News of Monday, 28th July 2025
સુભાષ વઘાસિયાનો જન્મદિવસ

રાજકોટઃ યુવા પત્રકાર સુભાષ વઘાસિયાનો આજે જન્મદિવસ છે તેઓ જીવનનાં ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪ માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓએ બીએસસી તેમજ જનાલિઝમ જેવી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓ સૌરાષ્ટ્ર સત્ય અને સૌરાષ્ટ્ર મિજાજના યુવા તંત્રી તરીકે ફરજ બજાવે છે તેમજ સૌરાષ્ટ્ર સત્ય મીડીયા નામની જાહેરખબર કંપનીનું સંચાલન કરી રહયા છે. મો. ૮૦૦૦૦ ૨૮૬૨૦
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
