News of Friday, 25th July 2025
જસદણના ભાજપ અગ્રણી નિમેશભાઇ શુકલનો જન્મદિન

(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ તા.રપઃ રાજકોટ જિલ્લા ભાજપ કારોબારી અને પૂર્વ મહામંત્રી જસદણ શહેર અને પૂર્વ પ્રમુખ જસદણ સમાજના નિમેશભાઇ શશીકાંતભાઇ શુકલનો આજે જન્મદિન છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
