News of Thursday, 10th July 2025
શહેર યુવા ભાજપ વોર્ડ નં. ૧૮ના પ્રમુખ શુભમ લાડવાનો જન્મદિવસ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ શહેરના વતની શુભમભાઇ લાડવાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ર૪ વર્ષ પૂર્ણ કરી રપમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વ્યવસાયે વોકસ ફેશન કલબના ઓનર છે અને રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના વોર્ડ નં. ૧૭ ના પ્રમુખ અને સતાધાર યુવા ગ્રુપ રાજકોટના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આજે જન્મદિવસ નિમિતે તેમના સંબંધીઓ અને મિત્રો તેમના મો. નં. ૮૮૪૯૪ ૫૧૩૭૫ પર તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
