તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
રાજકોટ મ્યુ.કોર્પો.નું સોગંદનામુ સ્વીકારવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર : ભુલ નથી એવું સોગંદનામુ શા માટે ? અગ્નિકાંડ મુદે મ્યુ.કોર્પો - કમિશનરનો ઉધડો લેતી હાઇકોર્ટ : કોર્પોરેશનને સોગંદનામુ પાછુ ખેંચવા ફરજ પડી : વધુ સુનાવણી ૭ સપ્ટેમ્બરે : ફરજમાં બેદરકારી થઇ છે તો સ્વીકાર કરી અને શુધ્ધ હૃદયથી માફી માંગવાના બદલે પોતાની કોઇ જવાબદારીમાં ચૂક નથી તેવું સોગંદનામુ જો કોર્ટ વાંચવાનું શરૂ કરશે તો પછી કોર્ટ જે નિષ્કર્ષ આપશે તેના માટે તૈયાર રહેજોઃ હાઇકોર્ટની ટકોર3:07 PM IST
નોઈડા ડીએમના 'એક્સ' હેન્ડલ પરથી રાહુલ ગાંધી પર વાંધાજનક ટિપ્પણી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ : જયરામ રમેશે લખ્યું કે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના ડીએમના એક્સ હેન્ડલ પરથી લોકસભામાં વિપક્ષના નેતા પર બિલકુલ અયોગ્ય અને અસ્વીકાર્ય ટિપ્પણીઓ પોસ્ટ : આ કોઈ નવો વિકાસ નથી. છેલ્લા 10 વર્ષમાં ભારતની અમલદારશાહી અને અન્ય બિનરાજકીય અધિકારીઓનું રાજકીયકરણ વધ્યું12:52 AM IST
જે વિમાનની મડાગાંઠ ઉકેલતા હતા જયશંકર એ જ હાઇજેક વિમાનમાં તેના પિતા સવાર હતા :1984 ની ઘટના વર્ણવી : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આ ખૂબ જ રસપ્રદ ક્ષણ હતી:એક તરફ તેઓ એ ટીમનો ભાગ હતા જે હાઇજેકિંગ કેસનો ઉકેલ લાવતી હતી બીજી તરફ તે પરિવારનો પણ એક ભાગ હતો જે સલામતી માટે સરકારને દોષી ઠેરવી રહી હતી.10:37 PM IST
'તે ભારત માતાનું લોહી કેમ વહાવવા માંગે છે?', ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન સાધ્યું : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ તેમના બંધારણ દ્વારા લીધેલા શપથને ભૂલી ગયા છે અને દેશના હિતોની અવગણના કરીને તેમણે સંસ્થાઓની ગરિમાને ઠેસ પહોંચાડી 9:18 PM IST
પીએમ મોદીને આવકારવા ગુજરાત સજ્જ :15મીએ સાંજે 4-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે: જાણો ત્રણ દિવસનું શેડ્યુલ : સાંજે 4.30 કલાકે વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત: એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પલેક્સની વિઝિટ:સાંજે છ વાગ્યે રાજભવન જશે પીએમ :16મીએ સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી:બપોરે 12 વાગ્યે રાજભવન પરત ફરશે: બપોરે 1.30 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત :17મીએ સવારે 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર માટે રવાના થશે 7:57 PM IST
ઋષિકેશમાં ગંગાનું જળ સ્તર ખતરાના નિશાનને પાર : ત્રિવેણી ઘાટ ડૂબ્યો : વહીવટીતંત્ર લોકોને એલર્ટ કર્યા : હરિદ્વાર, પૌરી, બાગેશ્વર, નૈનીતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લા સહિત દેહરાદૂનના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર: તમામ જિલ્લામાં ધોરણ 12 સુધીની તમામ પ્રકારની શાળાઓ બંધ7:40 PM IST
મુખ્યમંત્રી ઓફિસ જવા અને હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ... જાણો કઈ શરતો પર સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા જામીન : જુઓ વિડિયો : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત : કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સીબીઆઈ કેસમાં તેમને મળ્યા જામીન : આ પહેલા તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં પણ મળી ચૂક્યા છે જામીન12:34 PM IST
ગુજરાત ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સ્પો (RE-ઇન્વેસ્ટ 2024)નું આયોજન કરશે : પ્રધાનમંત્રી મોદી 16મી સપ્ટેમ્બરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું ઉદ્ઘાટન કરશે:ત્રણ દિવસીય ઇવેન્ટ 2030 સુધીમાં ભારતના નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે:ઇવેન્ટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે: 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે:ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી દેશો છે: યુએસએ, યુકે, બેલ્જિયમ, ઓમાન અને યુએઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજરી આપશે6:44 PM IST
હવે આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ 'શ્રી વિજયપુરમ' તરીકે ઓળખાશે : કેન્દ્ર સરકારે નામ બદલ્યું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કરી જાહેરાત : શ્રી શાહે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'દેશને ગુલામીના પ્રતીકોમાંથી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેરનું નામ 'શ્રી વિજયપુરમ' રાખવાનો નિર્ણય કર્યો'5:45 PM IST
અયોધ્યામા શ્રી રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે : જો કે મંદિરના નિર્માણમાં સૂચિત સમય કરતાં લગભગ બે મહિના વધુ સમય લાગશે. રામ મંદિર નિર્માણ સમિતિની સમીક્ષા બેઠકમાં વિવિધ પાસાઓ પર ચર્ચા-વિચારણા : મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને શ્રી રામ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સાથે ટેકનિકલ નિષ્ણાતોની બેઠકમાં બાંધકામ સંબંધિત તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી : બાંધકામ શરૂ થશે ત્યારે મંદિર નિર્માણની તમામ એજન્સીઓના નિષ્ણાતો હાજર રહેશે4:18 PM IST
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો : સુપ્રીમ કોર્ટે આ કેસ સાથે જોડાયેલા તમામ કેસની એકસાથે સુનાવણી કરવાના હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો : અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં નીચલી કોર્ટમાં પેન્ડિંગ 15 કેસોને આપમેળે સુનાવણી માટે ટ્રાન્સફર કરી દીધા હતા. હાઈકોર્ટના આ નિર્ણયને મુસ્લિમ પક્ષે પડકાર્યો હતો. 4:16 PM IST
'ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદને સીલ કરવામાં આવશે', હિમાચલની મંડીમાં ભારે હંગામા પછી ડેપ્યુટી કમિશનરની જાહેરાત કરી : હિમાચલ પ્રદેશના મંડીમાં હિન્દુ સંગઠનોની આ રેલીને જોતા પોલીસે દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો : મંડીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે હિન્દુ સંગઠનોની રેલી : મસ્જિદ વિવાદ અંગે એક કમિટી બનાવવામાં આવશે ,આ એક શાંતિપ્રિય રાજ્ય છે, જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે ,કોઈ ધર્મ કે જાતિને ઠેસ પહોંચાડવામાં આવશે નહીં, અમારી સરકાર કાયદા મુજબ કાર્યવાહી કરશે : મુખ્યમંત્રી સુખવિનદરસિંહ સુખુ 3:10 PM IST
ઉત્તર પ્રદેશમાં સ્વાઈન ફ્લૂ ઉત્તર પ્રદેશમાં સ્વાઈન ફ્લૂના વધતા જતા કેસોએ ચિંતા વધારી દીધી : કાનપુરમાં એક દર્દીના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ : ડોક્ટરોએ કહ્યું ચાર લક્ષણોને ક્યારેય અવગણશો નહીં : અચાનક શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર, શરદી અને તાવને અવગણશો નહીં : સંક્રમિતોના સંબંધીઓની તપાસ કરવામાં આવશે : આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમ સક્રિય3:00 PM IST
દિકરાએ દિ વાળ્યા: અનિલ અંબાણી ના દીકરો બન્યો પિતાનો તારણહાર, બનાવી 2000 કરોડની મિકલત, હવે ખોલશે નવી કંપની : પિતાની આર્થિક ભીંસ વચ્ચે, જય અનમોલ અંબાણીની એન્ટ્રીએ બિઝનેસ માટે ઓક્સિજનનું કામ કર્યું : લાઈમ લાઈટ અને મીડિયાની હેડલાઈન્સથી દૂર રહેતા જય અનમોલ અંબાણી અનિલ અંબાણીના વિખરાયેલા બિઝનેસને તેમની બિઝનેસ સેન્સથી માત્ર મજબૂત જ નથી કરી રહ્યા પરંતુ તેને ઝડપથી વિસ્તારી રહ્યા છે3:27 PM IST
મુખ્યમંત્રીની વિદેશ યાત્રા પર સંકટના વાદળો ઘેરાયા : :જયપુર કોર્ટમાં અરજી દાખલ: 24 સપ્ટેમ્બરે સુનાવણી : મુખ્યમંત્રી ભજનલાલ શર્માની વિદેશ યાત્રા વિવાદોમાં ફસાઈ :2011ના ગોપાલગઢ કોમી હિંસા કેસમાં તેમના આગોતરા જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી:આરોપ છે કે મુખ્યમંત્રીએ કોર્ટની પરવાનગી વિના વિદેશ પ્રવાસ કર્યો 2:04 PM IST
કેજરીવાલને કાંઈ એમને એમ નથી મળ્યા જામીન :અભિષેક મનુ સિંઘવીની જોરદાર દલીલોએ તિહારના દરવાજા ખોલ્યા : વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દારૂ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલને મુક્ત કરાવવા માટે કોર્ટ સમક્ષ મહત્વની દલીલો કરી:સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને તેમની મુક્તિ અને જામીનની માંગ કરી: સીબીઆઈએ કોર્ટ સમક્ષ કેજરીવાલના જામીન સામે પણ દલીલ કરી હતી.1:16 PM IST
ઇફ્તાર પાર્ટી અને કોઈના ઘરમાં પૂજા વચ્ચેનો ફરક ખબર નથી: ભાજપના પૂર્વ પીએમ મનમોહન સિંહના દાવાથી કોંગ્રેસ ભડકી : મુંબઈ કોંગ્રેસે કહ્યું, 'કેટલાક બીજેપી નેતાઓ પીએમ મોદીની ગણેશ પૂજા માટે CJIના ઘરે મુલાકાતને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પૂર્વ પીએમ મનમોહન સિંહની તત્કાલિન CJI કેજી બાલકૃષ્ણન સાથેની ઈફ્તાર પાર્ટીની તસવીર શેર કરી રહ્યા છે1:25 PM IST
બધા માટે પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર હશે, પણ અમારા માટે પીએમ એટલે પરમ મિત્ર : પેરાલિમ્પિકસમાં જબરદસ્ત પર્ફોમન્સ કરનાર દિવ્યાંગ ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત ૪ ફુટ ૪ ઇંચના દિવ્યાંગ જવેલીન થ્રોઅર ગોલ્ડ મેડાલીસ્ટર નવદીપસિંહની કેપ પહેરાવવાની ઇચ્છાને માન આપી નરેન્દ્રભાઇ મોદી જમીન ઉપર બેસી ગયા પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝડીયાએ કહ્યું કે લોસ એન્જલસ ૨૦૨૮ ગેમ્સમાં આપણી ટીમ ૪૦ થી ૫૦ મેડલ જીતશે2:06 PM IST
ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શને : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરીઃ સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી 11:52 AM IST
અમેરિકા - ચીન પાછળ રહી જશે ... ૨૦૨૪માં ભારતની અર્થવ્યવસ્થા ટનાટન દોડશે : વિશ્વની મોટાભાગની મોટી અર્થવ્યવસ્થાઓ ધીમી પડી રહી છે, પરંતુ ભારત સતત આગળ વધી રહ્યું છે : ૨૦૨૪માં ભારતની અર્થવ્યવસ્થા ૭ ટકાના દરે વળદ્ધિ પામશે. ભારતીય અર્થવ્યવસ્થા મોટાભાગના મોરચે ઘણું સારું પ્રદર્શન કરી રહી છેઃ આર્થિક અને રાજકીય સ્થિરતાને કારણે રોકાણનું વાતાવરણ સુધરી રહ્યું છે : શેરબજાર રેકોર્ડ હાઈ પર છે : રાજકોષીય ખાધ પણ સતત ઘટી રહી છે, આ તમામ સકારાત્મક પાસાઓની અસર ભારતની જીડીપી વળદ્ધિ પર પણ દેખાઈ રહી છે 11:50 AM IST
બંગાળની સરકારી હોસ્પિટલોમાં મૃત શરીરના અંગોનો કાળો કારોબાર :સીબીઆઈનો મોટો દાવો- 200 કરોડનો ભ્રષ્ટાચાર : સરકારી હોસ્પિટલોમાં શબઘરમાંથી શરીરના અંગો વેચીને ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો સીબીઆઈનો દાવો :શબ પરીક્ષણ અને વિકૃત મૃતદેહોના રેકોર્ડ એકત્ર કર્યા:પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના બે નજીકના સહયોગીઓની ત્રણ રાઉન્ડ પૂછપરછ બાદ ગેરકાયદે અંગોના વેપારના પુરાવા મળ્યા!!10:22 PM IST
સંજૌલી મસ્જિદ વિવાદ : પૂર્વ સીએમ જયરામ ઠાકુરે બાંધકામ માટે 12 લાખ આપ્યા :ભાજપના નેતાઓ પર કોંગ્રેસનો આરોપ : હિમાચલ સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહે સંજૌલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને મોટો ખુલાસો કર્યો: તેમણે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોરોનાકાળ દરમિયાન બનેલી આ મસ્જિદ માટે 12 લાખ રૂપિયા આપ્યા હતા ગેરકાયદેસર બાંધકામ માટે જાહેર કરાયેલા સરકારી નાણાંની તપાસ કરાશે :મુસ્લિમ સમુદાયની કાર્યવાહીને ઐતિહાસિક ગણાવી10:39 PM IST
આંખોમાં આંસુ લાવનારી તસ્વીર :મહિલાની લાશ ત્રણ ફૂટ પાણીમાં પલંગ પર પડી હતી,પુત્ર તેને પકડીને રડતો રહ્યો : મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક તસવીર સામે આવી: મહિલાનું મોત થયું : હોસ્પિટલના સ્ટાફે મૃતદેહની વ્યવસ્થા કરી ન હતી.વોર્ડમાં પાણી ભરાઈ ગયું ત્યારે દીકરો ત્યાં બેસીને રડતો રહ્યો પણ હોસ્પિટલના લોકો હલ્યા નહીં.12:34 AM IST
શરદ પવારની તાકાતથી ગભરાઈ ગયા અજીત પવાર : શું મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા 'ખેલ' થવાનું નિશ્ચિત છે? : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ રસપ્રદ બની રહ્યું છે. શરદ પવારે પોતાના ભત્રીજા અજીતને મોટો ઝટકો આપ્યો મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ધર્મરાવ બાબા આત્રામની પુત્રી ભાગ્યશ્રી આત્રામ શરદ પવારના જૂથમાં જોડાઈ.12:50 AM IST
મમતા બેનર્જીની રાજીનામાની ઓફર પર તબીબો નારાજ : બેઠક ન થવા બદલ બંગાળ સરકારને જવાબદાર ગણાવી : પ્રદર્શનકારી ડોકટરોએ પશ્ચિમ બંગાળ સરકારને મીટિંગનું લાઈવ ટેલિકાસ્ટ ન કરવા દેવાની કઠોરતા માટે જવાબદાર ઠેરવ્યું:કહ્યું કે, 'અમે ક્યારેય રાજીનામું માંગ્યું નથી:જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે12:53 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાદેશની પ્રથમ વંદે મેટ્રો મળી ગુજરાતને : ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે : ટાઈમ ટેબલ અને ભાડું રેલ્વે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું : આ ટ્રેન અઠવાડિયામાં માત્ર ૬ દિવસ ચાલશે : આ ટ્રેન ભુજથી સવારે ૦૫.૦૫ કલાકે ઉપડશે અને સવારે ૧૦.૫૦ કલાકે અમદાવાદ પહોંચશે : બદલામાં, આ ટ્રેન અમદાવાદથી સાંજે ૦૫:૩૦ વાગ્યે ઉપડશે અને ૧૧:૧૦ વાગ્યે ભુજ પહોંચશે11:14 AM IST
હવે તબીબો રોગચાળાના ભરડામાં :સુરતની સ્મીમેર હોસ્પિટલના મહિલા ડોક્ટરનો ડેન્ગ્યુએ જીવ લીધો : મહિલા તબીબનું મૃત્યું થતા હોસ્પિટલનાં દર્દીઓમાં ભયનો માહોલ: ડેન્ગ્યું થતા સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટરને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં સારવાદ દરમ્યાન તબીબ ધારા ચાવડાનું મૃત્યું થયુ2:10 PM IST
વડોદરા પૂર બાદ એક-એક ગેરેજમાં ૪૦૦-૪૦૦ કારનો ખડકલો : સ્પેરપાર્ટ ખૂટી પડયાં : શહેરની ૪૦ ટકા કાર પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં રિપેરીંગ માટે પડાપડી જોવા મળી રહી છે ગેરેજમાં ગાડીઓ પાર્ક કરવા પ્લોટ ભારે રાખવા પડે છે, કારની રિપેરીંગની કોસ્ટ ઓછામાં ઓછી ૫૦ હજાર જેટલી આવી રહી છે : જેના કારણે અનેક પરિવારોની દિવાળી બગડે તેમ છે3:56 PM IST
સુશાસનના સફળ 3 વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણયો : ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરાશે : ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે : લેન્ડ રેકર્ડ ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા જનહિતકારી નિર્ણયો4:15 PM IST
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં વધુ એક મકાન ધરાશયી : માતા અને દિવ્યાંગ દીકરીને બચાવાયા:મહિલાને ગંભીર ઇજા : ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં જ મહિલા અને દિવ્યાંગ દીકરીનું રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા :કૈલાશબેનને ગંભીર ઇજાઓ પહોંચી મકાન તૂટતા વોશિંગ મશીન તેમજ અન્ય ઘરવખરીને ભારે નુકસાન1:01 PM IST
ડૉ. યશવંતસિંહ પરમાર હૉર્ટીકલ્ચર અને ફોરેસ્ટ્રી યુનિવર્સિટી, હિમાચલ પ્રદેશ દ્વારા પ્રાકૃતિક ખેતી પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન : પ્રાકૃતિક ખેતી અપનાવો તો આપણી ધરતી અને આપણી જિંદગી બચી શકે : આચાર્ય દેવવ્રતજી :પ્રાકૃતિક ખેતી પર યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ફ્રાંસ, સર્બિયા, બ્રિટન, મોરિશિયસ, નેપાળ વગેરે દેશોના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.9:54 PM IST
ભુવનેશ્વર ખાતે આયોજિત પશુપાલન અને ડેરી ક્ષેત્રની મોનસુન મીટમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ : વિશ્વ સ્તર પર સૌથી મજબુત ખાદ્ય અને ડેરી બ્રાન્ડ અમૂલ:ગુજરાતના પશુપાલન અને ડેરી ક્ષેત્રનાં વિકાસને વધુ વેગ આપવા ગુજરાત સરકારની અપેક્ષાઓ અને હકારાત્મક સૂચનો કેન્દ્ર સરકાર સમક્ષ મુકાયા8:56 PM IST
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના : ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન- અર્ચન કરી ધન્યતા અનુભવી : ગૃહ રાજ્યમંત્રીએ યુવા મોર્ચાના જૂના સાથી મિત્રના પિતાશ્રીના નિધન નિમિત્તે એમના નિવાસ સ્થાને જઈ પરિવારને સાંત્વના પાઠવી:ધાર્મિક પર્વમાં જોડાઇને લોકો પોતાની આસ્થાની સાથોસાથ રોજગારી પણ મેળવી રહયા છે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી6:39 PM IST
હે ભગવાન ! અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરવા સત્તાધીશો તૈયાર : ત્રણ ટેન્ડરમાં કોઈ કંપની જર્જરિત પુલ તોડવા તૈયાર નથી: ચોથી વખત સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડ્યું :હવે રાજસ્થાનની કંપની રૂ.52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલ તોડવાની તૈયારી9:20 PM IST
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના પ્રથમ દિવસે 1.93 લાખથી વધુ ભક્તોએ માઁ ના આશિર્વાદ લીધા : ઉડન ખટોલાનો ઉપયોગ કરનારા યાત્રિકોની સંખ્યા 2645:પ્રથમ દિવસે 190 જેટલી ધજા રોહણ થયું: 27500 યાત્રિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો:મોહનથાળ પ્રસાદના 1,68,250 પેટેકનું વિતરણ જ્યારે ચીકીના પ્રસાદના 1930 પેટેકનું વિતરણ કરાયું12:24 PM IST
યાત્રાધામ અંબાજી માતાજીના સાનિધ્યમાં આયોજિત ભાદરવી પૂનમના મેળામા ભાવિકો ઉમટયા : પ્રથમ દિવસે 1.93 લાખથી વધુ ભક્તોએ માતાજીની આશિર્વાદ લીધા 1.68 લાખથી વધુને મોહનથાળના પ્રસાદનું વિતરણ : 2645 ભાવિકોએ રોપવેનો ઉપયોગ કર્યો : 5000 જેટલા ભક્તોએ વિનામૂલ્યે સારવારની સેવાનો લાભ લીધો : અંબાજી મંદિરે 1 ગ્રામ સોનાની આવક: 25000 જેટલા ભાવિકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો12:58 PM IST
ગુજરાત રાજ્યમા "સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા’ની ભાવના જન જનમાં ઉજાગર કરવા આગામી ૧૭ સપ્ટેમ્બરથી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન યોજાશે : સફાઈ-સ્વચ્છતાની શ્રેષ્ઠતા માટે જિલ્લા-તાલુકા-ગ્રામ્ય કક્ષાના મળી ૩૪.૮૦ કરોડના ૨૨૨ પુરસ્કારો અપાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં આ વર્ષે ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ- સ્વચ્છતામાં જનભાગીદારી અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરના આયામો હાથ ધરાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મ્યુનિસીપલ કમિશ્નરો, જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” સાથે નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિવારણની પારદર્શિતા સાથેના “ સ્વચ્છતા-સફાઈ કાર્યક્રમ વર્ષ દરમિયાન પણ નિરંતર ચાલતા રહે તેવું મિકેનિઝમ વિકસાવવા મુખ્યમંત્રીશ્રીનું તંત્ર વાહકોને માર્ગદર્શન : સેવા સેતુ ની 10 મી કડીનું રાજ્યવ્યાપી આયોજન : સમગ્ર આયોજનને આખરી ઓપ અપાયો1:10 PM IST
સુરતમાં ડેન્ગ્યુએ મહિલા ડોકટરનો જીવ લીધો3:52 PM IST
રાજકોટ જિલ્લામાં ૫૦૬ ગામોમાં ખેતીના પાકને નુકશાન : ૧૦૮ ગામમાં સર્વે પૂરો : ૬૪૮૫ હેકટર જમીન - પાકની ૩૩ ટકાથી વધુ નુકશાની બહાર આવી ૧૪મીથી ‘સ્વચ્છતા હી સેવા' અભિયાન : ૩૧મી ઓકટોબર સુધી ચાલશે : તમામ જાહેરસ્થળો - ધાર્મિક સ્થળો - પ્રવાસન સ્થળો - આઇકોનિક ક્ષેત્રો - દરેક ગામ - પાલીકા આવરી લેવાશે : નાગરિકો - રાજકીય - સામાજિક - ધાર્મિક આગેવાનો ખાસ જોડાશે : સેનીટેશન - સફાઇ તાલીમો યોજાશે11:09 AM IST
રાજકોટમાં સ્વચ્છતા હી સેવાઃ શહેર જીલ્લામાં ૧૭૦૦ બ્લેક સ્પોટ : નકકી કરાયાઃ ૧૬ સુરક્ષા શિબીર તથા ૧૧ વર્કશોપનું આયોજન તમામ સરકારી કચેરીઓ પણ આવરી લેવાઇઃ એસો.-યુવાનો-મહિલાઓ-વિદ્યાર્થીઓ-પદાધીકારીઓને સામેલ કરાશે ૪રર સફાઇ કર્મચારીનું હેલ્થ ચેકઅપ થશેઃ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇઃ પોર્ટલ ઉપર ફોટા અપલોડ માટે આદેશો7:30 PM IST
વિરડા વાજડી નજીક ‘હિટ એન્ડ રન': બાઇકને ઉલાળી છકડો ચાલક ભાગ્યોઃરેલનગરના હાર્ડવેરના વેપારીનું મોત : ચોપન વર્ષના મનોજકુમાર ટેકવાણી સવારે નીકાવાના વેપારીને હાર્ડવેરનો સામાન આપવા જઇ રહ્યા હતાં ત્યારે બનાવઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં ગમગીનીઃ દરરોજ ઇકો કાર લઇને જતાં આજે ટુવ્હીલરમાં નીકળ્યા હતાં7:30 PM IST
પુ.જેન્તીરામબાપા મુંબઇમાં2:05 PM IST
જસદણ પંથકમાં ઘેટાને હરિયાળુ ભોજન મળી ગયું12:03 PM IST
સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરી : કલેક્ટર ભાવિન પંડ્યાએ ટીમના સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની અતિવૃષ્ટિ અંગેની વિગતો રજૂ કરી : જિલ્લાની ભૌગોલિક સ્થિતિ, જુદા-જુદા તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, ડેમોની સ્થિતિ, મકાનમાં નુકસાન, માનવ મૃત્યુ, ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડતા માર્ગો, વીજ પુરવઠાની સ્થિતિ, ખેતીવાડીના પાકો, જમીનમાં નુકસાની, સર્વે અને સહાય સહિતની જાણકારી આપી 3:52 PM IST
જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી બની રહ્યા છે સમૃદ્ધ : ''બાગાયત વિભાગ દ્વારા મળેલી સહાય થકી પાકનું પ્રોસેસિંગ, કટિંગ અને અન્ય ખર્ચ નહિવત બન્યા છે.'' : ખેડૂત ભાવેશભાઈ નંદા : વર્ષ 2019 થી હું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરું છું. જેના પગલે મેં આગળ જતા ભૂમિ પ્રાકૃતિક ફાર્મની સ્થાપના કરી હું ઓર્ગેનિક પદ્ધતિથી નિર્મિત ખેત પેદાશો, અનાજ, કઠોળ વગેરેનું વેચાણ કરું છું. જેનો મને લોકો તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હું વોટસએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો થકી ગ્રાહકો સુધી પહોંચી શકયો 1:59 PM IST
જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવમાં ગણેશજીની મૂર્તિને ૫૫૧ મિટરની મહાકાય તિરંગી હાલારી પાઘડી પહેરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો દાવો : ૧૧,૧૧૧થી વધુ મોદક બનાવાયા : અગાઉ આ ગ્રુપ દ્વારા ૮ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા : આ વર્ષે બીજા બે વર્લ્ડ રેકોર્ડ સર્જી જામનગરનું નામ વિશ્વ ફલક પર ચમકાવવાનો પ્રયાસ10:03 AM IST
મોરબી જિલ્લામાં સેવા સેતુના ૨૨ કાર્યક્રમો જાહેર 2:01 PM IST
ભાવનગરમાં રૂા. ૨.૫૮ લાખના ડ્રગ્સ સાથે એક ઝડપાયો12:15 PM IST
વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ... : જસદણ તાલુકાના સોમ પીપળીયા (ગોડલાધાર)ગામે રૂ. પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પાનીયા ડેમમાં નવા નીરના વધામણા કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયેલ નાની સિંચાઈ યોજના હેઠળના પાનીયા ડેમના જળ સંચયથી જળસ્તર ઊંચું આવશે : આસપાસના ખેતરો લીલાછમ બનશે: પાણીની સમસ્યાનું નિરાકરણ થશે: લોકોને પર્યટન સ્થળ મળ્યુ : મંત્રી કુવરજીભાઈ બાવળીયા2:39 PM IST
ઉનામાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ 12:12 PM IST
યુનાઇટેડ સ્ટેટ્સમાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન, રશિયન વિદેશ મંત્રાલયે કરી સત્તાવાર પુષ્ટિ : અમેરિકામાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. રશિયન વિદેશ મંત્રાલયે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે પરંતુ મૃત્યુનું કોઈ કારણ જણાવ્યું નથી.11:07 PM IST
યુનાઇટેડ સ્ટેટ્સમાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન, રશિયન વિદેશ મંત્રાલયે કરી સત્તાવાર પુષ્ટિ : અમેરિકામાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ડારચીવનું 66 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. રશિયન વિદેશ મંત્રાલયે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે પરંતુ મૃત્યુનું કોઈ કારણ જણાવ્યું નથી.11:07 PM IST
ગૌતમ ગંભીર સાથે પનારો પાડવો ભારે પડ્યો: લંડનના 'દ ઓવલ' મેદાન પર ભારતીય કોચ સામે ઉદ્ધતાઈ કરનાર હેડ ગ્રાઉન્ડ્સમેનને ક્લબે હાંકી કાઢ્યો : જૂન ૨૦૨૫માં ટીમ ઈન્ડિયાના મુખ્ય પ્રશિક્ષક સાથે તીખી બોલાચાલી કરનાર અનુભવી ગ્રાઉન્ડ્સમેન લી ફોર્ટિસે અનુશાસનાત્મક કાર્યવાહી બાદ સરે ક્રિકેટ ક્લબને અલવિદા કહી દીધું12:08 AM IST
ગૌતમ ગંભીર સાથે પનારો પાડવો ભારે પડ્યો: લંડનના 'દ ઓવલ' મેદાન પર ભારતીય કોચ સામે ઉદ્ધતાઈ કરનાર હેડ ગ્રાઉન્ડ્સમેનને ક્લબે હાંકી કાઢ્યો : જૂન ૨૦૨૫માં ટીમ ઈન્ડિયાના મુખ્ય પ્રશિક્ષક સાથે તીખી બોલાચાલી કરનાર અનુભવી ગ્રાઉન્ડ્સમેન લી ફોર્ટિસે અનુશાસનાત્મક કાર્યવાહી બાદ સરે ક્રિકેટ ક્લબને અલવિદા કહી દીધું12:08 AM IST
મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ સોશિયલ મીડિયા પર ઈતિહાસ રચી દીધો : તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત તેના ફોલોઅર્સની સંખ્યા એક અબજને પાર : તેણે કહ્યું કે હજુ વધુ રેકોર્ડ તોડવાના છે : તેઓ પહેલાથી જ વિશ્વના સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ અનુસરવામાં આવતા રમતવીર તરીકે ટોચ પર : ફૂટબોલના મેદાન પર જ નહીં પરંતુ ડિજિટલ વિશ્વમાં પણ રેકોર્ડ12:22 PM IST
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની દીકરી યશસ્વી સિંહ ચરકે બે મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું : ક્લબ શ્રેણીમાં રજત અને એલિટ કેટેગરીમાં કાંસ્ય પદક હાંસલ કરનાર કરાટે વિરાંગના રિલાયન્સ ગ્રીન્સ સ્થિત ઉત્કલ કરાટે સ્કૂલમાં મેળવે છે તાલીમ : માર્ગદર્શકો અને સંસ્થાઓનો માન્યો આભાર11:57 PM IST




















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































































































