તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Saturday, 19th July 2025
૬ વખત ધારાસભ્ય બનેલા પંકજ દેસાઇનો જન્મદિન

રાજકોટ : નડીયાદના ભાજપના વર્તમાન ધારાસભ્ય અને વિધાનસભાના ભૂતપૂર્વ મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇનો જન્મ તા. ૧૯ જૂલાઇ ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે પાંસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્ય તરીકે છઠ્ઠી વખત ચૂંટાયા છે. તેઓ ભૂતકાળમાં નડીયાદ નગરપાલિકામાં ૩ વખત સભ્ય તરીકે ચૂંટાયેલા. નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ રહી ચૂકયા છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો. ૯૯૭૮૪ ૦પ૭૭૭ નડીયાદ
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
