News of Monday, 9th June 2025
શહેર કોંગ્રેસ વિધાનસભા-૭૦ ના પૂર્વ મહામંત્રી પિયુષ ખાત્રાણીનો જન્મદિવસ

રાજકોટઃ ધ્રોલ તાલુકાના લતીપરના મોટા સગાડીયા ગામના હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર વોર્ડ નં. ૧૭ ના સક્રિય કોંગ્રેસ કાર્યકર પિયુષ ખાત્રાણી(પટેલ) નો આજે જન્મદિવસ છે. તેઓ શહેર કોંગ્રેસ સમિતિમાં ૭૦- વિધાનસભા સીટના પૂર્વ મહામંત્રી તરીકે સેવાઓ આપી ચૂકયા છે. યુવા પાટીદાર સમાજમાં કામગીરી કરી રહયા છે
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
