તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Thursday, 17th July 2025
અમદાવાદના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદમાં વેજલપુર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરનો જન્મ તા. ૧૭ જુલાઇ ૧૯૭૧ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રહી ચુકયા છે. એક સમયે પ્રવાસન નિગમના ડીરેકટર હતા. દાહોદ ભાજપના પ્રભારી તરીકે તેમની ઉલ્લેખનીય કામગીરી રહી છે. આજે ચોમેરથી તેમને જન્મદિનની શુભકામના મળી રહી છે. મો. ૯૮ર૪૦ ૭૬૭૪૬ અમદાવાદ.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
