<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

પી.આર.એન્‍ટરપ્રાઇઝ વાળા પ્રહલાદ સિંહ જેઠવાનો જન્‍મદિન

રાજકોટ તા.૧૫: પી.આર. એન્‍ટરપ્રાઇઝવાળા જેઠવા પ્રહલાદસિંહ બળદેવસિંહનો આજે જન્‍મદિવસ છે. તેઓ અનેક ધાર્મિક સંસ્‍થામાં  જોડાયેલા છે.

આજે ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય તેમનો મો. ૮૭૫૮૮ ૮૮૮૬૩ ઉપર ઠેર ઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. (૩.૧૮)

(3:33 PM IST)