને દેશો રાજદ્વારી ચેનલો સક્રિય રાખવા સંમત6:57 PM IST
ઈરાનમાં લશ્કરી નેતૃત્વમાં મોટો ફેરબદલ: મોજતબા ખામેનીએ IRGC સહિત સુરક્ષા દળોનું માળખું બદલ્યું : અહમદ વાહેદી નવા કમાન્ડર નિયુક્ત : ઈરાન પર વધતા વૈશ્વિક દબાણ અને પ્રાદેશિક તણાવ વચ્ચે સશસ્ત્ર દળો, નૌકાદળ અને બાસીજ ફોર્સમાં અનુભવી કમાન્ડરોની તાકીદે નિમણૂક : કમાન્ડ માળખા પર પકડ મજબૂત કરવાનો આક્રમક પ્રયાસ7:02 PM IST
હવામાન વિશ્લેષક અથ્રેયા શેટ્ટીની ૧૧થી ૧૫ ઓગસ્ટની આગાહી : પૂર્વ ગુજરાત અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા : જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં બ્રેક મોન્સૂન રહેશે યથાવત : દાહોદ, પંચમહાલ અને વડોદરા સહિતના પૂર્વ પટ્ટામાં ૩.૧૪ થી ૫.૯૦ ઇંચ સુધીના ભારે વરસાદી ઝાપટાંની ધારણા : મહારાષ્ટ્રના કોંકણ અને ગોવામાં ઓફશોર ટ્રફ સક્રિય થતાં ૭.૮૭ ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદની સંભાવના11:56 AM IST
પેપર લીક માફિયાઓ સામે ED નો પ્રચંડ પ્રહાર: 'મારું રાજ્ય, તમારું રાજ્ય' નહીં ચાલે : સમગ્ર દેશમાં મની લોન્ડરિંગની તપાસ શરુ : NEET થી લઈને JPSC સુધીના કૌભાંડોમાં ઇડીનો મોટો ધડાકો: રાજસ્થાન, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ECIR નોંધાઈ: કડક કાયદા હેઠળ દોષિતોને ૧૦ વર્ષની જેલ અને ₹૧૦ કરોડ સુધીના દંડની જોગવાઈ5:39 PM IST
વૈશ્વિક તેલ યુદ્ધના નવા એંધાણ: હોર્મુઝ પર ઈરાનની નાકેબંધી, કહ્યું- '૨૦ જાન્યુઆરી, ૨૦૨૯ સુધી ટ્રમ્પ રાહ જુએ, તેલ નહીં વહે!' : તેહરાને 'યુદ્ધ નહીં, શાંતિ નહીં' ની નીતિ અપનાવી અમેરિકા સાથે વાટાઘાટોનો દરવાજો કર્યો બંધ : ૧૬૦ લાખ બેરલ તેલના માર્ગ પર સસ્પેન્સ વધારીને મૂકી $૩૦૦ બિલિયનના વળતર સહિતની ૩ કડક શરતો5:39 PM IST
ડિજિટલ ક્રાંતિની મહા-ગાથા: વિઝા અને માસ્ટરકાર્ડના સામ્રાજ્યને ભોંયભેગું કરીને યુપીઆઈ કેવી રીતે બન્યું ભારતનું 'કિંગ'? : ઝીરો ચાર્જ, સરળ કનેક્ટિવિટી અને નોટબંધીના માસ્ટરસ્ટ્રોકથી ઓગસ્ટ ૨૦૧૬થી શરૂ થયેલી સફર જુલાઈ ૨૦૨૬માં દૈનિક ₹૯૬,૩૮૩ કરોડના કારોબારે પહોંચી : ડેબિટ કાર્ડ હવે માત્ર એટીએમમાંથી રોકડ ઉપાડવા પૂરતું સીમિત5:39 PM IST
પશ્ચિમ બંગાળમાં લાઉડસ્પીકર વિવાદ ઘેરાયો: ટીટાગઢ બાદ રાજ્યભરની મસ્જિદોમાંથી માઇક હટાવાયા : કાયદાકીય જંગ કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યો : પોલીસની ‘મૌખિક સૂચનાઓ’ પર ઉઠ્યા ગંભીર સવાલો : તંત્રનો દાવો કે કાર્યવાહી ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે છે, પણ મુસ્લિમ સંગઠનોએ સ્પષ્ટ SOP અને સત્તાવાર લેખિત આદેશની માંગ સાથે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા5:38 PM IST
બાંગ્લાદેશના રાજકારણમાં મોટો વળાંક: વડાપ્રધાન તારિક રહેમાનની ભારતને ખુલ્લી ઓફર : શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે 'ઢાકા' આક્રમક : ભારતીય હાઈકમિશનર દિનેશ ત્રિવેદી સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સુધારવા અનુકૂળ વાતાવરણ બનાવવાની હિમાયત : ઓગસ્ટ ૨૦૨૪ની હકાલપટ્ટી અને મૃત્યુદંડની સજા બાદ ભારતમાં આશ્રય લઈ રહેલા પૂર્વ પીએમ હસીનાને પરત લાવવા બાંગ્લાદેશનું દબાણ વધ્યું5:38 PM IST
ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ: ૨૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ દેશની ટોચની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો! : નવી દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદમાં યોજાયો મલ્ટી-સિટી UG એડમિશન આઉટરીચ પ્રોગ્રામ; 'Group of Eight' યુનિવર્સિટીઓએ આપ્યું પ્રવેશ અને શિષ્યવૃત્તિનું માર્ગદર્શન5:24 PM IST
કિવમાં ભારતીય રાજદૂત અંજની કુમારે ઓળખપત્ર રજૂ કર્યા: ભારત-યુક્રેન રાજદ્વારી સંબંધોને મળી નવી ઊર્જા, શાંતિ વાટાઘાટો વધારવા પર ભાર : યુક્રેનના નાયબ વિદેશ મંત્રી ઓલેક્ઝાન્ડર મિશેન્કો સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ; વિદેશ મંત્રી એસ. જયશંકર અને યુક્રેનિયન સમકક્ષ આન્દ્રેઈ સિબિહા વચ્ચે પણ થઈ મહત્વપૂર્ણ ચર્ચા4:37 PM IST
સુપ્રિયા સુલેના દીકરીના લગ્નમાં પીએમ મોદી સાથે ચર્ચા કરનાર યુવાન કોણ? જાણો 'જેકફ્રૂટ કિંગ ઓફ ઇન્ડિયા' મિથિલેશ દેસાઈની પ્રેરણાદાયી સફર : શરદ પવાર અને વડાપ્રધાન મોદી સામે મોબાઈલ સ્ક્રીન બતાવીને વાત કરતા યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ; UPSC ની સફર છોડી બનેલા સફળ કૃષિ ઉદ્યોગસાહસિકની અનોખી ગાથા4:20 PM IST
પીએમ મોદીનો દેશવાસીઓને પ્રેરણાદાયી સંદેશ: "દરેક ઘરમાં ત્રિરંગો, દરેક હૃદયમાં ત્રિરંગો" : ૧૫ ઓગસ્ટે ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા હાકલ : સોશિયલ મીડિયા વીડિયો દ્વારા પ્રધાનમંત્રીએ 'હર ઘર તિરંગા' અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલ કરી : અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા સંકલ્પ લેવા દેશને પ્રેરિત કર્યો7:04 PM IST
બેંકિંગ ક્ષેત્રમાં AI નો ઉપયોગ: 'માત્ર ટેકનોલોજી અપનાવવાથી નહીં, પણ જવાબદારીપૂર્વકના ઉપયોગથી જ સફળતા મળશે' - RBI ગવર્નર સંજય મલ્હોત્રા : FIBAC 2026 કોન્ફરન્સમાં આરબીઆઈ ગવર્નરનું મોટું નિવેદન; યુપીઆઈ અને આધાર જેવા જાહેર ડિજિટલ માળખાના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નાણાકીય ક્ષેત્રનું ભવિષ્ય બદલશે4:14 PM IST
૫ રૂપિયામાં મળતી'તી સાડી-ધોતીઃ ૨૭ પૈસામાં પેટ્રોલ : ૭૯ વર્ષમાં શું મોંઘુ થયું? : જે વસ્તુઓ એક સમયે ફક્ત પૈસામાં મળતી હતી તેની કિમત હવે રૂપિયામાં છેઃ ઘણીવાર હજારોમાં જાય છેઃ ૧૯૪૭ થી ૨૦૨૬ દરમિયાન દૂધ, ચોખા, ખાંડ, પેટ્રોલ, કપડાં અને સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે તે જાણીને તમને આヘર્ય થશે ૧૯૪૭માં એક કિલો ચોખા લગભગ ૧૨ પૈસામાં મળતા હતાઃ ખાંડની કિમત લગભગ ૪૦ પૈસા પ્રતિ કિલો હતીઃ અને બટાકા લગભગ ૨૫ પૈસા પ્રતિ કિલોઃ ૧૯૪૭માં ૧૦ ગ્રામ સોનાની કિંમત લગભગ ૮૮.૬૨ રૂપિયા હતી3:52 PM IST
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઐતિહાસિક ચુકાદો: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને યુદ્ધ અપરાધો માટે ફાંસીની સજા, દમાસ્કસ કોર્ટનો આકરો આદેશ : ૧૪ વર્ષના ભયાનક ગૃહયુદ્ધ અને લાખો નિર્દોષોના નરસંહાર બદલ અસદ, તેમના ભાઈ માહેર અને પિતરાઈ ભાઈ આતિફ નજીબને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં ફાંસીની અદાલતી સજા3:41 PM IST
ગ્રીન મોબિલિટી પર લાગી બ્રેક: જમ્મુ-કાશ્મીરમાં ૨૦૦ ઈ-બસો છતાં ઈલેક્ટ્રિક વાહનોની ગતિ મંદ; ચાર્જિંગ સ્ટેશનોની અછત અને નીતિગત વિલંબ મુખ્ય રોડાં : હાઇવે પર બ્રેકડાઉન સિસ્ટમનો અભાવ અને નીતિની અસ્પષ્ટતાના કારણે ખાનગી ટ્રાન્સપોર્ટરો ઈ-બસો ખરીદવામાં ઉદાસીન, જ્યારે ગ્રાહકોમાં ઈ-ઓટો અને ટુ-વ્હીલર્સનો ક્રેઝ3:41 PM IST
સુપ્રિયા સુલેની પુત્રીના રિસેપ્શનમાં રાજકીય ગજગ્રાહ ભૂલાયો! PM મોદી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ પહોંચ્યા : દિલ્હીમાં સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના રિસેપ્શનમાં પીએમ મોદી, શરદ પવાર સાથે જોવા મળ્યા હતા : રાજકીય મતભેદો ભૂલીને, મોદીએ નવદંપતીને શુભેચ્છા પાઠવીઃ અમિત શાહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા3:17 PM IST
સંસદના પ્રવેશ દ્વાર પર NDA અને વિપક્ષ સામસામેઃ ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત : પ્રિયંકા ગાંધી અને ભાજપ સાંસદો વચ્ચે તીખી બોલાચાલીઃ ગૃહમાં ભારે હોબાળો થતાં સ્થગિત : દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને રામ મંદિરના દાનમાં ગડબડ મુદ્દે ગૃહમંત્રીના જવાબની વિપક્ષી માંગઃ ભાજપે ઝારખંડ લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવી રાહુલ ગાંધીના બેવડા ધોરણો પર કર્યા આકરા પ્રહારો3:12 PM IST
રાજ્ય સભાના સંસદસભ્ય પરિમલભાઈ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોકયુમેન્ટ્રી સાથે ‘વિશ્વસિંહ દિવસ'ની ઉજવણી કરી : અદ્દભૂત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા,કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનત : સંરક્ષણક્ષેત્રે આ અસાધારણ સફળતા મૂળભૂત રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને વન અધિકારીઓ તેમજ અગ્રિમ હરોળની ટીમોના અવિરત સમર્પણથી પ્રેરિત છે12:55 PM IST
કાવડ યાત્રાથી ઉત્તર પ્રદેશમાં આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય : શ્રદ્ધાના અર્થતંત્રનું સંપૂર્ણ ચિત્ર જાણો....વારાણસી, પ્રયાગરાજ, મથુરા અને અન્ય નાના ધાર્મિક સ્થળો હવે ધાર્મિક પર્યટન દ્વારા ઉત્તર પ્રદેશના અર્થતંત્રને ટેકો આપી રહ્યા છે, અને કાવડ યાત્રા તેનો એક ભાગ : રાજ્યમાં કાવડ યાત્રાળુઓની સંખ્યામાં ઝડપી વધારા સાથે, હોટલ, ઢાબા, પરિવહન, તંબુ, પૂજા સામગ્રી અને સ્થાનિક વ્યવસાયોનું બજાર પણ સતત વધ્યું9:59 AM IST
ભારતીયો પર સરેરાશ પોણા પાંચ લાખ રૂપિયાનું દેવું ! ૨૮ કરોડ લોકોએ લોન લીધી : ભારતીય પરિવારોનું દેવું રૂા.૪.૭૭ લાખ કરોડ સુધી પહોંચ્યું : ગોલ્ડ લોનમાં ૬૦૦ ટકાનો ઉછાળો : લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રજૂ કરેલા આંકડા મુજબ, વ્યક્તિ દીઠ સરેરાશ દેવું રૂા. ૪,૭૭,૫૮૩ થયું છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં કુલ પર્સનલ બેંક લોન રૂા. ૬૯.૩૯ લાખ કરોડ થઈ 10:36 AM IST
નકલી IAS અધિકારીની ધરપકડઃ રૂ. ૧૦૦ કરોડોની સંપત્તિ હોવાનો દાવો : આરોપીના ઘરેથી ૩૧ લિટરથી વધુ વિદેશી દારૂ, મોટી માત્રામાં બીયર, એક ટેસ્લા કાર, એક ટાટા સફારી, પાંચ iફોન, ૨૦ ક્રેડિટ કાર્ડ, આઠ ડેબિટ કાર્ડ, ચાર ચેકબુક અને અન્ય સામાન જપ્ત : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હેઠળ ગુપ્ત એજન્ટ તરીકે કામ કરવાનો દાવો10:00 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ10:15 AM IST
યુએસમાં H-1B અને L-1 વિઝા નિયમોમાં મોટો ફેરફાર: સેમ-જોબ એક્સ્ટેન્શન પર લાદવામાં આવી $૪,૦૦૦ ની ફી, ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં ચિંતા : અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) નો નવો નિયમ ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ થી થશે અમલી; ગ્રીન કાર્ડ બેકલોગમાં અટવાયેલા ભારતીય કામદારો પર પડશે પરોક્ષ અસર9:02 PM IST
કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી ભારે તબાહી :20 લોકોના મોત :અનેક ઈમારતો ધરાશાયી : કોલંબિયામાં ભૂકંપની તીવ્રતા 7.4 રહી અને તેનું કેન્દ્ર 115 કિમી ઊંડાઈએ હતું:બોગોટા સહિત અનેક વિસ્તારોમાં જોરદાર આંચકા:ક્વિબડો શહેરમાં અનેક ઇમારતોને નુકસાન: વેનેઝુએલા અને ઇક્વાડોરમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ .10:12 PM IST
પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવાથી લઈને જવાબદારી સુધી... હેમંત સોરેને વિદ્યાર્થીઓ પાસેથી સૂચનો માંગ્યા. : JPSC અને ભરતી પરીક્ષાઓ સામે વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે, મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું-સરકારનું લક્ષ્ય પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, ટેકનોલોજી આધારિત, સુરક્ષિત અને જવાબદાર બનાવવાનું છે.10:55 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે....11:41 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાનાસિરનગર ડિમોલેશન વિવાદ બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી : મનપાનો વધારાનો ચાર્જ કલેક્ટર તેજસ પરમારને સોંપાયો : સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીથ કુમાર જે. જીઇઆરસી (GERC) ના સચિવ નિમાયા : એમ. નાગરાજનને સમગ્ર શિક્ષા અભિયાનના નવા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા10:55 PM IST
સુરતના ભેસ્તાનમાં સતીશ મરાઠા હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો :રિમાન્ડની માગણી : લાજપોર જેલમાંથી હત્યાનું કાવતરું રચી સાગરીત કેતન ઉર્ફે સન્ની પાસે હત્યા કરાવ્યાનો આરોપ: મૃતકની ગાડીમાં GPS કોણે લગાવ્યું અને લોકેશન કોને આપ્યું તે અંગે પણ તપાસ ચાલુ 8:43 PM IST
ગુજરાતના દરિયાકાંઠે ૬ નવા બંદરો, ૩ જહાજવાડા અને ૧ વિશાળ જહાજ નિર્માણ ક્લસ્ટર માટે વિશ્વભરને સાદ : ૨,૩૪૦ કિ.મી.ના કિનારે ‘દરિયાઈ શક્તિકેન્દ્ર’ બનશે: ૨૧ સપ્ટેમ્બર સુધી વૈશ્વિક રસ દર્શાવતા પત્રો સ્વીકારશે: ગુજરાત મેરીટાઇમ બોર્ડે રાજ્યના દરિયાઈ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા એકસાથે ૬ ગ્રીનફિલ્ડ બંદરો, ૩ ગ્રીનફિલ્ડ જહાજ નિર્માણ-સમારકામ યાર્ડ અને ૧ સંકલિત જહાજ નિર્માણ ક્લસ્ટર માટે દેશ-વિદેશના રોકાણકારો પાસેથી રસ દર્શાવતા પત્રો મંગાવ્યા છે. આ પ્રક્રિયા ટેન્ડર કે પ્રોજેક્ટ ફાળવણી નથી; ભાવિ સ્પર્ધાત્મક પ્રક્રિયા પહેલાં ટેકનોલોજી, નાણાકીય માળખું, પ્રોજેક્ટ ડિઝાઇન અને વ્યાપારી મોડેલ અંગે બજારના સૂચનો મેળવવાની કવાયત છે7:51 PM IST
શક્તિદૂત ૨.૦’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે : નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ રૂ. ૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન- ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે :વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૮૩૧ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૭૭૩ મળીને કુલ ૧૬૦૪ મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું : 'શક્તિદૂત ૨.૦’ યોજનામાં મુખ્ય નવી જોગવાઇઓ6:24 PM IST
કારણ વગર પતિનું ઘર છોડી ગયેલી પત્ની ભરણપોષણ માટે હક્કદાર નથી : લગ્નજીવનમાં મતભેદો બાદ પતિનું ઘર છોડીને પિયર રહેવા જતી રહેલી અને વિના કારણ અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપવાનો ફેમિલી કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો : પત્નીને એક પણ રૂપિયો નહીં પરંતુ ૭ વર્ષની દીકરીને દર મહિને રૂ.૫૦૦૦ ચૂકવવા ફેમિલી કોર્ટનો હુકમ1:14 PM IST
નગરોમાં સુખાકારી સુવિધાઓ સિટિઝન સેન્ટ્રિક, ટ્રાન્સપેરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલૉજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ - 152 નગરપાલિકાઓને 858 કરોડની ફાળવણી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ કામો માટે ચેક વિતરણ શહેરી વિકાસ મંત્રી- કૃષિ મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કર્યું : મુખ્યમંત્રીના નેતૃત્વમાં નાણાના અભાવે શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખીએ: શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ3:33 PM IST
પંચમહાલ જિલ્લાના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : શહેરામાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી: બસ સ્ટેન્ડ અને રેફરલ હોસ્પિટલ બહાર પાણી ભરાયા:ઢાંકલિયા રોડ પર પણ પાણી ભરાવાના કારણે વાહનચાલકોને હાલાકી; મોરવા હડફ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જો7:58 PM IST
HPCL કંપનીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ : ATSએ ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરી : આરોપીઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં 3થી 4 ફૂટનો ખાડો ખોદી HPCLની પાઇપલાઇનને પંચર કરતા:પાઇપલાઇનમાં વાલ્વ લગાવી ક્રૂડ ઓઇલની ચોરી કરતા 6:43 PM IST
ઝારખંડમાં શાંતિપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના અભદ્ર વર્તન કે અપશબ્દોના ઉપયોગ સિવાય પોતાની માંગણીઓ રજૂ કરતા વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ :જીતુભાઈ વાઘાણી : દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને રાજનીતિ કરનાર રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓની પીડા કેમ દેખાતી નથી?: દિલ્હી અને ઝારખંડ માટે રાહુલ ગાંધીના અલગ-અલગ માપદંડ કેમ?: દેશના યુવાનો રાહુલ ગાંધી અને કોંગ્રેસના બેવડા વલણ, સિલેક્ટીવ પોલિટિક્સ અને અસંવેદનશીલતાને ઓળખી ચૂક્યા છે: ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી6:29 PM IST
કેમ્પસમાં ૨૦ ટકા એરિયામાં રેસ્ટોરન્ટ-રિટેલ દુકાનો સહિતની સુવિધાની મંજૂરી મળશે : ગુજરાતમાં નોલેજ અને ઈન્સ્ટિટયૂશનલ ઝોન (KZ1, KZ2, KZ3)ના કેમ્પસમાં હવે, ૨૦ ટકા FSI સુધી સપોર્ટ સુવિધાઓની છૂટ અપાશે : શિક્ષણ અને સંસ્થાગત ક્ષેત્ર માટે CGDCRના સૂચિત સુધારા જાહેરઃ નોલેજ -ઈન્સ્ટિટયૂશનલ ઝોન માટે ‘ઝોન-વાઇઝ નેગેટિવ લિસ્ટ' લાગુ કરાશે10:40 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગિફ્ટ સીટી દેશના ફાઇનાન્સિયલ સેકટરને ગ્લોબલ બનાવવાનું સશક્ત માધ્યમ બની છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગિફ્ટ સિટી દેશનું પ્રથમ ફાઇનાન્સિયલ ટેક સિટી બનીને વિશ્વભરમાં ભારતની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે:કેન્દ્રીય બજેટમાં ૧૦ વર્ષના બદલે સળંગ ૨૦ વર્ષના ટેક્સ હોલિડેની જોગવાઈથી ગિફ્ટ સિટીમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે: રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 39 ટકા કેપિટલ એક્સપેન્ડિચર માટે ફાળવ્યા છે: સાબરમતી રિવરફ્રન્ટ ગિફ્ટ સિટી સુધી લંબાવાઈ રહ્યો છે, મેટ્રો કનેક્ટિવિટીથી ગિફ્ટ સિટીનું પરિવહન સુગમ બન્યું: મુખ્યમંત્રી 2:06 PM IST
શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં કિસાન મોરચાની પ્રદેશ સંગઠન બેઠક : સશક્ત સંગઠન અને જીવંત ખેડૂતસંપર્ક દ્વારા સરકારની ખેડૂતહિતકારી નીતિઓ અને યોજનાઓ દરેક ગામ, દરેક ખેડૂત સુધી પહોંચે એ કિસાન મોરચાનું ધ્યેય: ખેડૂતની શક્તિ એ ભારતની શક્તિ છે, અન્નદાતાની સમૃદ્ધિમાં જ રાષ્ટ્રની સમૃદ્ધિ સમાયેલી છે: ભરત પંડ્યા : ખેડૂતોનુ સન્માન, કલ્યાણ અને સમૃદ્ધિ એ જ કિસાન મોરચાના દરેક કાર્યનું કેન્દ્રબિંદુ છે: હિરેન હિરપરા : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંગઠનાત્મક વિઝન અને માર્ગદર્શન અનુસાર કિસાન મોરચાની પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ, વ્યાપક અને ખેડૂતકેન્દ્રિત બનાવવા બેઠકમાં સંકલ્પ : કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, વિવિધ વિભાગો અને પ્રકોષ્ઠોના જવાબદારો તથા સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત3:54 PM IST
રૈયા હિલ ગોવર્ધન હાઇટ્સમાં રહેતાં ત્રણ બહેનના એકના એક ભાઇનો એડીબી હોટેલ નજીક આપઘાત : ૪૪ વર્ષિય ચેતનભાઇ રાવરાણી ફૂડ ડિલીવરીનું કામ કરતાં હતાં: બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું : ઘરેથી નીકળી સ્કૂટર રૈયા ચોકડીએ રાખી દીધુ હતું: પરિવારજનો શોધવા નીકળ્યા ત્યારે ઝેર પીધેલા બેભાન મળ્યાઃ ૧૦૮ બોલાવાઇ પણ ત્યારે જીવ બચ્યો નહોતોઃ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત2:44 PM IST
અંતિમક્રિયામાં હાજરી આપી પરત આવી રહેલા નવાગામના હરેશભાઇ પર મામાના દિકરા જયંતિનો એસિડ એટેક : બોટલમાં ભરેલા એસિડથી મોઢા પર પિચકારી મારી પછી પાઇપના ઘા ફટકાર્યા એક મહિના પહેલા નળ કનેક્શનના કામ વખતે ધુળ રસ્તા પર પડી હોઇ તે બાબતે પાડોશમાં જ રહેતાં જયંતિ સાથે બોલાચાલી થઇ હોઇ મનદુઃખ હતું: વાહનમાં તોડફોડ પણ કરીઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો2:32 PM IST
તુમ મુજે ખુન દો મે તુમ્હે આઝાદી દુંગા... સુભાષચંદ્ર બોઝના મંત્રને જીવન મંત્ર બનાવી ભારત માતાના જહાલવાદ આઝાદી જંગમાં વીરગતી પામેલ શહીદ વિરલાઓની ખુમારી અને જુસ્સાની અમરગાથા : આઝાદીના અમર પર્વ ૧પ મી ઓગષ્ટ દિને : પ્રખર ઈતિહાસ લેખકોના મતે સને. ૧૮પ૭ના બળવાથી જ આઝાદીની લડતના મંડાણ થઈ ચુકેલ : આપણી આઝાદીની લડત બેવિચાર ધારાથી લડાઈ છે મવાળવાદ અને જહાલવાદ. જહાલવાદ જંગમાં : દેશના અનેક યુવા ક્રાંતીકારો આઝાદી માટે મોતને ભેટી શહીદ થયેલા જહાલવાદ (ઉગ્રવાદ)લડતના જન્મદાતા મહારાષ્ટ્રના વીર ક્રાંતીકારી વાસુદેવ ફડકે ગણાય છેઃ ઉગ્રવાદી લડતમાં બંગાળ અને મહારાષ્ટ્રના અગણીત વીર બહાદુર આઝાદીના લડવૈયાઓ હસ્તે મુખે માતૃભૂમિની આઝાદી માટે ફાંસીના માચડે ચડી ગયેલ2:26 PM IST
શહેરમાં ગુરૂવારે ભવ્ય ‘તિરંગા યાત્રા' : સ્વતંત્રતા પર્વની ઉજવણીઃ શહેરમાં ગુંજશે દેશભકિતના નારા સવારે ૯ વાગ્યે બહુમાળી ભવનચોકથી યાત્રાનો પ્રારંભ, મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે થશે સમાપનઃ નાગરિકો, યુવાનો, મહિલાઓ, બાળકો અને વિવિધ સંસ્થાઓને બહોળી સંખ્યામાં જોડાવા મનપાની અપીલઃ યાત્રામાં આવનાર લોકો માટે શહેરમાં સાત સ્થળે પાર્કિંગની વ્યવસ્થા3:54 PM IST
ગીતાનગરના સંગીતકાર ઉમંગ મહેતા સાથે મિત્ર રીયાકુમારીની અડધા લાખની ઠગાઇ : પંદર વર્ષ પહેલા ડીજે ઇવેન્ટમાં પરિચય થયો પછી બંને સોશિયલ મિડીયાથી સંપર્કમાં હતાં : રોકાણ પર શરૂઆતમાં ચાર હજાર આપ્યાઃ પછી ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું: ભક્તિનગર પોલીસ મથકના એએસઆઇ હર્ષભાઇ માવદીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી2:32 PM IST
૧૯૩૩થી સ્વાદની પરંપરા જાળવતી રાજકોટની ઓળખઃ જયસીયારામ ભગત પેંડાવાળા ના શો-રૂમનું ગુરૂવારે પુનઃ સ્થાપન : સંસ્થાપક સ્વ. રઘુનંદનભાઈ સેજપાલની જન્મજયંતી નિમિત્તે ડો. યાજ્ઞિક રોડ સ્થિત શો-રૂમનું નવીનીકરણઃ વારસા અને આધુનિકતાના સમન્વય સાથે મિથિલાબેન સેજપાલ પટેલ બિઝનેસને આપી રહ્યા છે નવી ઊંચાઈ2:24 PM IST
શ્રીનાથજી ટ્રેડીંગમાંથી ભેળસેળ યુકત હળદર-ધાણાજીરૂ પાવડરનો રપ૭૦ કિલો જથ્થો પકડાયો : જુઓ વિડિયો : મનપા દ્વારા શહેરમાંથી અખાદ્ય ખોરાકનો નાશ કરવા ડ્રાઇવ અંતર્ગત વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં કડક ચેકીંગ : શહેરના ૮૦ ફુટ રોડ સ્થિત મસાલા માર્કેટમાંથી ૨૦૧૭ની સાલમાં લેવાયેલ લાલ મરચા પાવડર અનસેફ જાહેરઃ વેપારીને ૧ માસની કેદ તથા ૧.પ૦ લાખનો દંડ3:04 PM IST
અમરેલીના અનુકંપા ફાઉન્ડેશનના ‘‘ટુ વ્હીલર ફોર ટુ'' અભિયાન-બાઈક રેલીને ભૂપેન્દ્રભાઈ પ્રસ્થાન કરાવશે : આ અભિયાનના પ્રણેતા ડો. ભરત કાનાબારનો ઉદ્દેશ રસ્તા પર લિફ્ટ આપવા અને લેવાની સંકોચ દૂર કરીને તેને એક સામાન્ય અને સ્વાભાવિક સામાજિક વ્યવહાર બનાવવાનો : શુક્રવારે કૌશિકભાઈ વેકરીયા, ભરતભાઈ સુતરીયા સહિતના ઉપસ્થિત રહેશે10:38 AM IST
સિંહ આપણા રાષ્ટ્રીય ગૌરવ-અસ્મિતાનું અભિન્ન અંગઃ ભૂપેન્દ્રભાઇ પટેલ : નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક સેવાની સાથે વન્યપ્રાણી-પ્રકળતિ સંવર્ધનનો વિચાર આપ્યો છે જેને ગુજરાતે સાકાર કર્યો છેઃ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં સિંહની વધતી જતી વસ્તીએ માત્ર એક આંકડો નથી પરંતુ વનરાજોના વૈભવના વારસા અને ગૌરવને જાળવી રાખવાની જનભાગીદારી સાથેના સરકારના સંકલ્પ સહિતના સંવર્ધનકારી પ્રયાસોનું પરિણામઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ૧૪૩ વર્ષ પછી બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતા ગીર બાદ કોસ્ટલ એરિયામાં ટુરીઝમ સાથે ઇકો સિસ્ટમ મજબૂત બનશેઃ જો વન્યસૃષ્ટિ ટકશે તો જ માનવજાત ટકી શકશેઃ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાઃ પોરબંદરમાં વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણીમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા10:54 AM IST
શ્રી સોમનાથ તીર્થ છે : તૈયાર ઉજવવા શ્રાવણનો તહેવાર : પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ-૨૦૨૬ અંતર્ગત ભજન ભોજન અને ભક્તિનો ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ... : શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટની ઉત્તમ વ્યવસ્થાઓ ભક્તોને આપશે સંતોષ : યાત્રીઓની સેવા માટે સોમનાથ ટ્રસ્ટ હર હંમેશ તૈયાર : ૧૩ ઓગસ્ટ થી ૧૧ સપ્ટેબર ૨૦૨૬ સુધી સોમનાથ ગુંજશે હર...હર...ભોલેનાથ... જય સોમનાથ...ના નાદથી...11:23 AM IST
જામનગરના વિકાસને વેગ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૧૦૫ કરોડનો ચેક અર્પણ : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૫ કરોડની માતબર રકમની ફાળવણી: ગાંધીનગર ખાતે ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ચેકનો સ્વીકાર.7:04 PM IST
મહુવાના ખરેડ-ગઢડા રોડ પર પીડીલાઇટના દાણા બનાવવાના કારખાના પાસે કચરો ભરવા માટે રાખેલ જે.સી.બીની ચોરી કરનાર ઝડપાયા :૨૫,૩૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ : ’ત્રણ ઇસમો આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું પીળા કલરનું જે.સી.બી. લઇને હાઇ-વેથી નેસવડ ચોકડી તરફ જતા રસ્તાની ડાબી બાજુ ઉભા છે અને તેના કબ્જામાં જે.સી.બી. છે તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકાના આધારે પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો4:28 PM IST
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આચાર્ય દેવવ્રતજી-ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થશે : ૧૪ અને ૧૫મી ઓગસ્ટે એટ હોમ, મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન સહિતના મુખ્ય કાર્યક્રમોઃ ૧૩ ઓગસ્ટે ૩૦૦ મીટરના લાંબા વિશાળ તિરંગા સાથે ‘તિરંગા યાત્રા' રાત્રે રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા, વિવેક સાંચળાનો રંગ કસુંબલ ડાયરો : અમરેલીના આંગણે દિવાળી જેવી રોશનીથી મુખ્ય માર્ગો અને ઈમારતોનો થશે શણગારઃ ૧૪ ઓગસ્ટે ‘વિભાજન વિભિષીકા દિવસ' અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમઃ રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નાગરિકોને હરખભેર જોડાવા માટે આમંત્રણ આપતા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ : ૧૩-૧૬ ઓગસ્ટ સુધી અમરેલીવાસીઓ નિહાળી શકશે ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શનઃ ૧૫મી ઓગસ્ટે આશરે રૂ. ૪૦૩.૨૧ કરોડના ખર્ચે ૬૬ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશેઃ પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ10:27 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
પિતા એન્ડ્રુ ફ્લિન્ટોફના પદચિહ્નો પર ૧૮ વર્ષનો રોકી: ૭૬ બોલમાં ૧૨૩ રનની તોફાની ઇનિંગ રમી લેન્કેશાયર માટે નોંધાવ્યો ૪૪૩ રનનો વર્લ્ડ રેકોર્ડ સ્કોર! : સમરસેટ સામે માત્ર ૬૫ બોલમાં સદી ફટકારી રોકી ફ્લિન્ટોફે ક્રિકેટ જગતમાં મચાવી સસનાટી; લેન્કેશાયરે લિસ્ટ-એ ક્રિકેટમાં બનાવ્યો પોતાનો સર્વોચ્ચ સ્કોર8:29 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
બોલિવૂડમાં ધમાકો: આર.ડી. બર્મનની બાયોપિકમાં ઇમરાન હાશ્મીની એન્ટ્રી : કોમેડી કિંગ મહેમૂદના પાત્રમાં મચાવશે સનસનાટી! : નીરજ પાંડેના દિગ્દર્શનમાં બનનારી મ્યુઝિકલ બાયોપિકમાં અક્ષય કુમાર સુપરસ્ટાર રાજેશ ખન્નાના રોલમાં દેખાશે : એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત મલ્ટીસ્ટારર ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા5:40 PM IST















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































































































