<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સીતાબેન પટેલનો જન્‍મ દિવસ

 

(મનીષ દેવ દ્વાર) ભાવનગરઃ ફણસવાડા (વલસાડ) નાસ્ત્રી સશકિતકરણના હિમાયતી પૂ. સીતાબેન બી. પટેલનો આજે ર૭ જુનના જન્‍મ દિવસ છે. તેઓ માનવસેવા કરી રહયા છે તેઓના જન્‍મદિનની શુભેચ્‍છાઓ મળી રહી છે. 

(11:28 AM IST)