<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મહેસુલ વિભાગના ડે.સેક્રેટરી ભાવિન પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના મહેસુલ વિભાગના નાયબ સચિવ (જમીન) તરીકે ફરજ બજાવતા શ્રી ભાવિન પટેલનો જન્‍મ તા.૩૧ મે ૧૯૮૧ના દિવસે થયેલ આજે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ.,પી.જી.ડી.બી.એ. ની પદવી ધરાવે છે. તેઓ અગાઉ તત્‍કાલીન કેબીનેટ મંત્રી શ્રી જયેશ રાદડિયાના અંગત સચિવ તરીકે રહી ચુકયા છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૧૫૧૭ મો.૯૪૨૭૦ ૫૮૯૫૨ ગાંધીનગર.

(4:10 PM IST)