તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 24th July 2025
શિવમ સ્ટીલ ફેબ્રીકેશનના મનસુખભાઇ ડોડીયાનો જન્મદિવસ

રાજકોટઃ મનસુખભાઇ ડોડીયા(શિવમ સ્ટીલ ફેબ્રીકેશન) નો આજે ૭૦ મો જન્મદિવસ છે તેઓ લુહાર જ્ઞાતિના લુહાર હિતેચ્છુ મંડળ ટ્રસ્ટી, આદેશ યુવા ગ્રુપ ટ્રસ્ટી,લુહાર સમાજ સોશ્યલ ગ્રુપ, શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન સહિત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે.તેઓ ૭૦ ઝાડનું વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવવાનો સંકલ્પ કરેલ છે. મો. ૯૮ર૪ર ૮૪૩૯૩
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
