News of Saturday, 5th July 2025
બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રકાશભાઈ ઠકરારનો જન્મદિવસ

ગોંડલઃ તા.પ,એકસ આર્મીમેન પ્રકાશભાઈ ઠકરાર નો આજે જન્મદિવસ છે.પ્રકાશભાઈ ઠકરાર આંતરરાષ્ટ્રીય લોહાણા મહાપરિષદ ના રિજીયોનલ પ્રેસિડેન્ટ, પોતાની જ્ઞાતિ ગોંડલ લોહાણા મહાજન ના ઉપપ્રમુખ, માજી સૈનિક મહામંડળ તથા વરિષ્ઠ લોહાણા સમાજ ના ઉપપ્રમુખ, પાન ફાઉન્ડેશન તથા એચ.બી.વી.ઠકરાર મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રમુખ, વસુધૈવ કુટુમ્બકમ ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ, નેશનલ એકસ-સર્વિસમેન કો-ઓર્ડીનેશન કમિટી ના ઝોનલ ચેરમેન, અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ના જોઈન્ટ સેક્રેટરી, બેંક ઓફ બરોડા એમ્પ્લોયીઝ એસોસિયેશન ના સહમંત્રી, પૂર્વ સૈનિક સેલ શહેર ભાજપના ઉપાધ્યક્ષ, ઓલ ઇન્ડિયા એકસ-સર્વિસમેન બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન ના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ તથા ગોંડલ કેશવ ક્રેડિટ સોસાયટી ના ડાયરેકટર સહિત અનેક સામાજીક સંસ્થાઓ સાથે સામાજીક કાર્યો થકી જોડાવાને કારણે આજે શનિવારે એમને એમના જન્મદિવસ ઉપર એમના નંબર ૯૯૯ ૮૦૦૭ ૮૮૮ ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
