News of Tuesday, 22nd July 2025
ગોંડલના "અકિલા"ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીના પુત્ર માનવ ભોજાણીનો જન્મદિવસ

ગોંડલ તા.૨૨ :ગોંડલના "અકિલા"ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીના પુત્ર માનવ ભોજાણીનો આજે જન્મદિવસ છે.
માનવ ભોજાણી નાનપણથી જ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે.તેનો આજે ૨૨માં વર્ષમાં પ્રવેશ થયો છે.
૨૦૨૪ માં મતદાન જાગૃતિ અભિયાનની શોર્ટ ફિલ્મ બનાવવા બદલ માનવ ભોજાણીનું સન્માન પણ કરવામાં આવેલ હતું.
માનવ ભોજાણી નો આજે જન્મદિવસ હોવાથી તેમના (મો. નં. 9512095199 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
