<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

જુનાગઢના યુવા સામાજિક અને બ્રહ્મસમાજના કાર્યકર પાર્થ પંડયાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪: યુવા સામાજિક કાર્યકર નારી રક્ષા સેના ના ગુજરાત રાજ્‍ય યુવા મહામંત્રી અને બ્રહ્મ સમાજ ના યુવા કાર્યકર તેમજ અનેક સંગઠનો સાથે જોડાયેલ પાર્થ પંડ્‍યા નો આજે જન્‍મ દિવસ છે પાર્થ પંડ્‍યાને માતા પિતા અને તમામ વડીલો ભાઈ બહેનો ના આશીર્વાદથી સારા કાર્યો કરવા માટે શક્‍તિ સાથ અને સહકાર આપે છે મો.નં. ૮૪૨૩૦૧૧૧૧૧

(12:51 PM IST)