News of Wednesday, 4th June 2025
પ્રાદેશિક નગરપાલિકા કમિશનર એસ. ડી. વસાવાનો જન્મદિન
રાજકોટ, જૂનાગઢ, કેશોદમાં યાદગાર ફરજ

રાજકોટ : સુરત ક્ષેત્રના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી એસ. ડી. વસાવાનો જન્મ તા. ૪ જુન ૧૯૬૯ના દિવસે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ભરૂચ જિલ્લાની વતની અને ર૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ખેડા જિલ્લા વિકાસ અધિકારી, સ્ટેટ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશન સોસાયટીના સી.ઇ.ઓ. રાજકોટમાં મધ્યાહન ભોજનના ડે. કલેકટર, કેશોદમાં પ્રાંત અધિકારી, જૂનાગઢમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦ર૬૧-રપ૦૦૦૯૮ મો. ૯૯૭૮૪ ૦૮૭૦૯ સુરત
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
