News of Thursday, 12th June 2025
મસીહા યંગ સોશ્યલ ગ્રુપના સ્થાપક પંકજ ચુડાસમાનો જન્મદિન

રાજકોટઃ મસીહા યંગ સોશ્યલ ગૃપના સંસ્થાપક પંકજકુમાર દેવજીભાઇ ચુડાસમાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના પ૪ વર્ષ પૂર્ણ કરી પપ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ ગુજરાત પ્રદેશ બૌધીસત્વ આંબેડકર બૌધ્ધ વિહાર દિશાભુમિ સુરક્ષા ભુમિ, ધ બુધ્ધીષ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા, સમતા સૈનિક દળ, રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા(એ) જયભીમ ઓટો રીક્ષા સંઘ, સુજાતા વુમન એન્ડ ચાઇલ્ડ સેવીંગ દૈનિક બેન્કીંગ સેવા આપી રહયા છે. મો. ૯૮૯૮૩ ૫૬૦૪૭
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
