News of Thursday, 26th June 2025
સામાન્ય વહીવટના નાયબ સચિવ જયશંકર ઓધવાણીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ ડો. જયશંકર એચ. ઓધવાણીનો જન્મ તા. ર૬ જુન ૧૯૭પ ના દિવસે થયેલ આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. એમ. એ. (સંસ્કૃત) પી.એચ.ડી.ની પદવી ધરાવે છે.
મો. ૯૮રપ૭ ૮૬૧પ૩ ગાંધીનગર
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
