News of Friday, 30th May 2025
અમરેલીના એડવોકેટ રશ્મિકાંત ત્રિવેદીનો જન્મ દિવસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૦: અમરેલીના જાણીતા એડવોકેટ રશ્મિકાંત બી. ત્રિવેદીનો આજે જન્મ દિવસ છે. તેઓ ભાજપના સક્રિય સભ્ય તેમજ અમરેલી શહેર ગ્રાહક સુરક્ષાના મંત્રી છે. તેઓ અન્ય સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. તેમના જન્મદિને તેમના મિત્રો, સ્નેહીજનો, રાજકીય આગેવાન મિત્રો દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે. મો. નં. ૯૪ર૬પ પર૭૧૯
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
