તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
શ્રી કૃષ્ણ જન્મભૂમિઃ બાંકે બિહારી અને રાધારાણી મંદિરમાં ભક્તોની ભારે ભીડ : ભક્તોની ભીડને કારણે પરિસ્થિતિ બગડતી રહી, બાંકે બિહારી મંદિર મેનેજમેન્ટે બીમાર અને વૃદ્ધોને ન આવવાની અપીલ કરી છે : ભક્તોની ભારે ભીડને કારણે ભક્તોને મંદિરોની બહાર અને અંદર કલાકો સુધી રાહ જોવી પડી હતી.. મહિલાઓ અને બાળકો ભીડમાં ચિંતિત રહ્યા, રાધારાણી મંદિરમાં ભીડને જોતા મંદિર પ્રશાસને ભજન સંધ્યા પર પ્રતિબંધ લગાવી દીધો છે11:05 AM IST
પ્રણવ મુખર્જીને કોંગ્રેસને કારણે બધું મળ્યું... પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જીએ બહેન શર્મિષ્ઠાના દાવાઓને ખોટા ગણાવ્યા : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ કહ્યું કે કોંગ્રેસે મારા પિતાને બનાવ્યા, ઈન્દિરાજીએ બનાવ્યા. બાદમાં, તેમને રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ જી અને મનમોહન સિંહ જીના સમયમાં જવાબદારી મળી: પિતા જે કઈ બન્યા તે કોંગ્રેસને કારણે બન્યા :તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના પિતાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા હતા1:19 AM IST
રવિવારથી તાજા પશ્ચિમી વિક્ષેપ, વરસાદ અને હિમવર્ષાની ચેતવણી: અનેક રાજ્યોમાં અસર વર્તાશે : ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાશે :વરસાદ અને હિમવર્ષા શિયાળામાં મુશ્કેલીઓમાં વધારો કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે12:33 AM IST
નવા વર્ષ પર WhatsApp દ્વારા નવું વર્ષ 2025 સ્ટીકરો અને GIF કેવી રીતે મોકલવા ?: જાણો આ સરળ રસ્તો : ફ્રી સ્ટિકર્ GIF કેવી રીતે ડાઉનલોડ કરવા: તમે WhatsApp પર હેપ્પી ન્યૂ યર સ્ટિકર્સ ડાઉનલોડ કરીને તમારા પ્રિયજનોને મોકલી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ માટે ગૂગલ પ્લે સ્ટોરની મદદ લેવી પડશે12:19 AM IST
ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? કોની પાસે ઓછામાં ઓછી સંપત્તિ છે ?: નવા વર્ષની શરૂઆત પહેલા થયો ખુલાસો : ભારતના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા:અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ 332 કરોડ રૂપિયાથી વધુની કુલ સંપત્તિ સાથે બીજા સૌથી અમીર મુખ્યમંત્રી: જાણો દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ છે અને કયા મુખ્યમંત્રી પાસે દેશમાં સૌથી ઓછી સંપત્તિ છે? 11:36 PM IST
નવા વર્ષ પર પીએમ મોદીની ભેટ: દિલ્હીથી કાશ્મીરને જોડતી નવી ટેક્નોલોજીથી સજ્જ 5 ટ્રેનો લોન્ચ કરશે : ભારતીય રેલવેએ પહેલીવાર આ 5 ટ્રેનોને નવી ટેક્નોલોજી અને ડિઝાઇન સાથે બનાવી: આ ટ્રેનો બરફથી ઢંકાયેલા વિસ્તારોમાંથી પસાર થશે માઈનસ 30 ડિગ્રીની ઠંડીમાં પણ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગરમીનો અનુભવ થશે11:06 PM IST
હવે ઓનલાઈન મની ટ્રાન્સફરમાં કોઈ ગરબડ નહીં થાય : નવી સિસ્ટમ 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે : સેન્ટ્રલ બેંકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને એવી સુવિધા વિકસાવવા કહ્યું છે જે RTGS અને NEFT નો ઉપયોગ કરતા ગ્રાહકોને તે બેંક એકાઉન્ટનું નામ ચકાસવા માટે પરવાનગી આપે છે જેમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે9:46 PM IST
'કેજરીવાલે તમને કામચલાઉ મુખ્યમંત્રી બનાવ્યા, આ મારું પણ અપમાન: લેફન્ટન્ટ ગવર્નરનો સીએમ આતિશીને પત્ર : એલજી સક્સેનાએ કેજરીવાલના કેરટેકર મુખ્યમંત્રીના નિવેદનને વાંધાજનક અને અપમાનજનક ગણાવ્યું :તેમણે કહ્યું કે આ માત્ર આતિશીનું અપમાન નથી પરંતુ રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિ તરીકે તેમનું પણ અપમાન છે.7:33 PM IST
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું બીજું ફરમાન: એનજીઓ મહિલાઓને નોકરી પર રાખી શકશે નહીં; જો આદેશનું પાલન નહીં થાય તો લાઇસન્સ રદ્દ થશે : બારીમાંથી પણ જોવા પર પ્રતિબંધ: તાલિબાન પહેલેથી જ ઘણી નોકરીઓ અને મોટા ભાગના જાહેર સ્થળોએ મહિલાઓને પ્રતિબંધિત કરે છે. તેમને છઠ્ઠા ધોરણથી આગળના શિક્ષણથી પણ વંચિત રાખ્યા છે.7:06 PM IST
'કેરળ મિની પાકિસ્તાન શા માટે રાહુલ-પ્રિયંકા પાછા વિજયી થયા' : ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ પુણેમા વિવાદિત નિવેદન કરતા રાજકીય ખળભળાટ : નિતેશ રાણે ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેના પુત્ર છે અને હવે મહારાષ્ટ્રના બંદર મંત્રી છે,વિવાદાસ્પદ નિવેદનને લઈને તેમની સામે 38 કેસ નોંધાયેલા છે,સપ્ટેમ્બરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 4:52 PM IST
આવો, ગુલમર્ગનો બરફ બોલાવી રહ્યો છે....: કાશ્મીર ખીણમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા બાદ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો : જેમ જેમ નવું વર્ષ નજીક આવે છે તેમ ઘણા પ્રવાસીઓએ આ પ્રદેશના સુંદર બરફથી ઢંકાયેલા લેન્ડસ્કેપ્સની વચ્ચે ઉજવણી કરવા માટે હોટેલનું રિઝર્વેશન કરાવ્યુ : કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ છે, પરંતુ તેને અમારી પોતાની આંખોથી જોવું અમારી અપેક્ષાઓથી બહાર હતું : પ્રવાસીઓનો મત4:32 PM IST
અભ્યાસ સાથે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની શારીરિક તંદુરસ્તી, રમતગમત, આરોગ્ય, સુખાકારી, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શિકા તૈયાર કરી3:58 PM IST
શહેરોમાં પગપાળા ચાલતા રાહદારીઓ અને સાઇકલ ચલાવનારા લોકોને મળશે ‘સન્માન' : રોડ પ્લાનિંગમાં માત્ર કાર ચાલકો પર જ નહીં, પરંતુ સલામત ચાલવાના સ્થળો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કાર-કેન્દ્રિત આયોજનમાં પદયાત્રીઓ માટેની ૪૨ ટકા સુવિધાઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી હાલના રસ્તાઓની પહોળાઈ વધારતી વખતે પદયાત્રીઓ માટે ફૂટપાથ અને સાયકલ ટ્રેક બનાવવો જરૂરી છે12:13 PM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ11:25 AM IST
બિહારમાં BPSC વિરુદ્ધ વિદ્યાર્થીઓના વિરોધમાં હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી :સીએમ આવાસ સુધી કૂચ : પ્રશાંત કિશોર ઉમેદવારો સાથે ગાંધી મેદાનથી મુખ્ય પ્રધાન આવાસ સુધી કૂચમાં જોડાયા : પોલીસે રસ્તા પર બેરિકેડ્સ લગાવી દીધા :સ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા બળપ્રયોગ સાથે લાઠીચાર્જ કર્યો9:47 PM IST
મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીનો નવા વર્ષને લઈને ફતવો:મુસ્લિમ છોકરા-છોકરીઓને ઉજવણી ન કરવાની અપીલ : ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ મુસ્લિમો માટે ફતવો બહાર પાડ્યો:કહ્યું કે યુવક-યુવતીઓએ નવા વર્ષની ઉજવણી કરવાનું ટાળવું જોઈએ. કારણ કે નવા વર્ષની ઉજવણી ઇસ્લામમાં ગેરકાનૂની છે10:35 PM IST
ઓડિશામાં 40 યાત્રાળુઓને લઈ જતી બસ પલટી: 4 લોકોના મોત :28 લોકો ઘાયલ :એક સગીરના હાથ અને પગ કપાયા : ઓડિશાના કોરાપુટ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત :28 લોકો ઘાયલ :સુકનાલ ખીણમાં બસ પલટી ગઈ : મુખ્યમંત્રીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના આશ્રિતોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી10:57 PM IST
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ રહેશે, કાશ્મીરમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે :જાણો અન્ય રાજ્યોની સ્થિતિ હવામાન અપડેટ : કાશ્મીરમાં મોસમની સૌથી ભારે હિમવર્ષાના એક દિવસ પછી રવિવારથી જનજીવન શરૂ : ફ્લાઈટ કામગીરી ફરી શરૂ અને ઘણા રસ્તાઓ ટ્રાફિક માટે સાફ કરી દેવાયો :પંજાબ અને હરિયાણામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા12:04 AM IST

ઊંટ સવારી....

શોભાયાત્રા

બરફની છાવણી....

વિરોધ પ્રદર્શન…

ટ્રાફિક જામ
અકિલા સોશ્યિલ મીડિયાBZ કૌભાંડ 6000 કરોડ નહીં હવે તપાસ બાદ હાલમાં 400 થી 450 કરોડનું થયું :ત્રણ ક્રિકેટરોના નામ ખુલ્યા : પૂછપરછ થશે : BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું: એક કરોડથી વધુ રોકાણ કરનાર 10 જેટલા લોકો છે: બીઝેડ ગ્રુપે 17 શાખાઓ ખોલી : અંદાજે 100 કરોડની 17થી 18 મિલ્કત વસાવી8:35 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૭ નગરપાલિકાઓ - ૭ મહાનગરપાલિકાઓ અને ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા : મહાનગરો - શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ સાથે ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પણ શહેરી જન સુવિધા સુખાકારી માટે નાણાં ફાળવણીથી ઈઝ ઓફ લિવિંગ વધારવાનો ધ્યેય :૧૭ નગરપાલિકાઓ રાધનપુર, ઊંઝા, કડી, નડીયાદ, માણસા, ધાનેરા, દહેગામ, ભરૂચ, પાલનપુર, ડભોઈ, મુન્દ્રા-બારોઈ, ચોટીલા, થરા, વિરમગામ, દ્વારકા, આણંદ અને વાઘોડિયા :૭ મહાનગરપાલિકાઓ ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર: ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોમાં ભાવનગર, વડોદરા અને જામનગરને મળશે લાભ7:33 PM IST
લોકપ્રશ્નોનો ઉકેલ લાવવા ગુજરાત સરકાર તત્પર: વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત નાગરિકો મુખ્યમંત્રીને રૂબરૂ મળી શકે છે, 83% ફરિયાદોનું નિવારણ : એક વર્ષમાં કુલ 4793 નાગરિકો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળ્યા, ફરિયાદોના ઝડપી નિકાલ માટે ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ લાગુ:મુખ્યમંત્રી કાર્યાલય ખાતે MP-MLA યુનિટ હેઠળ જાહેર વહીવટને લગતી 93% ફરિયાદોનો નિકાલ6:37 PM IST
ACB વડા, આઇબી વડા, સીઆઈડી ક્રાઇમ વડા જેવા મહત્વના સ્થાન કેમ ખાલી? આઇપીએસ વર્તુળોમાં હોટ ટોપિક : જાન્યુઆરીનાં પહેલા સપ્તાહમાં થનાર ઓર્ડર હવે થોડા દિવસ મોડા થશે : સુરત રૂરલ એસપી, મહેસાણા એસપી અને સુરેન્દ્ર નગર એસપીને બઢતી આપવા નિર્ણય.. રેન્જમાં ફેરફાર આવી રહ્યા છે શમશેરસિંહજી ડેપ્યુટેશન પર દિલ્હી જશે કે નહિ? માત્ર acb સ્ટાફ નહિ, વિવિધ સરકારી વિભાગમાં પણ આતુરતા પરાકાષ્ઠા પર છે3:33 PM IST
વરુ વસ્તી ગણતરી-૨૦૨૩ મુજબ રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ ; સૌથી વધુ ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા : ‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં કુલ ૨,૨૧૭.૬૬ ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ : વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી (એટલાસ) તૈયાર કરાઈ : જે વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ4:50 PM IST
પૂ.જ્ઞાનદેવાચાર્યજી મહારાજની નિશ્રામાં અમદાવાદ- પીરાણા ખાતે સંસ્કૃત ભારતીનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલન યોજાયું : ભારત દેશ અને એની સંસ્કળતિનું રક્ષણ સંસ્કળત દ્વારા જ થઈ શકશે : પ.પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજ (પ્રેરણા પીઠાધીશ્વર) વિશ્વભરમાં ૫૦૦૦ સંસ્કૃતગૃહમ છે : ૪૫૦૦ સંસ્કૃત ભારતના કેન્દ્રો છે સંસ્કૃત ભારતી દ્વારા ૧૦ કરોડ લોકોને સંસ્કૃત સંભાષણ કરાવાયું ભારતીય જ્ઞાનનો મૂળભૂત પાયો સંસ્કૃત ભાષા છે ઃ શ્રી જયપ્રકાશ ગૌતમ (અખિલ ભારતીય સંગઠન મંત્રી, સંસ્કૃતભારતી)4:16 PM IST
વડોદરા :ખંડણી પેટે રૂપિયા માંગી ક્રેડિટકાર્ડ બળજબરીથી કાઢી ખરીદી કરી મેટર પતાવી દેવા ધમકી આપી : ત્રણ રીઢા આરોપીની ધરપકડ : ખંડણી પેટે રૂપીયા માંગી રોકડા રૂપીયા, ક્રેડીટ કાર્ડ બળજબરીથી કાઢી લઇ ક્રેડીટ કાર્ડથી ખરીદી કરી ફરીયાદીને મેટર પતાવી દેવાની તેમજ રીવોલ્વર જેવું હથિયાર બતાવી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ રીઢા આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ10:10 PM IST
“ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” :માહિતી-પ્રસારણ વિભાગ દ્વરા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા:રાજ્યના કુલ ૧,૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી કરાવ્યો હતો શુભારંભ:સમાજના હિતાર્થે રાત-દિવસ દોડતા પત્રકારોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે રેડક્રોસ કટિબધ્ધ - માહિતી વિભાગના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ પરિણામલક્ષી બન્યા:અજય પટેલ6:35 PM IST
સૌને સ્વાસ્થ્યપ્રદ અન્ન મળે એ આપણી નૈતિક જવાબદારી, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, સાચા અર્થમાં 'ભક્તિ' છે :આચાર્ય દેવવ્રતજી : નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક ખેતીને 'ભારતનું મિશન' બનાવી દીધું છે, ગુજરાતે આ 'મિશન'નું નેતૃત્વ કરવાનું છે:પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવનમાં રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ:પ્રાકૃતિક ખેતી માટે સૌ સંયુક્ત રીતે 'મિશન મોડ' પર કામ કરીએ : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ6:34 PM IST
“ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” : માહિતી-પ્રસારણ વિભાગ દ્વરા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા-રાજ્યના કુલ ૧,૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી કરાવ્યો હતો શુભારંભ : સમાજના હિતાર્થે રાત-દિવસ દોડતા પત્રકારોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે રેડક્રોસ કટિબધ્ધ - માહિતી વિભાગના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ પરિણામલક્ષી બન્યા : ગુજરાત રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ અજય પટેલ : રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્વ અને પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે3:56 PM IST
ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરવાના કૌભાંડનો સુરત sog દ્વારા પર્દાફાશ : જેમના નામ ખુલ્યા છે, તેમને ઉદયપુરની ભેજાબાજ ગેંગ દ્વારા તેમની જાણબહાર ગુજરાતમાં આખું નેટવર્ક ઉભુ થયાનું sog પીઆઇ અશોક ચોધરીની પ્રાથમિક તપાસમાં ધડાકો..ભારે ભેદભરમ.. અનુપમસિંહ ગેહલોતને એટીએસે સોર્સ દ્વારા મળેલ ઇનપુટ આધારે તાકીદે ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિહ નકુમનાં માર્ગદર્શનમાં મોટી કાર્યવાહીથી સન્નાટો......11:23 AM IST
અમદાવાદમાં ઓવરબ્રીજ પર સીસીટીવી કેમેરા બંધ4:39 PM IST
સુરતમાં પતંગના દોરથી વધુ એક યુવક ઘાયલ 1:35 PM IST
રાજકોટના હસમુખ વ્યાસે પોતાને મૃત બતાવવા માટે મિત્ર સંદીપગીરીને ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારી લાશ સળગાવી દીધી'તી : ગોંડલના મોટા મહિકા ગામે બે દિ' પૂર્વે મળેલ અર્ધબળેલ લાશ રાજકોટના હસમુખની નહિ પણ સંદીપગીરી ગોસ્વામીની હોવાનો ઘટસ્ફોટ : વિમો પકવવા અથવા તાંત્રીક વિધિમાં સંદીપગીરીની હત્યા કર્યાની શંકાઃ હત્યામાં મદદગારી કરનાર પડોશી સગીર પોલીસના સકંજામાં: નાસી છુટેલ હસમુખ પકડાયા બાદ જ સાચુ કારણ બહાર આવશે : હત્યામાં મદદગારી કરનાર સગીરને રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ગોંડલ તાલુકાના પીઆઇ જે.બી.રાવએ ઉપાડી પુછતાછ કરતા ખોફનાક કાવત્રાનો પર્દાર્ફાશ કર્યો : આરોપી હસમુખે સંદીપગીરીની સળગેલી લાશ પાસે પોતાનો મોબાઇલ, ચંપલ, પાકીટ અને તેનું આઇકાર્ડ રાખી પોતે મરી ગયો છે તેવી ખોટી સ્ટોરી ઉભી કરી'તી : આરોપી પિતાએ પોલીસ સમક્ષ કહયું કે, પુત્ર હસમુખ ઘણા સમયથી બેંક લોન અને વિમાના કાગળીયા લઇને ફરતો હતો2:56 PM IST
ડુપ્લીકેટ ચાવીથી પ્યુન મનિષ ઉર્ફ મનુભા કચેરીના રેકર્ડનો નાશ કરતો હતોઃ ચોરીની કલમનો ઉમેરો : સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ના બોગસ દસ્તાવેજ કોૈભાંડમાં એડવોકેટ ગુંદાવાડીના કિશન ચાવડા હજુ ફરાર રિમાન્ડ પર રહેલા હર્ષ સોની અને મનિષ હેરમાની ક્રોસ પુછતાછઃ પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ બેલીમ, ડી.વી. ખાંભલા, ચંદ્રસિંહ અને ટીમની ડીસીપી, એસીપીની રાહબરીમાં વિશેષ તપાસ સાતથી આઠ રેકોર્ડના પાના મનિષ ઉર્ફ મનુભાએ ફાડી નાંખ્યાનું રટણઃ આ કામ માટે રોકડ ફાયદો થયો હતો3:41 PM IST
કાલે ૩૧મી ડિસેમ્બરની રાતે છાંકટા થનારાઓને પોલીસ પોંખશેઃ ૭ સ્થળે ઉજવણીના આયોજન, મંજુરી બાકી : ગેરકાયદે હિલચાલ સાંખી નહિ લેવાયઃ જગ્યાએ-જગ્યાએ બ્રેથએનેલાઇઝર અને એનડીપીએસ કીટ સાથે પોલીસની જુદી જુદી ટુકડીઓ તૈનાત રહેશેઃ યુવતિઓની સલામતી માટે ડાઇન એન્ડ ડાન્સ પાર્ટીઓમાં ‘શી ટીમ' નું સરપ્રાઇઝ ચેકીંગ થશઃ જે તે પોલીસ સ્ટેશનોમાંથી અરજીની પ્રોસીઝર થઇ આવે પછી આવતીકાલ સુધીમાં આયોજનોને મંજુરી મળશેઃ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા4:46 PM IST
ક્રિપાલસિંહ જાડેજા સાથે મિત્ર કૃણાલની છેતરપીંડીઃ નકલી કાગળો ઉભા કરી ૪૦ લાખની કાર ૬ લાખમાં મુંબઇના શખ્સને વેંચી નાંખી! : અટીકા લાલ બહાદુર સોસાયટીના યુવાને બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવીઃ મોટુ કારસ્તાન ખુલવાની શક્યતા નરેન્દ્રસિંહના પિતાજીનું અવસાન થયું ત્યારે કાર ભાગીદાર કૃણાલ પાસે કાર હતીઃ તેણે ભાવનગર રહેતાં પોતાના મિત્ર ગજેન્દ્રસિંહ મારફત બારોબાર સોદો કરાવી નાંખ્યોઃ કૃણાલ, ગજેન્દ્રસિંહ, મુંબઇના ઇમરાન અને નોટરી સમક્ષ ખોટા નામે હાજર થયેલા શખ્સને શોધતી પોલીસ4:02 PM IST
વેલનાથપરા પાસે કોર્પોરેશનના ડીમોલીશન બાદ બેઘર થયેલા ૧૦૦ જેટલા લોકો કલેકટર પાસે દોડી આવ્યાઃ વિસ્તૃત રજૂઆતો : કોર્પોરેશને ૬૦ જેટલા ઝુપડા તોડી પાડયાઃ તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા આપવા માંગણી નાના બાળકો-વૃધ્ધો-મહિલાઓ કડકડતી ઠંડીમાં હેરાન થાય છેઃ જીવન જરૂરી ચીજવસ્તુનો પણ નાશ કરાયાનાં આક્ષેપો...3:47 PM IST
ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવ મહોત્સવ સરધારના નિત્ય સ્વરૂપ સ્વામીની હાજરીમાં મહોત્સવ ઉજવાયો : શાકોત્સવમાં દુબઈથી ખાસ હરિભક્તો પધાર્યા:સરધારથી ખાસ પધારેલા નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીએ સાકોત્સવનો અને સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા સમજાવ્યો: વિદેશની ધરતી ઉપર રહેતા હરિભક્તો પણ બહારનું પાણી પણ પિતા નથી આ પ્રકારની ભક્તિ વિદેશમાં પણ કરી રહ્યા છે:પૂજ્ય પુરાણી સ્વામી મોહનપ્રસાદ સ્વામી9:54 PM IST
પોરબંદરમાં હિરેન કારાવદરાની હત્યાઃ પુર્વ પ્રેમિકા હેતલના પતિ, ભાઇ સહિતે ધોકા-પાઇપના ઘા ફટકારી રહેંસી નાંખ્યો : ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં બોખીરાના ૨૯ વર્ષના યુવાનને અગાઉ રાણાવાવની યુવતિ હેતલ સાથે પ્રેમ હતોઃ તેણીના લગ્ન થઇ જતાં સંબંધ પુરો કર્યો હતોઃ આ બાબતે મનદુઃખ હોઇ સમાધાનની વાત કરવા માટે બોલાવી કાવત્રાને અંજામ અપાયો : નાના ભાઇ કરણ અને મિત્ર લાલાની નજર સામે જ હુમલો કરાયોઃ હિરેને રાજકોટમાં દમ તોડી દીધોઃ ઉદ્યોગનગર પોલીસે હેતલના ભાઇ સંજય મોઢવાડીયા, પતિ રમેશ કેશવાલા તેમજ રાહુલ ઉર્ફ લીખો અને અજાણ્યા સામે ગુનો દાખલ કર્યોઃ હત્યાનો ભોગ બનનાર ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતોઃ પરિવારમાં શોકની કાલીમા11:03 AM IST
વિસાવદર અંધ વિધાર્થી ભુવન ટ્રસ્ટ આયોજીત અંધશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ : ૭૯ વર્ષ જુની સંસ્થા અંધશાળા ખાતે ૧લી જાન્યુઆરીથી ૭મી જાન્યુઆરી સુધી સપ્તાહનુ ભવ્ય આયોજનઃ સમગ્ર શહેરમાં અનેરો ઉત્સાહઃ ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન તળે સ્વૈચ્છિક સંસ્થાઓ-મંડળો-કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓઃ વ્યાસાસને કથાકાર નિરંજનભાઇ ભટ્ટ10:30 AM IST
અમિતભાઇ શાહની શુભેચ્છા મુલાકાત10:34 AM IST
પદ, પૈસા, પ્રતિષ્ઠાને પામ્યા બાદ સમાજને પાર્ટનર ગણી પરત આપવામાં પાછીપાની ના કરવીઃ રમેશભાઇ ઓઝા : સિદસરમાં ૧& શતાબ્દી મહોત્સવમાં કર્મયોગી સંમેલન શ્રી ઉમિયા સમૃધ્ધયોજના-૩ પાટીદારોની ભાવી પેઢી માટે ઉજજળ ભવિષ્યનો પાયો નાખશેઃ બી.એમ. ઘોડાસરા ભારતને સોનેની ચીડીયા બનાવવા તમામ સમાજમાં સમરસ્તા જરૂરીઃ રવિન્દ્ર કીલકોર, પોતાના સમાજના દુષણો દુર કરી સૌ સમાજને સહિયારી સમરસ્તા કેળવવા હાકલઃ સંજયભાઇ કોરડીયા 11:17 AM IST
શકિતશાળી રાષ્ટ્રનાં નિર્માણ માટે ૮ શકિત કેળવવી જોઇએ : સ્વામી પૂ. ધર્મબંધુજી : ઉપલેટા તાલુકાના પ્રાંસલામાં આયોજીત રપમી રાષ્ટ્રકથા શિબિરનો આજે ત્રીજો દિવસ : ભારતમાં સદીઓથી કર્મ આધારિત વ્યવસ્થા હતી : જન્મ આધારિત જાતિપ્રથા અંગ્રેજ કુશારાનની દેન : નિવૃત્ત જનરલ જી.ડી. બક્ષી : આજનું ભારત સુરક્ષાની બાબતમાં કોઇ બાંધછોડ કરતુ નથી : શષાોની નિકાસ કરે છે : કેન્દ્રીય રક્ષામંત્રી સંજીવ શેઠ : સંવિધાન માત્ર કાયદાનો ગ્રંથ નહીં : પ્રત્યેક નાગરિકને સમાન પણે વિકસવા માટેનો અધિકાર આપતો જીવંત, માર્ગદર્શન ગ્રંથ છે : જસ્ટીસ બસંત બાલાજી 11:41 AM IST
ઉમિયાધામ સિદસર દ્વારા જ્ઞાન સમૃઘ્ધિ રથ સમગ્ર સૌરાષ્ટ્રનું પરીભ્રમણ કરશે : પાંચ દિવસીય શ્રી ૧ા શતાબ્દી મહોત્સવનું સમાપન : લાખો પાટીદારોનો માં ઉમિયાના ચરણે શીશ ઝુકાવી સમાજના વિકાસ માટે સવાયો સંકલ્પ : ૨૦૩૧ સુધીમાં ઉમિયા માતાજી મંદિર દ્વારા ૪૦૦ કરોડના વિકાસકાર્યોનો મહાસંકલ્પ : પાટીદારો એક જ વ્યવસાયને બદલે અલગ અલગ વ્યવસાય તરફે વિઝન કેળવી આગળ વધે : જગદીશભાઇ કોટડીયા : સર્વના હદયમાં રામની સ્થાપના કરવાનું કામ શિક્ષકનું છે : પરમાત્માનંદ સરસ્વતી : ઉદ્યોગપતિઓ રાજન વડાલિયા, શૈલેષ વૈશ્નાણી, પરિતા કોટડિયા, કોમલ ગોવાણી, દ્વારા શિક્ષણ, બાળકોની કેળવણી અને મહિલા ભાગીદારી અંગે વિસ્તૃત માહિતી : રાજકોટના ઇશ્વરીયા ખાતે ૧૫૦૦ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ, ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ વિ.નિર્માણ થશે : યુવા, મહિલા, શૈક્ષણિક અને પ્રોફેશ્નલ, ડોકટર સહિત ૧૦ સંમેલનો યોજાયાઞ્જ રાજકીય - સામાજિક મહાનુભાવો, સંતોએ પાટીદારોને પ્રેરક સંદેશો આપ્યો.ઞ્જ મહોત્સવમાં શ્રમ-સમયદાન આપનાર ૧૦ર સમિતિના ૬પ૦૦ સ્વયંસેવકોનો સન્માન સમારોહ યોજાયો.ઞ્જ યજ્ઞ, કૃષિ મેળો, પાટીદાર નિદર્શન, વ્યસન મુકિત, રકતદાન શિબીર અને આનંદ મેળાનો ૯હાવો લેતા ભાવિકોઞ્જ ખોબા જેવડા સિદસરમાં લાખો લોકોની વ્યવસ્થા દ્વારા પાટીદારોએ બેનમુન મેનેજમેન્ટનું ઉદાહરણ આપ્યું.ઞ્જ સિદસરમાં માં ઉમિયાના ચરણે લક્ષ્મીનો વરસાદ વરસાવતા પાટીદાર ઉદ્યોગપતિઓ3:21 PM IST
જામનગર ખાતે રહેતા મુળી ચોવીસી પરિવારનો ચતુર્થ પ્રતિભા સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો : મૂળી યુવરાજ રણજીતસિંહજી પરમાર, ધારાસભ્ય રિવાબા જાડેજા તથા ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજાએ શિક્ષણ થકી સમાજ ઉન્નતિનો મંત્ર આપ્યો : વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાઓને તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી મહાનુભવોના હસ્તે સન્માનિત કરાયા4:00 PM IST
ઓખામાં માછીમાર યુવાનને હૃદયરોગનો હુમલો12:12 PM IST
સોૈરાષ્ટ્રમાં વધુ એક મોટરકાર સળગી ગઇ1:47 PM IST
ચીને બનાવી દુનિયાની સૌથી ઝડપી ટ્રેન 5:19 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
તાલિબાને મહિલા વિરોધી વધુ એક ફરમાન કર્યું જાહેર 5:19 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે 4 ખેલાડીઓ : ભારતના જસપ્રીત બુમરાહની સાથે ઇંગ્લેન્ડના જો રૂટ, હેરી બ્રુક અને શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસ નોમિનેટ : હાલમાં જસપ્રીત બુમરાહ આઈસીસી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને : તેને વર્ષ 2024માં સૌથી વધુ 13 મેચોમાં 71 વિકેટ લીધી છે,જે 2024માં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ 4:50 PM IST
















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































