તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ: રિવર્સ બાયર્સ-સેલર મીટ દરમિયાન VGRC રાજકોટ 1500 થી વધુ MoUનું સાક્ષી બનશે : VGRE કચ્છ અને સૌરાષ્ટ્રની ઉદ્યોગસાહસિકતા તથા વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું પ્રદર્શન કરશે : VGRC રાજકોટમાં 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, 1800થી વધુ B2B મીટિંગો આયોજિત થશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે પાંચ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) નું ઉદ્ઘાટન3:38 PM IST
નરેન્દ્રભાઇનું કાલે બપોર બાદ રાજકોટમાં ટુંકુ રોકાણ : સોમનાથ જશે : કલેકટર દ્વારા ૪૦૦ના સ્ટાફના ઓર્ડરો : ઓનલાઇન ઓળખપત્ર કાર્ડનું વિતરણ શરૂઃ સીટી પ્રાંતની કાર્યવાહી : મનીષાબેન વકીલ સહિત ૮ કેબીનેટ મીનીસ્ટરો આવે છેઃ બપોર બાદ IAS-IPS સહિતના ઉચ્ચ અધિકારીઓનું આગમન : એરપોર્ટ ખાતે વડાપ્રધાનને આવકારવા કાલે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી વહેલા રાજકોટ આવે તેવી શકયતાઃ તમામ તૈયારીઓને આખરી ઓપ આપતા કલેકટરઃ મારવાડી તથા હિરાસર ખાતે જડબેસલાક સુરક્ષા : સરકીટ હાઉસ આખુ બુક : સિવિલ હોસ્પીટલ ખાતે સ્પે. વોર્ડ ઉભો કરાયોઃ ૧ લાખ કરોડના MOU ની શકયતા 3:39 PM IST
ટ્રમ્પનો દાવો - ઈરાનના બીજા નંબરના સૌથી મોટા શહેર મશહદ પર દેખાવકારોનો કબ્જો: ઈરાન સળગે છે: મોંઘવારી સામેના વિદ્રોહમાં ૬૨ ના મોત, ૧૦૦ શહેરોમાં પ્રચંડ આક્રોશ : ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: મશહદ શહેર પર પ્રદર્શનકારીઓનો કબ્જો: ૬૨ લોકોના મોત અને ૨,૨૭૦ થી વધુની ધરપકડ: ખામેનેઈની ચેતવણી: વિદેશી એજન્ટો દેશને બરબાદ કરી રહ્યા છે: પ્રિન્સ રઝા પહેલવીની અપીલ અને ઈન્ટરનેટ બ્લેકઆઉટ: વિદ્રોહનું મુખ્ય કારણ: કમર તોડતી મોંઘવારી અને આર્થિક બદહાલી1:26 AM IST
ધોરાજીમાં સતત બીજા દિવસે ધરા ધ્રુજી: એપીસેન્ટર બિલકુલ નજીક હોવાથી નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો અંગે માઈક ફેરવી જાહેર ચેતવણી અપાઈ રહી છે : જુઓ વિડીયો : જાહેર સૂચનામાં નાગરિકોને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે મકાનો ખૂબ જ જૂના અને જર્જરિત અવસ્થામાં છે, તેને તાત્કાલિક અસરથી ખાલી કરી દેવા: આવા ભયજનક મકાનોની નીચે ઊભા ન રહેવા કે તેની નજીકથી પસાર ન થવાની પણ તાકીદ11:04 PM IST
અંકિતા ભંડારી કેસમાં ધામી સરકારનો મોટો નિર્ણય: રહસ્યમય 'VVIP' નો પર્દાફાશ કરવા હવે મેદાનમાં આવશે CBI : માતા-પિતાની ભાવુક વિનંતી અને સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયો ક્લિપ્સ બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત: આજીવન કેદની સજા છતાં 'વિશેષ સેવા' માંગનાર વીવીઆઈપી કોણ? સત્ય બહાર લાવવા કેન્દ્રીય એજન્સી સંભાળશે તપાસનો દોર10:26 PM IST
ઓસ્કારના મેદાનમાં ભારતનો દબદબો: 'કાંતારા 1' અને 'મહાવતાર નરસિંહ'નો વૈશ્વિક મંચ પર શંખનાદ : હોમ્બલે ફિલ્મ્સની બે બ્લોકબસ્ટર ફિલ્મોએ ઓસ્કારની જનરલ એન્ટ્રી લિસ્ટમાં બનાવી જગ્યા: શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિતની મુખ્ય શ્રેણીઓમાં વિશ્વભરની ફિલ્મોને આપશે ટક્કર : ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓનો વિદેશમાં વાગશે ડંકો10:25 PM IST
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર બાંગ્લાદેશની 'અવગણના'ની કાઢી ઝાટકણી : માત્ર ડિસેમ્બરમાં જ 10 હિન્દુઓની હત્યા અને હિંસાની 2,900 થી વધુ ઘટનાઓનો પર્દાફાશ: "મીડિયા અતિશયોક્તિ કહીને ગુનેગારોને છાવરવાનું બંધ કરો" : વિદેશ મંત્રાલયે પાડોશી દેશને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું10:24 PM IST
બ્રહ્માંડ જેવી ગતિ, અજેય શક્તિ: DRDOના 'સ્ક્રેમજેટ' પરીક્ષણે ચીન-પાકિસ્તાનની ઉંઘ ઉડાડી : 6,100 KM/H ની સ્પીડ સાથે ભારતે રચ્યો ઈતિહાસ: 12 મિનિટ સુધી હવામાં ગુંજ્યો સ્વદેશી એન્જિનનો હુંકાર : અમેરિકા-રશિયા-ચીન બાદ ભારત ચોથો સુપરપાવર જેની હાઈપરસોનિક મિસાઈલને રોકવી દુનિયાની કોઈપણ ડિફેન્સ સિસ્ટમ માટે અશક્ય10:24 PM IST
બંગાળમાં 'પેન ડ્રાઈવ' બોમ્બ: મમતા બેનર્જીનો અમિત શાહ પર સીધો પ્રહાર, કહ્યું- "મોઢું ખોલીશ તો દુનિયા હલી જશે" : કોલકાતાના રસ્તાઓ પર ઉતરી મમતાએ કેન્દ્રને આપી 'લક્ષ્મણ રેખા'ની ચેતવણી: કોલસા કૌભાંડના પુરાવા હોવાનો દાવો, EDના દરોડા બાદ મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારના આક્ષેપોનું રૂખ ભાજપ તરફ વાળી દીધું10:22 PM IST
અવકાશમાં ઇમરજન્સી: ISS પર એસ્ટ્રોનોટની તબિયત લથડતા નાસાનું મોટું ઓપરેશન, ૨૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ક્રૂ મેમ્બર્સને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા બોલાવાયા : "ગંભીર તબીબી સ્થિતિ" સામે અવકાશમાં સારવાર અશક્ય હોવાથી લેવાયો નિર્ણય; ઝેના કાર્ડમેન અને માઇક ફિન્કે સહિતના ૪ સભ્યો મે મહિનાને બદલે હવે ગણતરીના દિવસોમાં પરત ફરશે10:01 PM IST
ઈન્દોરનું ચમત્કારિક અન્નપૂર્ણા મંદિર: જ્યાં હજારોના આગમન છતાં ખૂટતો નથી પ્રસાદ, દ્રવિડ શૈલીનું સ્થાપત્ય જોઈ થશે દક્ષિણ ભારતના દર્શનનો અહેસાસ : જ્ઞાન, શક્તિ અને અન્નના સંગમ સમાન ૭૦ વર્ષ જૂનું પવિત્ર ધામ; મીનાક્ષી મંદિર જેવું ભવ્ય પ્રવેશદ્વાર અને ચાર વિશાળ હાથીઓની પ્રતિમાઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર10:01 PM IST
બેકહામ પરિવારમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: પુત્ર બ્રુકલિને માતા-પિતા ડેવિડ અને વિક્ટોરિયાને ફટકારી કાનૂની નોટિસ, સોશિયલ મીડિયા પર ટેગ કરવા પર પણ મૂક્યો પ્રતિબંધ : વકીલો વગર વાત નહીં થાય! પત્ની નિકોલા પેલ્ટ્ઝ સાથેના વિવાદમાં પુત્રએ તોડ્યા તમામ લોહીના સંબંધ; માતા-પિતા અને ભાઈ-બહેનોને ઇન્સ્ટાગ્રામ પર કર્યા બ્લોક10:00 PM IST
ટેક જગતનો સૌથી મોંઘો અને કડવો, છૂટાછેડાનો કેસ: ઝોહોના શ્રીધર વેમ્બુને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો બોન્ડ ભરવા કોર્ટનો આદેશ, પત્નીએ લગાવ્યા 'છેતરપિંડી'ના ગંભીર આરોપ : કેલિફોર્નિયા કોર્ટે વેમ્બુના વલણને 'કાયદાની અવગણના' ગણાવ્યું; પત્નીનો દાવો- "પતિએ મને અને ઓટિઝમથી પીડાતા પુત્રને ત્યજી દીધા અને કંપનીના શેર છૂપી રીતે પરિવારના નામે ટ્રાન્સફર કર્યા"9:59 PM IST
ઈરાનમાં ભડકો: "ટ્રમ્પ પણ ધૂળ ચાટશે": હિંસક પ્રદર્શનો વચ્ચે સુપ્રીમ લીડર ખામેનીની ગર્જના : અમેરિકી રાષ્ટ્રપતિને ખુશ કરવા માટે વિરોધીઓ રસ્તા પર ઉતર્યા હોવાનો ખામેનીનો સનસનીખેજ આરોપ: ઈતિહાસના ક્રૂર સરમુખત્યારોનું ઉદાહરણ આપી ટ્રમ્પના પતનની કરી ભવિષ્યવાણી : તોફાનીઓને 'સખત પાઠ' ભણાવવાની આપી ખુલ્લી ધમકી6:59 PM IST
રશિયાનો પ્રચંડ વળતો પ્રહાર: 'ઓરેશ્નિક' હાઈપરસોનિક મિસાઈલથી યુક્રેનના ગેસ ભંડાર પર મહાવિનાશ : પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાનો બદલો લેવા રશિયાએ છોડ્યું અજેય શસ્ત્ર: 13,000 કિમીની ઝડપે ત્રાટકેલી મિસાઈલે પશ્ચિમ યુક્રેનની ઉર્જા કમર તોડી નાખી : પરમાણુ વિનાશ જેવી તાકાત ધરાવતી ટેકનોલોજીથી દુનિયા સ્તબ્ધ6:58 PM IST
એલોન મસ્કના AI બોટ પર લાગી લગામ: 'ગ્રોક' દ્વારા અશ્લીલ તસવીરો બનાવવાના વિવાદ બાદ ફ્રી યુઝર્સ માટે ઇમેજ જનરેશન બંધ, હવે માત્ર 'પેઇડ' સભ્યો જ કરી શકશે ઉપયોગ : ગ્રોક AI નો દુરુપયોગ કરી મહિલાઓ અને બાળકોની વાંધાજનક છબીઓ બનાવતા યુરોપિયન દેશો લાલઘુમ; જર્મનીએ તેને ‘જાતીય સતામણીનું ઔદ્યોગિકીકરણ’ ગણાવ્યું6:56 PM IST
વિશ્વભરમાં ફેલાયેલા ૩ કરોડ ભારતીયો દેશના સાચા 'બ્રાન્ડ એમ્બેસેડર': પ્રવાસી ભારતીય દિવસે વિદેશ મંત્રાલયે ડાયસ્પોરાને ભારતનો 'જીવંત સેતુ' ગણાવ્યો : ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મહાત્મા ગાંધીના ભારત પરત ફરવાની સ્મૃતિમાં ઉજવાતો ખાસ દિવસ; પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોને ભારતીય સંસ્કૃતિના રાજદૂત કહી નવાજ્યા6:55 PM IST
ભારતે ન્યૂયોર્કના મેયરને બતાવ્યો અરીસો: ઉમર ખાલિદના સમર્થનમાં પત્ર લખનારા મમદાનીને વિદેશ મંત્રાલયની ટકોર- "બીજાના ન્યાયતંત્રમાં દખલ કરવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપો" : ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ ઉમર ખાલિદને 'મિત્ર' ગણાવી જેલમાં હસ્તલિખિત પત્ર મોકલ્યો; ભારતે કહ્યું- "જાહેર હોદ્દા પર બેઠેલા લોકોએ અંગત પૂર્વગ્રહોથી દૂર રહેવું જોઈએ"6:54 PM IST
રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર: 'ભારતીય જનતા પાર્ટી'ને ગણાવી 'ભ્રષ્ટ જનતા પાર્ટી', કહ્યું- ડબલ એન્જિન સરકારોએ જનતાનું જીવન તબાહ કર્યું : ઉત્તરાખંડની અંકિતા હત્યાકાંડથી લઈને ગુજરાતના પ્રદૂષિત પાણી સુધીના મુદ્દા ઉઠાવ્યા; વિપક્ષી નેતાનો સનસનીખેજ આરોપ- "મોદીનું ડબલ એન્જિન માત્ર અબજોપતિઓ માટે દોડે છે"6:54 PM IST
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની હદ વટાવી: ભારતે વૈશ્વિક મંચ પર આક્રોશ વ્યક્ત કર્યો, બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે આપી કડક ચેતવણી : માત્ર ૧૮ દિવસમાં ૬ હિન્દુઓની નિર્મમ હત્યા; ફેક્ટરી માલિકને જીવતા સળગાવ્યા તો વેપારીની ગોળી મારી હત્યા - ભારતે કહ્યું, "વ્યક્તિગત દુશ્મનાવટનું બહાનું આપી ગુનેગારોને છાવરવાનું બંધ કરો"6:50 PM IST
ગ્રીનલેન્ડ ખરીદવા ટ્રમ્પની ચાલઃ દરેકને ૧ લાખ ડોલર આપશે : ટ્રમ્પ ઉપર હવે ‘‘ગ્રીનલેન્ડ દ્વીપ''ને ગમે તેમ કરીને ખરીદવાનું ભૂત સવાર થયું: મિલિટ્રી એકશન સાથે વધુ એક પ્લાન વ્હેતો મુકયો : ગ્રીનલેન્ડ ડેનમાર્કનું સ્વાયત ક્ષેત્ર છેઃ ૫૭૦૦૦ લોકો રહે છેઃ ટ્રમ્પ પૂરેપૂરી વસ્તી ખરીદવા માંગે છેઃ ટ્રમ્પનાં ગતકડાથી યુરોપ સમસમી ઉઠયું10:32 AM IST
પતંગ મહોત્સવને બ્રાન્ડ બનાવવામાં નરેન્દ્રભાઇનો સિંહફાળો : ગુજરાતના આ પરંપરાગત પર્વ દુનિયા સુધી કેમ ના પહોંચે....??, વિદેશી પતંગબાજોને મોદીજીએ આમંત્રિત કર્યા, સરકાર પોતે જ આયોજક બની , ઉત્સવ વિશ્વ સ્તરના ઇવેન્ટમાં ફેરવાયો અર્થતંત્રને પણ થયો ફાયદો, કાઇટ ડિપ્લોમસી બન્યું વૈશ્વિક પ્રતીક, મોટાભાગના પતંગ મહોત્સવમાં મોદી હાજર રહ્યા : આ વખતે નરેન્દ્રભાઇ સાથે ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની વિશેષ હાજરીઃ પ્રથમ વખત સતાવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છેઃ દિલ્હી નહિ સીધા આવશે અમદાવાદ ભારત અને જર્મનીના સબંધો માત્ર બે દેશો વચ્ચેના નથી પરંતુ યુરોપ અને એશિયા વચ્ચેનો સેતુ છે 10:37 AM IST
યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા સ્ટાર્સ હવે મચાવશે ડીડી ન્યૂઝ પર ધૂમ: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યું 'ક્રિએટર્સ કોર્નર' : દેશના ૧ કરોડ યુવાનોને 'ક્રિએટર ઈકોનોમી' સાથે જોડવાનું સરકારનું લક્ષ્ય; સોમવારથી શુક્રવાર સાંજે ૭ વાગ્યે કન્ટેન્ટ સર્જકોની પ્રતિભા રાષ્ટ્રીય ટેલિવિઝન પર ચમકશે5:50 PM IST
ગાઝામાં પાકિસ્તાની સેનાની નો-એન્ટ્રી: ઇઝરાયલે ટ્રમ્પના પ્રસ્તાવિત શાંતિ દળમાં પાકિસ્તાનની ભૂમિકાને ફગાવી, કહ્યું- ‘જેના પર વિશ્વાસ નથી, તેની સાથે સહકાર પણ નથી’ : હમાસ અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો વચ્ચેના સંબંધોથી ઇઝરાયલ ચિંતિત; ભારતમાં ઇઝરાયલના રાજદૂતે પાકિસ્તાની સંડોવણીના મુદ્દે લીધો કડક નિર્ણય5:45 PM IST
રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલચોળ: શર્મિલા ટાગોરની દલીલો ફગાવતા કોર્ટે કહ્યું- "તમે વાસ્તવિકતાથી જોજનો દૂર છો, હોસ્પિટલોમાં કૂતરાઓનો મહિમા ન કરો" : AIIMS કેમ્પસમાં રહેતા 'ગોલ્ડી' કૂતરાના ઉદાહરણ પર SC એ એક્ટ્રેસને બતાવ્યો અરીસો; હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ પ્રાણીઓની હાજરી જાહેર સુરક્ષા માટે જોખમી ગણાવી5:01 PM IST
બંદોબસ્ત સ્કીમ ફાઇનલ કરવા કાલે મુખ્ય પોલીસ વડા રાજકોટમાં : ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક SPG ના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરશેઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને રેન્જ વડા અશોક કુમાર યાદવ સાથે પીએમ માટે બનેલ હેલિપેડનું નિરીક્ષણ કરી ફાઈનલ રિહર્સલ માટે લીલી ઝંડી આપશેઃ IB વડા પણ આવી રહ્યા છે... : વડાપ્રધાન અને દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિથી મારવાડી યુનિવર્સિટી ફરતે અભેદ સુરક્ષા ચક્ર : યુનિવર્સિટી આસપાસના વિસ્તારોની ચકાસણી પછી કમાન્ડો પોઝિશન નક્કી થશેઃ બોમ્બ સ્કોડ વિગેરે દ્વારા તસુએ તસુ જમીન સહિતના સ્થળોની ચકાસણી11:52 AM IST
નગર મેં જોગી આયા...,અગડ બમ, અગડ બમ...,હર હર મહાદેવ...ગીતોના નાદથી ગુંજી ઉઠયું સોમનાથ જ્યોર્તિલિંગ દેવાલય : સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયો ભવ્યાતિભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમઃ શિવ આરાધનાના ગીતો સાથે શિવભક્તિના રંગે રંગાયા પ્રેક્ષકો : સાંસ્કળતિક કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી, પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાની ઉપસ્થિતિ : કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે આપણી સંસ્કળતિ અને સનાતન ધર્મના અહોભાવ સાથે સંગીતના સૂર છેડ્યાઃ સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ કરી11:56 AM IST
સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું નવું સંધાન સ્થાપિત કરે છે સંસ્કળત પાઠશાળાના ઋષિકુમારો : સોમનાથ સ્વાભિમાન પર્વઃ અમર વારસાની ઉજ્જ્વળ ગાથાઃ ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરતી વર્ષો જૂની શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા : ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઋષિ કુમારો દ્વારા નિત્ય થતો વેદ ઋચાઓ, મંત્રોચ્ચાર, શ્લોકોનો ગુંજારવઃ ભારતીય સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ સંસ્કૃત સાહિત્ય, વેદ, પુરાણ, જ્યોતિષ, વૈદિક ગણિત, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ, પાણીની વ્યાકરણ સહિતના વિષયોનો થતો અભ્યાસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભવ્ય રીતે ઉજવાઈ સ્વાભિમાન પર્વથી આપણા હજારો વર્ષો જુના સમળદ્ધ વારસામાંથી યુવા પેઢી પ્રેરણા મેળવશેઃ સંસ્કૃત પાઠશાળાના શિક્ષક શ્રી મિલન પંડયા4:33 PM IST
સોમનાથ : પૃથ્વીના તેજપૂંજ સમાન ‘કૈલાસ મહામેરૂ પ્રાસાદ'નો ઇતિહાસ અને સ્થાપત્ય વૈભવ : સરદાર વલ્લભભાઇ પટેલના સંકલ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન થકી સોમનાથ બન્યું અવિરત આસ્થાનું મહાતીર્થ : ‘‘સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે'' : સૌરાષ્ટ્રનું રત્ન એટલે પ્રભાસ ભૂમિ પર બિરાજતા પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવનો ઇતિહાસ : વિનાશ સામે સર્જનના વિજયની અપ્રતિમ ગાથા11:58 AM IST
જય સોમનાથઃ સરદાર પટેલ થી નરેન્દ્રભાઈ મોદી સુધી મહાદેવ પૂજાની અનોખી પરંપરા : વિધ્વંસ સામે સર્જનનો વિજયઃ વડાપ્રધાન મોદીના સાનિધ્યમાં યોજાશે ઐતિહાસિક ‘સ્વાભિમાન પર્વ', સોમનાથ ગુંજી ઉઠશે હર હર મહાદેવના નાદથીઃ સરદાર સાહેબે પાયો નાખ્યો, મોદીજીએ કળશ ચડાવ્યોઃ આધુનિક ભારતના શિલ્પી નરેન્દ્રભાઈ મોદી સોમનાથને બનાવશે રાષ્ટ્રીય ચેતનાનું ઉર્જાકેન્દ્રઃ ૧ હજાર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર નરેન્દ્રભાઇ મોદીના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ'ની દિવ્ય ઉજવણી : સોમનાથના ‘સ્વાભિમાન'માં રાષ્ટ્રનું ‘સન્માન': રાષ્ટ્રભક્તો સાથે ૧ હજાર અશ્વોની શૌર્યયાત્રા સાથે વડાપ્રધાન મોદીની ભવ્ય શિવવંદનાઃ રાજુભાઈ ધ્રુવ12:00 PM IST
દવા કે દુઆ નહીં, હવે 'કસરત' મટાડશે ડિપ્રેશન: નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો, એન્ટીડિપ્રેસન્ટ્સ જેટલી જ અસરકારક છે શારીરિક પ્રવૃત્તિ : વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે 'બમણા પુરાવા' મુજબ રોજિંદી કસરત મગજના કોષોને પુનર્જીવિત કરી શકે છે; હળવી ચાલ અને પ્રતિકાર તાલીમ દવાઓ કરતાં પણ વધુ પ્રભાવશાળી સાબિત થઈ4:57 PM IST
જાપાન પ્રવાસ હવે બનશે મોંઘો અને નિયમોથી સજ્જ: ભારતીય પ્રવાસીઓમાં વધતા ક્રેઝ વચ્ચે જાપાન સરકારે લીધો ફી અને પ્રતિબંધોનો મોટો નિર્ણય : ચેરી બ્લોસમ અને શિયાળુ ઉત્સવોનો આનંદ માણવા માટે ખિસ્સું વધુ હળવું કરવું પડશે; ટેક્સ ફ્રી શોપિંગના નિયમો બદલાયા અને માઉન્ટ ફુજી જેવા સ્થળોએ પ્રવેશ ફીમાં પણ વધારો4:54 PM IST
બચ્ચન પરિવારનું ગિફટ સિટીમાં મોટું રોકાણઃ રિયલ્ટી સેક્ટરમાં નવા પ્રોજેક્ટની તૈયારી : શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ દ્વારા ગુજરાતના ગિફટ સિટીમાં એક લક્ઝરી પ્રોજેક્ટના નિર્માણ માટે અભિનેતા અભિષેક બચ્ચન સાથે સંયુક્ત સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા : દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન પાસે ગિફટ સિટીમાં પોતાની માલિકીની જમીન છેઃ આ જમીન આશરે ૧૫ વર્ષ પહેલાં ખરીદવામાં આવી હતી12:01 PM IST
લગ્ન જીવનમાં મતભેદ વચ્ચે પત્નીને ગર્ભ રાખવા મજબૂર ન કરી શકાય : પત્નીને ફોજદારી ગુનામાંથી મુક્ત કરવા દિલ્હી હાઈકોર્ટનો હુકમ : લગ્ન જીવનમાં મતભેદની સ્થિતિમાં એક મહિલાને ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર કરવી તે તેની શારીરિક ગરિમાનું ઉલ્લંઘન અને માનસિક આઘાતને પ્રોત્સાહન સમાનઃ દિલ્હી હાઈકોર્ટ10:50 AM IST
ઇટલીના રસ્તા પર છવાઈ ગઈ ગુજરાતની એમ્બેસેડર10:48 AM IST
આને કહેવાય ધુરંધર મેંદી, ભલે રિયલ હોય કે AI10:46 AM IST
આદિમાનવો ૬૦,૦૦૦ વર્ષ પહેલાં શિકાર માટે ‘ઝેરી તીર’ વાપરતા: દ. આફ્રિકામાં મળ્યા ઐતિહાસિક પુરાવા : દક્ષિણ આફ્રિકાની ગુફામાંથી મળેલા પથ્થરના હથિયારો પર ઝેરી વનસ્પતિના અંશે મળી આવ્યા આદિમાનવો ઝેર બનાવવાની જટિલ પ્રક્રિયાથી પરિચિત હતા તેવો પુરાતત્વવિદોનો દાવો ‘પોઈઝન બલ્બ’ નામની વનસ્પતિનો ઉપયોગ કરીને ઘાતક હથિયારો બનાવાતા હતા1:18 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં નવા ભારતના નિર્માણમાં માઈનિંગ સેક્ટરનો રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ આ ચિંતન શિબિર બનશે:રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાનશ્રી દેશને આત્મનિર્ભર બનાવવા દરેક સેક્ટરમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે રિફોર્મ્સ લાવ્યા છે : લિગ્નાઈટ-લાઈમ સ્ટોન-બોક્સાઇડ જેવા મુખ્ય ખનીજો માટે ગુજરાત મહત્વપૂર્ણ ક્ષેત્ર છે : ગુજરાત પોતાની ખનિજ સંપદાઓ દ્વારા વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત @ 2047નો સંકલ્પ સાકાર કરવામાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ભારતનું માઈનીંગ ક્ષેત્ર વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો મજબૂત આધાર સ્તંભ બનશે: કેન્દ્રીય ખાણ ખનિજ મંત્રી જી. કિશન રેડ્ડી : ખનિજ સંપત્તિ આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ : બિહારના ઉપમુખ્યમંત્રીશ્રી અને વિવિધ રાજ્યોના ખાણ ખનિજ મંત્રીશ્રીઓ સહભાગી થયા2:56 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ મુલાકાત: શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કર્મચારીઓ સોમનાથની સ્વચ્છતામાં આપી રહ્યા છે અતુલ્ય યોગદાન : વિવિધ નગરપાલિકા વિસ્તારોના 1000થી વધુ સફાઈ કર્મચારીઓ સોમનાથમાં કરી રહ્યા છે સ્વચ્છતાનું ભગીરથ કાર્ય : આધુનિક મિકેનાઈઝ્ડ સ્વીપિંગ મશીનો દ્વારા મુખ્ય માર્ગોની સઘન સફાઈ : સ્વચ્છ અને પવિત્ર વાતાવરણમાં ઊજવાશે સોમનાથ સ્વાભિમાન પર્વ 20262:54 PM IST
‘કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ : ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાન’:સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની પતંગબાજોને અપીલ : રાજ્યભરમાં કુલ ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૮૫ જેટલા કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે કાર્યરત : ૭૪૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૫૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવારત : ૦૯ વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧.૧૨ લાખથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા : ઘાયલ પક્ષીઓની સારવાર માટે ડાયલ કરો હેલ્પલાઈન નંબર ૧૯૬૨ : વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર સંપર્ક કરી પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકાશે 3:45 PM IST
લો એન્ડ ઓર્ડર ફૂલ પ્રૂફ બનાવવા કવાયત એટલે ડો.કે.એલ એન રાવનો વન ડે વન ડિસ્ટ્રિક્ટનો અદભુત પ્રયોગ : કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ગુનેગારો સામે લડવા પૂરતા સાધનો, શષાો, મૈન પાવર પૂરતા અને સક્ષમ છે કે નહિ? રાજયભરના જિલ્લા પોલીસ વડા સાથે ક્રમશઃ રેન્જ વડાઓની હાજરીમાં વિડિઓ કોન્ફરન્સથી માહિતી મેળવવા મુખ્ય પોલીસ વડા દ્વારા ઐતિહાસિક પહેલ : એક છેડેથી બીજા છેડા સુધીના જિલ્લા, મુખ્ય શહેરોની મહત્વની જવાબદારીઓ અને ગુપ્તચર જેવા વિભાગની ફરજથી તમામ વિભાગોનો અનુભવ મેળવનાર આ સિનિયર IPS અનુભવના નિચોડથી ગુજરાતની જેલો માફક રાજયભરમાં આમૂલ પરિવર્તન લાવવા સજ્જ બન્યા છે2:35 PM IST
ભારતીય સંસ્કૃતિના રક્ષકો અને આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડવાના સ્મરણ અને સન્માન માટે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી : શ્રી સોમનાથ મંદિર સાથે દેશના લાખો નાગરિકોની શિવ ભક્તિ અને આસ્થા અખંડ રીતે જોડાયેલી છે: મંત્રી જીતુભાઈ વાઘાણી:વિશ્વના કલ્યાણ અને માનવજાતિના મંગળ માટે ઋષિકુમારો દ્વારા સતત ૭૨ કલાક ૐકાર જાપ કરાઈ રહ્યા છે ,વડાપ્રધાનના અભિવાદન માટે ૧૦૮ ઘોડાઓની શૌર્ય યાત્રા અને ડ્રોન શોનું આયોજન: સોમનાથ સ્વાભિમાન પર્વની તૈયારીઓની માહિતી આપતા મંત્રી જીતુભાઈ વાઘાણી7:11 PM IST
ગાંધીનગર-સ્પીપા ખાતે ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’ શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયું : અર્થશાસ્ત્રી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોના ટાટા ચાન્સેલર પ્રોફેસર કાર્તિક મુરલીધરન દ્વારા Accelerating India’s Development: A State-Led Roadmap for Effective Governance” વિષય પર માર્ગદર્શન : ભારતના વિકાસને ઝડપી બનાવવા માટે રાજ્યની મહત્વપૂર્ણ ભૂમિકા, અસરકારક જાહેર ખર્ચની આવશ્યકતા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારાઓ તેમજ પુરાવા આધારિત નીતિ-નિર્માણ અંગે વિસ્તૃત જાણકારી4:13 PM IST
અભિનંદન4:04 PM IST
ગિટાર એકેડમીનું ગૌરવ 3:27 PM IST
૩૧ વર્ષથી વોન્ટેડ ધાડના આરોપીને સુરત PCB દ્વારા રાજસ્થાનમાંથી વિશેષ ઓપરેશનમાં ઝડપી લેવાયો... : ૧૫ વર્ષથી વોન્ટેડ ૭૭ ખુંખાર ત્રણ વર્ષમાં સીપીની રણનીતિ અંતર્ગત પકડી, PCB પોતાના જ રેકોર્ડ સમયાંતરે તોડી રહ્યું છે, વાયરલ અભિયાનની ભીતરી વાતો અકિલા સમક્ષ પીઆઇ આર એસ સુવેરા વર્ણવે છે : કાબિલ સ્ટાફને બાતમી મળતા PCB પીઆઇ તુર્ત અનુપમસિંહ ગેહલોત સાથે બેઠક કરી, બન્નેના સોર્સ દ્વારા લીલી ઝંડી મળી અને મજૂર વેશમાં રેકી કરતી ટીમ અચાનક ત્રાટકી...11:55 AM IST
રવિવારે જૈન ક્રાંતિઃ તકતી મુકત જૈન ધર્મ સ્થાનકનું ઉદઘાટન : પૂ. દેવેન્દ્રમુનિ મ.સા., પૂ. સુશાંતમુનિ મ.સા, પૂ. પારસમુનિ મ.સા. તથા પૂ. સતીવૃંદની નિશ્રા : રવિવારે ઉદઘાટન પ્રસંગે સવારે ૮ થી ૧ર વાગ્યા સુધીમાં પાંચ સામાયિક કરનાર આરાધકોને રૂા. ૧૦૦ની અનુમોદના કરાશે : જૈનમ-જીવિકા દ્વારા જૈનીઝમ પર કાલે આત્મીય કોલેજ ઓડિટોરીયમ ખાતે નિઃશુલ્ક સેમિનારઃ રજિસ્ટ્રેશન જરૂરી3:37 PM IST
સપ્તસુર અને સપ્તદિનની સંગીતસાધનાથી સર્જાયેલ સપ્તસંગીતિ કલામહોત્સવની સુશ્રી. કૌશિકી ચક્રવર્તીના અલૌકિક કંઠસ્વરો સાથે ગૌરવભેર સમાપ્તિ : નિઓફાઉન્ડેશનના પરાક્રમસિંહ જાડેજા અને પરિવારના સભ્યો ઉપર અભિનંદનવર્ષા સપ્તસંગીતિના ઈતિહાસમાં પ્રથમ વખત યશવંત વૈષ્ણવના તબલા એકાકી પ્રદર્શનનું નવું અધ્યાય ઉમેરાયું3:45 PM IST
કામે રહ્યાના ચોથા જ દિવસે બંગાળી ૩૬ાા લાખનું સોનુ ચોરી ‘છૂ' : સોની વેપારી બાર વર્ષ પહેલા સુરતમાં નોકરી કરતાં ત્યારે અક્ષય બંગાળી સાથે ઓળખાણ થઇ હોઇ વિશ્વાસ રાખી કામે રાખ્યો હતોઃ રામાનાથપરાના ઘરને પણ તાળુ : સોની બજાર દરબારગઢમાં ઘરની નીચેના ભાગે માણેક ગોલ્ડ કાસ્ટીંગ નામે સોનાના દાગીના બનાવવાનું કારખાનુ ચલાવતાં કલ્પેશભાઇ કાતરીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે બંગાળના અક્ષય બાઉળી સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી3:42 PM IST
૧૮મીથી રાજકોટના આંગણે અત્યાધુનિક સુવિધાઓ સભર ‘ભાગ્યલક્ષ્મી હોસ્પિટલ'નો ભવ્ય શુભારંભ : રવિવારે વજુભાઈ વાળા, પરષોત્તમભાઈ રૂપાલા અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મંગલ ઉદ્ધાટન : જનરલ મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક અને સ્પોર્ટ્સ ઇન્જરી સહિતની સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ : નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સેવા અપાશે11:53 AM IST
ખંડણી અને શરીર સંબંધી ગુનામાં સામેલ ધર્મેશ અને ભાવેશ પાસામાં : પત્રકાર તરીકે ઓળખ આપી માથાકુટ કરવાના ગુના નોંધાયા હતાં : અમદાવાદ-બરોડા જેલહવાલેઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાંયુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ જે. એન. ખટાણા અને ટીમે વોરન્ટ બજવણી કરી2:32 PM IST
નારી સશક્તિકરણ અને સ્વાવલંબનની સુગંધ : સોમનાથ મંદિરના માધ્યમથી ૩૬૩ મહિલાઓને વર્ષે રૂ. ૯ કરોડની રોજગારી : સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ૨૫૨ મહિલાઓ વિવિધ પદો પર બખૂબીથી બજાવે છે ફરજો : બિલ્વ વનનું સંપૂર્ણપણે નારીશક્તિ દ્વારા સંચાલન કરવામાં આવે છે : પ્રસાદ વિતરણમાં ૫૫ અને ભોજનાલયમાં ૩૫ મહિલા કામ કરી મેળવી રહી છે રોજગારી3:43 PM IST
સુત્રાપાડાઃનરેન્દ્રભાઇના પ્રવાસ માટે બેઠક યોજાઇ12:11 PM IST
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ખાતે સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ માટે પે એન્ડ પ્લે આધારે ખેલાડીઓની સીલેકશન પ્રક્રિયા યોજાશે : તા.૧૦-૧૧ જાન્યુઆરી સવારના ૭:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે : તા. ૦૧/૦૧/૨૦૧૭ પછી જન્મેલા ખેલાડીઓ, જેમની ઊંચાઈ ૧૭૩ સેન્ટીમીટર અથવા તેથી વધુ હોય, તેઓ સીલેકશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે1:01 PM IST
ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત : બેડમાં અત્યાધુનિક શાળાના નિર્માણ ઉપરાંત કરિયા ખાતે સ્મશાનઘાટની ખાતમુહૂર્તવિધિ યોજાઈઃ સાત ગૌશાળામાં ૧૪ હજાર કિલો લીલા ઘાસચારાનું વિતરણ, ૨૧ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી સહાય મંજૂર10:52 AM IST
અદાણી મુન્દ્રા પોર્ટનો ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક: દેશમાં સૌ પ્રથમ વાર 3.3 લાખ ક્યુ.મી. ઓઇલ ભરેલા મહાકાય જહાજનું સફળ બર્થિંગ : કચ્છનું મુન્દ્રા પોર્ટ કાર્ગો હેન્ડલિંગ, કન્ટેનર હેન્ડલિંગ અને ઓઇલ પરિવહનની સુવિધામાં સૌથી શ્રેષ્ઠ, રાજસ્થાનના બાડમેર HPCL સુધી ૪૮૯ કિમી લાંબી પાઇપ લાઇન દ્વારા ઓઇલનું પરિવહન 9:48 AM IST
ધીરૂભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત : બેડમાં અત્યાધુનિક શાળાના નિર્માણ ઉપરાંત કરિયા ખાતે સ્મશાનઘાટની ખાતમુહૂર્તવિધિ યોજાઈઃ સાત ગૌશાળામાં ૧૪ હજાર કિલો લીલા ઘાસચારાનું વિતરણ, ૨૧ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી સહાય મંજૂર1:24 PM IST
નરેન્દ્રભાઇના આગમન પૂર્વે સોમનાથમાં સંતોની પદયાત્રા : જુઓ વિડિયો : સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહઃ ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યાઃ સાધુ-સંતોની સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદનો ગુંજારવઃ રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સાધુ-સંતોની પદયાત્રામાં જોડાયા : સાધુ-સંતો સહિતના મહાનુભાવોએ ભગવાન સોમનાથના આસ્થાભેર દર્શન કર્યાઃ પદયાત્રા અને સોમનાથ મંદિરમાં હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય : બન્યું: સાધુ-સંતોની પદયાત્રામાં પરંપરાગત વાદ્ય સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપ અને શિવ ભક્તિમય સંગીતથી સોમનાથમાં ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો4:18 PM IST
સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા અને સ્ત્રી સશક્તિકરણ ના સંગમથી એક નવો અધ્યાય લખાયો; વસ્ત્ર પ્રસાદની પહેલથી સોમનાથની અનેક સ્થાનિક મહિલાઓ બની લખપતિ દીદી : મહિલાઓ મહાદેવને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી કલાત્મકતાથી કુર્તા બનાવે છે જે દેશ વિદેશના શિવ ભક્તો કરે છે ધારણ : "અમારી ઓળખ આજે અમારા હાથથી બનેલા કુર્તા સાથે શ્રી સોમનાથના આશીર્વાદ બનીને દેશના ખૂણે-ખૂણે પહોંચી છે જેના વિચાર માત્રથી જ ગર્વ અનુભવીએ છીએ" : સશક્ત મહિલાઓ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સામાનઘરથી ધજા સુધી, ને બિલ્વવનથી વસ્ત્ર પ્રસાદ સુધી સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય3:10 PM IST
પોરબંદરના દરિયામાંથી શંકાસ્પદ ૪ બોટોને ઝડપીને હુમલો નિષ્ફળ બનાવ્યો : નેવી કોસ્ટગાર્ડ સાથે કોસ્ટલ સિકયુરીટીઝ દ્વારા સધન ચેકિંગમાં સફળતાઃ બે દિવસીય મોકડ્રીલ યોજાઇ : સુરક્ષા એજન્સીઓની સતર્કતા તપાસવા તેમજ વધુ સારી દરિયાઇ સુરક્ષા કો-ઓર્ડિનેશનથી થાય તેવો મોકડ્રિલનો ઉદેશ્યઃ એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા11:24 AM IST
જામગરમાં ટ્રાફિક શાખાએ સેફટી ગાર્ડ લગાવ્યા 1:22 PM IST
પોરબંદરમાં વાહન ચાલકોને સી.પી.આર.ની તાલીમ 1:22 PM IST
આઈ.ટી.આઈ એ પાઠશાળા નથી આત્મનિર્ભર બનાવવાની કાર્યશાળા છેઃ કુવરજીભાઈ બાવળીયાઃ મોરબીમાં પ્રિ-વાઇબ્રન્ટના ભાગરૂપે રાજકોટ રિજીયનની આઈ.ટી.આઈ.માંથી પસંદગી પામેલ ૮૫ પ્રોજેક્ટ/મોડેલની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ : રાજ્યભરની ૧૨ જિલ્લાની ૯૯ આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓએ બનાવેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા મંત્રીઃ દેશનો એક પણ યુવાન બેરોજગારના રહે તે માટે સરકારના સતત પ્રયત્નોઃ રાજ્યનાં દરેક તાલુકામાં આઈ.ટી.આઈ કાર્યરત છે જ્યા જિલ્લાના ઉદ્યોગોને અનુરૂપ કોર્ષ ચાલી રહ્યા છેઃ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીઃ આઈ.ટી.આઈના યુવા વિદ્યાર્થીઓની સ્કીલ વધુ ને વધુ વિકસે તે માટે આ પ્રકારની મોડેલ સ્પર્ધા પ્રદેશકક્ષાની યોજાઈ છેઃ કલેક્ટર કે.બી.ઝવેરી1:55 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
બોલિવૂડની 'મે હૂં ના' ગર્લ ફરાહ ખાનનો 61મો જન્મદિવસ: પિતાના અવસાન બાદ શૂન્યમાંથી સર્જન, સંઘર્ષથી સફળતા સુધીની સફરના અજાણ્યા પાસા : માઈકલ જેક્સનની પ્રશંસકથી લઈને હોલીવુડના સ્ટાર્સને નચાવવા સુધીની સફર; પિતાની દારૂની લત અને આર્થિક તંગી વચ્ચે કેવી રીતે બની હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર ડાયરેક્ટર?9:51 PM IST
એપી ધિલ્લોનના કોન્સર્ટ વિવાદે લીધો ભોગ: તારા સુતારિયા અને વીર પહારિયાનું 'સાયલન્ટ' બ્રેકઅપ, શું સ્ટેજ પરની એ એક ક્ષણ પ્રેમ પર ભારે પડી? : મુંબઈ કોન્સર્ટમાં એપી ધિલ્લોન અને તારાની નિકટતા જોઈ વીર પહારિયા થયા હતા અસ્વસ્થ; વાયરલ વીડિયોના થોડા દિવસો બાદ જ દંપતીએ વર્ષો જૂના સંબંધો પર મૂક્યું પૂર્ણવિરામ6:52 PM IST
ઓસ્કાર 2026 ની રેસમાં ભારતનો ત્રિવેણી સંગમ: 'કાંતારા: ચેપ્ટર 1' સાથે વધુ બે ભારતીય ફિલ્મો વર્લ્ડ સ્ટેજ પર ગજવશે ડંકો, 22 જાન્યુઆરીએ ખુલશે નસીબ : ભારતની સત્તાવાર એન્ટ્રી 'હોમબાઉન્ડ' ઉપરાંત ઋષભ શેટ્ટી, અનુપમ ખેર અને અશ્વિન કુમારની ફિલ્મોએ 'જનરલ એન્ટ્રી' દ્વારા મેળવ્યો પ્રવેશ; બેસ્ટ પિક્ચર સહિત અનેક કેટેગરીમાં દાવેદારી9:11 PM IST
યશની 'ટોક્સિક' ગર્લનો પર્દાફાશ: નતાલી બર્ન નહીં પણ આ વિદેશી સુંદરીએ યશ સાથે કર્યો છે રોમાન્સ, દિગ્દર્શકે પોતે જાહેર કર્યું નામ : ટીઝરમાં યશ સાથે દેખાતી 'કબ્રસ્તાન ગર્લ' વિશેની અફવાઓનો અંત; બ્રાઝિલિયન મોડલ બીટ્રીઝ ટૌફેનબેકે ફિલ્મમાં લગાવી છે આગ, સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવી રહી છે આ એક્ટ્રેસ9:50 PM IST
જુનાગઢના પત્રકાર હનીફ ખોખરનો જન્મદિન12:01 PM IST
જુનાગઢના સિંગર મોહિત પંડયાનો જન્મદિન4:20 PM IST














































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































































