તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 24th July 2025
યુવા એડવોકેટ રીપલ ગેવરીયાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ, વરિષ્ઠ ધારાશાષાી સુરેશભાઈ ફળદુના મદદનીશ તરીકે વકીલાત શરૂ કરનાર રીપલ ગેવરીયાએ અનેક ક્રાઈમ, સિવિલ કેસોમાં સફળતા મેળવી છે. તાજેતરમાં જ નાની ઉંમરે સ્વતંત્ર વકીલાત શરૂ કરીને સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે. તેમના પાટીદાર સમાજમાં પણ ખૂબ જ ચાહના મેળવી છે. તે જુદી જુદી સંખ્યાબંધ કંપનીઓના લીગલ એડવોકેટ તરીકે નિયુકત થયેલા છે, જેમાં અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા મોટા શહેરોની કોર્ટમાં પણ અસીલો વતી કાનૂની લડત લડી રહ્યા છે. તેમજ સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને યોગ્ય સલાહ આપી તેનું નિરાકરણ કરી મદદરૂપ થાય છે, વકીલાતના વ્યવસાય સાથે પક્ષી પ્રેમ તથા વળક્ષારોપણ, પ્રકળતિ ક્ષેત્રે પણ ખુબ જ સારુ યોગદાન આપે છે, આવતીકાલે કાલે તે ૨૮ વર્ષ પુર્ણ કરી ૨૯મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તેમને મિત્રો, વકીલો, સગાસ્નેહીઓ, સમાજના અગ્રણીઓ દ્વારા મો.નં. ૯૪૨૯૫૨૬૮૯૩ ઉપર જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ પાઠવી રહયા છે
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
