તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Thursday, 26th June 2025
જુનાગઢના કોર્પોરેટર બાલાભાઇ રાડાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૬: જુનાગઢ વોર્ડ નં.૧૪ના રબારી સમાજના યુવા અગ્રણી કોર્પોરેટર બાલાભાઇ ભગાભાઇ રાડાનો આજે જન્મદિવસ છે.
કોર્પોરેશનમાં એકપણ ફરિયાદ નથી એવા સરકારના સહયોગ અને પોતાની આગળ કોઠાસુઝથી રોડ ગટર પાણી અને લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપતા કોર્પોરેટર બાલાભાઇને જન્મદિન નિમિતે મો.નં.૭૦૪૬૦ ૫૧૬૫૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(૨.૧૭)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
